By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    23 hours ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    3 days ago
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    4 days ago
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: રોટરી કલબ ઓફ રાજકોટ રોયલ્સનો કાલથી પ્રારંભ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રોટરી કલબ ઓફ રાજકોટ રોયલ્સનો કાલથી પ્રારંભ

Editor
Last updated: 2026/06/13 at 4:20 PM
6 days ago
Share
રોટરી કલબ ઓફ રાજકોટ રોયલ્સનો કાલથી પ્રારંભ
SHARE

રોટરી કલબ ઓફ રાજકોટ રોયલ્સનો કાલથી પ્રારંભ

પ્રમુખ સહિતના હોદેદારોને ચાર્ટર સમારોહમાં સોંપાશે પદભાર : સેવાકાર્યો કરવાનો સંસ્થાનો સંકલ્પ : નવા હોદેદારો ‘અગ્ર ગુજરાત’ની શુભેચ્છા મુલાકાતે

 

અગ્ર ગુજરાત, રાજકોટ

વિશ્વભરમાં માનવતાવાદી સેવાઓ અને સામાજિક ઉત્થાન માટે અગ્રેસર એવી વિશ્વવિખ્યાત સંસ્થા રોટરી કલબની સેવાયાત્રામાં રાજકોટનું વધુ એક નવું સોપાન ઉમેરાવા જઇ રહ્યું છે. રોટરી કલબ ઓફ રાજકોટ પ્રાઇમના માર્ગદર્શન હેઠળ નવા રચાયેલા રોટરી કલબ ઓફ રાજકોટ રોયલ્સના ભવ્ય ચાર્ટર સમારોહનું આયોજન આવતીકાલ સાંજે ૭:3૦ કલાકે કરવામાં આવ્યું છે. આ નવા ચેપ્ટરના માધ્યમથી રાજકોટના અનેક પ્રતિષ્ઠિત નાગરિકો, તબીબો, વકીલો, ઉદ્યોગપતિઓ અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ રોટરી પરિવારમાં જોડાવા જઇ રહ્યા છે. જેમના સહયોગથી આગામી સમયમાં માનવસેવાના અનેક પ્રકલ્પો સાકાર થશે.

આ પ્રસંગે રોટરી કલબ ઓફ રાજકોટ રોયફલ્સની નવી ટીમનું સત્તાવાર ચાર્ટરિંગ કરવામાં આવશે. જેમાં કલબના સ્થાપક પ્રમુખ તરીકે રોટેરિયન અશ્વિન ચોટલીસયા મો.૭૭૭૮૮૬૮૭૮૮ તેમજ સેક્રેટરી તરીકે રોટેરીયન રાજદીપ દાસાણી મો.૯૬૦૧૭ ૧૫૬૪૬ અને મેમ્બરશીપ ચેર તરીકે ધર્મેશ કલ્યાણીને પદભાર સોંપી સ્થાપિત કરવામાં આવશે. સમારોહના મુખ્ય અતિથિ અને ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકે રોટરી ડિસ્ટ્રીકટ 3૦૬૦ના પૂર્વ જિલ્લા ગર્વનર રોટેરિયન પીડીજી દીપક અગ્રવાલ ખાસ ઉપસ્થિત રહીને વિધિવત રીતે નવી ટીમની સ્થાપના વિધિ સંપન્ન કરાવશે.

આ ભવ્ય શપથસંગ્રહણ સમારોહમાં રાજકીય, સામાજીક, શૈક્ષણિક અને અગ્રણી ઉદ્યોગ જગતના નામાંકિત મહાનુભાવો તેમજ વિશિષ્ટ સમાજ શ્રેષ્ઠીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને નવી ટીમને પ્રોત્સાહિત કરશે.

નવનિર્મિત કલબ દ્વારા આગામી વર્ષ દરમિયાન હાથ ધરાનારા સેવાકીય કાર્યોનો એજન્ડા પણ નક્કી કરવામાં આવ્યો છે. જે અંતર્ગત સમાજના છેવાડાના પછાત ગામોને દત્તક લઇ ત્યાં સંપૂર્ણ સાક્ષરતા અભિયાન ચલાવવામાં આવશે. આ સાથે જ નવી પેઢીના બાળકોને વ્યસનમુકિત અને ખરાબ આદતોથી મુકત કરી એક સુસંસ્કારી સમાજની રચના થાય તેવા સઘન પ્રયાસો હાથ ધરાશે. તેમજ યુવાધનને દરેક તહેવારોનું ધાર્મિક-સાંસ્કૃતિક મહત્વ સમજાય તે માટે વિશેષ માર્ગદર્શન પુરૂ પાડવામાં આવશે. મહિલા આરોગ્યને પ્રાધાન્ય આપીને પછાત વિસ્તારની કિશોરીઓ તથા બાળાઓને સેનેટરી પેડનું વિનામુલ્યે વિતરણ અને સ્વાસ્થય વિષયક જાગૃતિ લાવવામાં આવશે.

વર્તમાન સમયની સૌથી વિકટ સમસ્યા ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે કલબ દ્વારા વ્યાપક પ્રમાણમાં વૃક્ષારોપણ કરીને ગ્રીન રાજકોટ અભિયાન વેગવંતુ બનાવાશે. જેની સાથે પાણીના બચાવ અને શૃધ્ધિકરણને લગતા પ્રોજેકટસ પણ ચલાવવામાં આવશે. આ ઉપરાંત ઋગુવત સેવાઓ અંતર્ગત શિયાળામાં જરૂરીયાતમંદોને ધાબળા-સ્વેટર, ઉનાળામાં સ્લીપર તેમજ છાશ વિતરણ અને ગરીબ વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રોત્સાહન પુરૂ પાડવા માટે સ્કુલબેગ, વોટરબેગ તેમજ ચોપડાઓનું વિતરણ કરવામાં આવશે. રોટરી કલબ ઓફ રાજકોટ પ્રાઇમના પ્રમુખ રોટેરીયન નિહાર ચંદારાણા, માનદ સચિવ રોટેરીયન પીએચએફ મેહુલ પરમાર તથા જીએસઆર રોટેરીયન વિશાલ સરવૈયાએ તમામ રોટરી પરિવારના સભ્યો તેમજ આમંત્રીત મહેમાનોને સમારોહમાં હાજર રહી નવી ટીમને પ્રોત્સાહન પુરૂ પાડવા અનુરોધ કર્યો છે. તેમ ‘અગ્ર ગુજરાત’ની મુલાકાતે આવેલા સંસ્થાના પ્રમુખ રોટેરિયન અશ્વિન ચોટલીયા, સેક્રેટરી રોટેરિયન રાજદીપ દાસાણી જયભારત ધામેચા, રક્ષિણ સિનરોજા અને સુમિત ઘેલાણીએ જણાવ્યું હતું.

You Might Also Like

કોઠારીયા સોલ્વન્ટના ચકચારી હત્યા કેસમાં આરોપી ઈમરાન કાદરીને સેશન્સ કોર્ટથી જામીન

કોઠારીયામાં યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

ભાગીદારોના ત્રાસથી કંટાળી વેરાવળના યુવાને રાજકોટમાં 10મા માળેથી મોતની છલાંગ લગાવી

પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી વિધર્મી શખ્સે હોટેલના આચર્યું દુષ્કર્મ, વિડીયો પણ ઉતાર્યા

 હોસ્પિટલો, કલીનીક, ભંગારના ડેલા, સેલર મચ્છર માટે જવાબદાર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ એસ.ટી બસપોર્ટ પર ફરિયાદ બુક ન અપાતા છેક મુખ્યમંત્રી સુધી ફરિયાદ
રાજકોટ

રાજકોટ એસ.ટી બસપોર્ટ પર ફરિયાદ બુક ન અપાતા છેક મુખ્યમંત્રી સુધી ફરિયાદ

Editor By Editor 6 days ago
જેતપુરના કણકિયા પ્લોટમાં વિફરેલી ગાયના આતંકથી ત્રણ લોકો ઈજાગ્રસ્ત
પ્રતિબંધ હોવા છતાં માછીમારી કરવા દરિયો ખેડવા ગયેલી બોટના માલિકો સામે ગુનો
સૌરાષ્ટ્ર ડ્રગ મેન્યુફેકચર્સ એસો.ની બેઠક યોજાઇ : વિવિધ મુદ્દે ચર્ચા
આવતીકાલે 14 જૂન, વિશ્વ રક્તદાતા દિવસ : રાજચંદ્ર ફાઉન્ડેશન દ્વારા બ્લડ કેમ્પોની સેવા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?