By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    6 hours ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 day ago
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    2 days ago
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 weeks ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભાદર કિનારે ખનિજ ચોરીનો પર્દાફાશ: સીસક ગામની સીમમાં રૂરલ SOGનો દરોડો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ભાદર કિનારે ખનિજ ચોરીનો પર્દાફાશ: સીસક ગામની સીમમાં રૂરલ SOGનો દરોડો

Editor
Last updated: 2026/06/17 at 4:13 PM
7 hours ago
Share
ભાદર કિનારે ખનિજ ચોરીનો પર્દાફાશ: સીસક ગામની સીમમાં રૂરલ SOGનો દરોડો
SHARE

ભાદર કિનારે ખનિજ ચોરીનો પર્દાફાશ: સીસક ગામની સીમમાં રૂરલ SOGનો દરોડો

ગેરકાયદે રેતી ખનન અને વહન કરતી ટોળકી સામે કાર્યવાહી, ટ્રેક્ટર સહિતનો મુદામાલ જપ્ત; સતાપરના શખ્સની ધરપકડ

અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદે ખનિજ ખનન સામે પોલીસ દ્વારા હાથ ધરાયેલા અભિયાન દરમિયાન વધુ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. કોટડાસાંગાણી તાલુકાના સીસક ગામની સીમમાં ભાદર નદીના કિનારે ચાલી રહેલા ગેરકાયદે રેતી ખનનના કૌભાંડનો ગ્રામ્ય એસઓજીની ટીમે ભંડાફોડ કર્યો છે. દરોડાની કાર્યવાહીમાં એક આરોપીને ઝડપી પાડી ટ્રેક્ટર સહિતનો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલી રહેલી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. જેના અનુસંધાને જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે ખનિજ ચોરી અને ગેરકાયદે રેતી વહન કરતા તત્વો સામે અસરકારક કાર્યવાહી કરવા માટે વિવિધ પોલીસ ટીમોને સક્રિય કરી છે.
આ સૂચનાઓના ભાગરૂપે ગ્રામ્ય એસઓજીના પીઆઈ એફ.એ. પારગીના માર્ગદર્શન હેઠળની ટીમ કોટડાસાંગાણી વિસ્તારમાં પેટ્રોલિંગ અને વોચમાં હતી. તે દરમિયાન બાતમીદાર પાસેથી મળેલી ચોક્કસ માહિતીના આધારે સીસક ગામની સીમમાં આવેલ ભાદર નદીના પટ્ટામાં દરોડો ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ ટીમ સ્થળ પર પહોંચી ત્યારે નદી કિનારે ગેરકાયદે રીતે રેતીનું ખોદકામ તેમજ તેના પરિવહનની કામગીરી ચાલી રહી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને સ્થળ પરથી જનક બાવા ડવ (ઉં.વ. 32), રહે. સતાપર (કોટડાસાંગાણી)ને ઝડપી લીધો હતો. આરોપી પાસેથી રેતીના ગેરકાયદે વહનમાં ઉપયોગમાં લેવાતું ટ્રેક્ટર પણ જપ્ત કરવામાં આવ્યું હતું.
પોલીસે આરોપી વિરુદ્ધ ખનિજ ચોરી અને સંબંધિત કાયદાકીય જોગવાઈઓ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. ગ્રામ્ય વિસ્તારમાં કુદરતી સંપત્તિના ગેરકાયદે શોષણ સામે પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
ખનિજ ચોરીના આવા કિસ્સાઓ સામે આગામી દિવસોમાં પણ સઘન ચેકિંગ અને દરોડાની કામગીરી યથાવત રાખવામાં આવશે તેવી પોલીસ સૂત્રોમાંથી માહિતી મળી છે.

You Might Also Like

રામપરા(નવાગામ)માં ગીરગંગા દ્વારા જળસંચય જાગૃતિ બેઠક સંપન્ન

માય યુવા ભારત દ્વારા શૈક્ષણિક કાર્યક્રમ બાદ સર્ટિફિકેટ વિતરણ

​બ્રહ્માકુમારીઝ દ્વારા સમસ્ત ગુજરાતમાં એક સાથે  ‘વોક ફોર પીસ એન્ડ યોગા’ કાર્યક્રમ યોજાયો

સરસ્વતી શિશુમંદિરમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી

સમસ્ત રામાનંદી સાધુ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મહારાણા પ્રતાપ શાળાના સ્થાપના દિનની વિદ્યારંભ સંસ્કાર સાથે ઉજવણી કરવામાં આવી
રાજકોટ

મહારાણા પ્રતાપ શાળાના સ્થાપના દિનની વિદ્યારંભ સંસ્કાર સાથે ઉજવણી કરવામાં આવી

Editor By Editor 4 days ago
૧૪ વર્ષના શુભમની હત્યા બાદ મૃતદેહના કટકા કરી પુરાવા ભૂંસ્યા
ગોવિંદપાર્કમાં અધિકમાસ નિમિત્તે મહિલા મંડળ દ્વારા નારાયણની પૂજા
ગીર સોમનાથમાં રૂ. 310 કરોડના સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ
હવે ડોકટરના પ્રિસ્ક્રિપ્શન વગર શરદી અને ખાંસીની શિરિપ પણ નહી મળે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?