By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    1 hour ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    1 day ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 days ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    3 days ago
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઓન ફાયર : સાંઢીયાપુલમાં ખામીઓ જોવા મળતા બાબુઓ પર બગડયા મેયર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ઓન ફાયર : સાંઢીયાપુલમાં ખામીઓ જોવા મળતા બાબુઓ પર બગડયા મેયર

Editor
Last updated: 2026/05/30 at 4:03 PM
10 minutes ago
Share
ઓન ફાયર : સાંઢીયાપુલમાં ખામીઓ જોવા મળતા બાબુઓ પર બગડયા મેયર
SHARE

લોકાર્પણની રાહ જોતા સાંઢીયા પુલની મુલાકાત લીધી

ઓન ફાયર : સાંઢીયાપુલમાં ખામીઓ જોવા મળતા બાબુઓ પર બગડયા મેયર

ક્ષતિઓ દેખાતા સ્થળ પર જ અધિકારીઓનો ઉધડો લીધો, ખામીઓ દૂર કરવા આદેશ

મેયરની જાહેરાત : ટૂંક સમયમાં જ બ્રિજ જનતા માટે ખુલ્લો મૂકી દેવાશે

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટના જામનગર રોડ પર રૂપિયા 74 કરોડના ખર્ચે મહાનગરપાલિકા દ્વારા જર્જરીત થયેલા સાંઢીયા પુલનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. આ પુલ હાલ તૈયાર થઈ ગયો છે. રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર નેહલભાઈ શુકલએ આજે સાંઢીયા પુલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત વેળાએ પુલમાં ક્ષતિઓ દેખાતા સ્થળ પર જ અધિકારીઓનો ઉધડો લીધો હતો અને ક્ષતિઓ તાકીદે દૂર કરવા માટે આદેશ આપ્યો હતો.

જામનગર રોડ પર સાંઢીયા પુલની કામગીરી હાલ પૂર્ણ થઈ ચૂકી છે અને લોકાર્પણના વાંકે લોકો રાહ જોઈ રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી બાદ નવા હોદ્દેદારોની વરણીમાં સમય જતા સાંઢીયા પુલ ખુલ્લો મુકવાનું મુહૂર્ત આવ્યું ન હતું. ત્યારે મનપાના મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, ડેપ્યુટી મેયર અને શાસક પક્ષના નેતાની નિયુક્તિ થતા નેતાઓ એક્શન મોડમાં આવ્યા છે. આજે મેયર નેહલભાઈ શુક્લાએ આ નવનિર્મિત પુલની મુલાકાત લીધી હતી.

સાંઢીયા પુલની મુલાકાત મેળાએ મેયર નેહલભાઈ શુકલને કેટલી જગ્યાએ પુલમાં ખામીઓ હોવાનું નજરે ચડ્યું હતું. આ અંગે સ્થળ પર હાજર અધિકારીઓને પૂછતા અધિકારીઓએ ગોળ ગોળ જવાબો આપતા પોતાનો બચાવ રજૂ કર્યો હતો. જેની સામે નેહલભાઇ શુક્લએ સ્થળ પર જ અધિકારીઓનો ઉધડો લીધો હતો અને ગુણવત્તા બાબતે ખખડાવ્યા હતા. તેમજ તાકીદે ક્ષતિઓ દૂર કરવા માટે આદેશ આપ્યો હતો.

વધુમાં મેયર નેહલભાઈ શુકલએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ સાંઢીયા ફૂલને પ્રજાજનો માટે ખુલ્લો મુકવામાં આવશે. હાલ દૈનિક પડતી હાલાકીનો ટૂંક સમયમાં અંત આવશે. સાંઢીયા પુલની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને આગામી દિવસોમાં તેના લોકાર્પણ પણ કરી દેવામાં આવશે. હાલ તમામ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી કામગીરી સંપૂર્ણ પૂર્ણ થઈ ચૂકી છે. સાંઢીયા પુલની મુલાકાત વેળાએ મેયર ડો.નેહલ શુકલાની સાથે વોર્ડ નંબર 2 ના સ્થાનિક કોર્પોરેટરો ડો.શૈલેષભાઈ વાસાણી, ધૈર્ય પારેખ,મીનાબા જાડેજા અને દક્ષાબેન વાઘેલા પણ સાથે રહ્યા હતા.

You Might Also Like

ચિમનભાઇના દિકરા તરીકે પ્રજાના કામ કરવા નેહલ શુકલને વરિષ્ઠ નેતા વજુભાઇની સલાહ

જન્મ-મરણ વિભાગમાં અરજદારો માટે છાંયડો, બેઠક અને છાશની વ્યવસ્થા કરાઇ

વરસાદની છડી! રાજકોટમાં એક જ દિવસમાં તાપમાન 3૭ ડિગ્રી ઘટયું

ઘંટેશ્વર-પરાપીપળીયાની પ્રાથમિક ટીપીને સરકારની મંજૂરી

રાજકોટથી લંડન સુધી BMW બાઈક પર ત્રણ મિત્રોની ધમાકેદાર સફર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ સહિત રાજયભરની ખાનગી અને સરકારી શાળામાં ધો.૧માં પ્રવેશ પ્રક્રિયા શરૂ
રાજકોટ

રાજકોટ સહિત રાજયભરની ખાનગી અને સરકારી શાળામાં ધો.૧માં પ્રવેશ પ્રક્રિયા શરૂ

Editor By Editor 5 days ago
પાકિસ્તાન-બાંગ્લાદેશ સરહદ પર એક વર્ષમાં બનશે સ્માર્ટ બોર્ડર : અમિત શાહ
જિલ્લા પુરવઠા અધિકારી, ડે.કલેકટર અને મામલતદાર કક્ષાના ૨૭ અધિકારીઓની બદલી
રાજકોટનું સૌથી ભયાનક અગ્નિકાંડ : બે વર્ષ પછી પણ ન્યાય અધૂરો
જન્મ-મરણ વિભાગમાં અરજદારો માટે છાંયડો, બેઠક અને છાશની વ્યવસ્થા કરાઇ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?