By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 days ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    5 days ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    6 days ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    1 week ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: લગ્નના 20 દિવસ પહેલાં યુવતીએ ઝેરી ટીકડીઓ ગળી જીવન ટૂંકાવ્યું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

લગ્નના 20 દિવસ પહેલાં યુવતીએ ઝેરી ટીકડીઓ ગળી જીવન ટૂંકાવ્યું

Editor
Last updated: 2026/06/02 at 4:27 PM
2 days ago
Share
લગ્નના 20 દિવસ પહેલાં યુવતીએ ઝેરી ટીકડીઓ ગળી જીવન ટૂંકાવ્યું
SHARE

લગ્નના 20 દિવસ પહેલાં યુવતીએ ઝેરી ટીકડીઓ ગળી જીવન ટૂંકાવ્યું

કંકોત્રી બાંટવા ગયેલા માતા-પિતા ઘરે પરત ફરતા પહેલાં જ સર્જાઈ કરુણ ઘટના; 21 જૂને થવાના હતા લગ્ન

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટના મવડી ચોકડી નજીક આવેલી જલારામ સોસાયટીમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પરિવાર જ્યાં દીકરીના લગ્નની ખુશીઓમાં ડૂબેલો હતો, ત્યાં અચાનક શોકનો માહોલ છવાઈ ગયો. આગામી 21 જૂને લગ્નગ્રંથિથી જોડાવાની તૈયારી કરી રહેલી 27 વર્ષીય આરતીબેન રમણીકભાઈ પરમારે ઝેરી દવા પી જીવનનો અંત આણી લીધો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, આરતીબેનની સગાઈ બિલખાના એક યુવક સાથે થઈ હતી અને લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હતી. તાજેતરમાં જ લગ્નની કંકોત્રીઓ છપાઈ હતી. ગત સાંજે માતા-પિતા સગાસંબંધીઓને આમંત્રણ આપવા માટે કંકોત્રીઓ લઈને બહાર ગયા હતા ત્યારે આરતીબેન ઘરે એકલી હતી.
આ દરમિયાન તેણે ઘઉંમાં રાખવામાં આવતી ઝેરી ટીકડીઓ ગળી લીધી હતી. દવા પીધા બાદ તેણે પંચરની દુકાને બેઠેલા પોતાના ભાઈ અભીને ફોન કરી તબિયત ખરાબ હોવાનું જણાવ્યું હતું. ભાઈ તરત જ ઘરે પહોંચ્યો ત્યારે આરતીબેન ઉલ્ટી અને ઉબકાં કરતી હાલતમાં મળી આવી હતી. પૂછપરછમાં તેણીએ ઝેરી ટીકડીઓ પી લીધાનું જણાવ્યું હતું. પરિવારજનોને જાણ કર્યા બાદ આરતીબેનને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જોકે તબીબોની તમામ કોશિશો છતાં મોડી રાત્રે તેણીનું મૃત્યુ નીપજ્યું હતું.
આરતીબેન એક ભાઈ અને બે બહેનોમાં મોટી હતી. પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ તેણીએ રાજીખુશીથી સગાઈ કરી હતી અને લગ્નની તૈયારીઓમાં પણ સક્રિય હતી. આવા સંજોગોમાં તેણીએ આ પગલું શા માટે ભર્યું તે અંગે પરિવારજનો પણ અજાણ છે.
જે ઘરમાં લગ્નગીતોની તૈયારીઓ ચાલી રહી હતી ત્યાં અચાનક શોકનું મૌન છવાઈ જતાં સમગ્ર પરમાર-મોચી પરિવારમાં ગમગીની વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં માલવીયાનગર પોલીસના હેડ કોન્સ્ટેબલ સારંગભાઈ ઓગાણીયાએ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે અને અંતિમવિધિ બાદ પરિવારજનોના નિવેદનો લેવામાં આવશે.
આ કરુણ ઘટનાએ વિસ્તારના રહેવાસીઓમાં પણ ભારે શોકની લાગણી ફેલાવી છે.

You Might Also Like

ધ્રાંગધ્રાનાં કોંઢ ગામના ખેડૂતો આરપારની લડાઇ સુધી પહોંચ્યા, રાજકોટ હાઇ-વે ચક્કાજામ કર્યા

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના ફૂટબોલના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી ઝળક્યા

મેરા યુવા ભારત દ્વારા વિશ્વ સાયકલ દિવસ અંતર્ગત રેલી યોજાઈ

પીપળવા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળ જાગૃતિનો કાર્યક્રમ યોજાયો

બાગેશ્વરના દરબાર સામે પોલીસે રેલી-ધરણાની મંજુરી ન આપતા જાથાએ કાર્યક્રમ રદ કર્યા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઉના પોલીસની કામગીરી સામે સવાલ: પાકીટ ચોરનાર તસ્કરને છોડી મૂક્યો?
ગુજરાત

ઉના પોલીસની કામગીરી સામે સવાલ: પાકીટ ચોરનાર તસ્કરને છોડી મૂક્યો?

Editor By Editor 2 days ago
વડિયામાં રખડતા શ્વાને ઘર આંગણે રમતા બાળકને ફાડી ખાતા અરેરાટી
માળિયા મિયાણામાં દોઢ વર્ષ જૂની અદાવતનો લોહિયાળ અંજામ : આધેડની ઘર આંગણે જ ગોળી મારી કરપીણ હત્યા
વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજમાં ગુજકોસ્ટ સ્પોર્ન્સર્ડ – ત્રણ દિવસનો વર્કશોપ યોજાયો
જામનગરમાં બે નવી શાખાનો પ્રારંભ કરતી બેંક ઓફ ઈન્ડિયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?