By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    14 minutes ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    23 hours ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 days ago
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    3 days ago
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: મહાવીરસિંહ સિંધવના શંકાસ્પદ મૃત્યુ બાબતે ભાવનગર કરણી સેના દ્વારા આવેદનપત્ર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

મહાવીરસિંહ સિંધવના શંકાસ્પદ મૃત્યુ બાબતે ભાવનગર કરણી સેના દ્વારા આવેદનપત્ર

Editor
Last updated: 2026/06/17 at 4:18 PM
24 hours ago
Share
મહાવીરસિંહ સિંધવના શંકાસ્પદ મૃત્યુ બાબતે ભાવનગર કરણી સેના દ્વારા આવેદનપત્ર
SHARE

મહાવીરસિંહ સિંધવના શંકાસ્પદ મૃત્યુ બાબતે ભાવનગર કરણી સેના દ્વારા આવેદનપત્ર

તટસ્થ તપાસ કરવા કારડીયા રાજપૂત સમાજ દ્વારા રજુઆત કરી માંગ કરાઇ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

ગત તારીખ ૮ જુનની મોડી રાત્રે અમદાવાદ ખાતે બોપલ વિસ્તારમાં આવેલ અક્ષર લકઝુરિયા ફ્લેટના ચોથા માળેથી પટકાયને તેમનું મૃત્યુ થયાનું જાહેર કરવામાં આવ્યું છે જે ખરેખર સત્ય હકીકત ન હોય અને આ મૃત્યુ નહીં પરંતુ હત્યા થઈ હોવાની પૂરે પૂરી શંકા છે જે બાબત તપાસ થવી જરૂરી છે.

બનાવની વિગત મુજબ ૮ જુનની મોડી રાત્રે સમાચાર વહેતા થાય છે કે મહાવીરસિંહ સિંધવે પોલીસથી બચવા પોતાના રહેણાંકી મકાન ફલેટના ચોથા માળેથી છલાંગ લાગવી જેના લીધે તેઓ મૃત્યુ પામ્યા છે પરંતુ આ સમાચાર મળતા જ સમાજમાં એક જ વાત ફેલાઈ છે કે મહાવીરસિંહ ક્યારેય પોલીસથી ભાગે નહીં કેમ કે એ એક વીર અને બહાદુર વ્યક્તિ હતા અગાઉ પણ જ્યારે જ્યારે તેમના વિરુદ્ધ રાજકીય ષડયંતના ભાગરૂપે પોલીસ કેસ થયેલ ત્યારે ત્યારે તેઓ ક્યારેય પોલીસથી ભાગ્યા નથી પરંતુ પોતે ન્યાયતંત્ર પર ભરોસો રાખી ને સામે ચાલીને હાજર થયેલ છે તેમજ તેઓ પોતે નાનપણથી દેશ ભક્ત હતા તેમજ દેશ સેવા કાજે ભારતીય સેનામાં ફરજ પણ બજાવી ચૂક્યા છે.

તેઓમાં પહેલેથી દેશ ભક્તિ રહેલી હતી અને તેઓ દ્વારા પરિવર્તન ચેરિટેબલ ટ્રસ્ટ મારફત પોતાના ગામથી શરૂ કરીને સમગ્ર રાષ્ટ્રનો વિકાસ થાય તેમજ રાષ્ટ્ર ભ્રષ્ટાચાર મુક્ત બને એવી એમની ઇચ્છાવૃતિ રહેલી હતી તેઓ સાચા અર્થમાં દેશભક્ત હતા તેઓ દ્વારા અનેક જનસેવાના કર્યો કરવામાં આવેલ છે તેઓની લોકપ્રિયતા સુરેન્દ્રનગર વિસ્તારમાં ખૂબજ ફેલાયેલ હતી જે તેમની સેવાકીય પ્રવૃત્તિઓના લીધે જ હતી ત્યારે તેમની સાથે બનેલા અઘટિત બનાવ બાબત બોપલ પોલીસ દ્વારા તેમને અજાણ્યા વ્યક્તિ તરીકે દર્શાવવામાં આવે છે જે પ્રથમ દ્રષ્ટિએ શંકાસ્પદ અને રાજકીય ષડયંત્રનો ભાગ લાગી રહ્યો છે તેમજ બનાવ સમયે ત્યાં હાજર એવા એક વ્યક્તિ જેનું નામ જિગ્નેશ ભટ્ટી છે.તે વ્યકિત તે દિવસ થી ગુમ છે.તે પણ શંકાસ્પદ વ્યક્તિ છે તેમને શોધવાનું કે તેમનું નિવેદન લેવાની પણ પોલીસે જરા પણ તસ્દી લીધેલ નથી તે પણ શંકાસ્પદ છે તમેજ બનાવ સ્થેળને પોલીસ દ્વારા કોર્ડન કરવામાં આવેલ નથી તેમજ આ બાબત કોઈપણ જાતની તપાસ કરવાની તસ્દી લેવામાં આવેલ નથી જે સંપૂર્ણપણે શંકાસ્પદ વિષય છે.

ત્યારે અમો સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજ ભાવનગર તેમજ  ક્ષત્રિય કરણીસેના ભાવનગર ની માંગણી છે કે આ બાબત સીબીઆઈ તપાસ કરવામાં આવે અને આ બનાવ પાછળનું સંપુર્ણ સત્ય સામે લાવવામાં આવે અને મહાવિરસિંહ ને યોગ્ય ન્યાય મળે એવી અમારી માગણી છે.આ તકે ક્ષત્રિય કરણીસેના ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ ભવાનીસિંહ મોરી તથા ભાવનગર જીલ્લા અધ્યક્ષ જનકસિંહ ચાવડા તથા ભાવનગર શહેર અધ્યક્ષ હઠીસિંહ ખેર તથા શહેર મહામંત્રી રાજેન્દ્રસિંહ રાઠોડ તેમજ  રાષ્ટ્રીય સોશીયલ મિડીયા પ્રભારી વિજયસિંહ પરમાર તથા રાજપૂત સમાજ ના યુવાનો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

કોઠારીયા સોલ્વન્ટના ચકચારી હત્યા કેસમાં આરોપી ઈમરાન કાદરીને સેશન્સ કોર્ટથી જામીન

કોઠારીયામાં યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

ભાગીદારોના ત્રાસથી કંટાળી વેરાવળના યુવાને રાજકોટમાં 10મા માળેથી મોતની છલાંગ લગાવી

પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી વિધર્મી શખ્સે હોટેલના આચર્યું દુષ્કર્મ, વિડીયો પણ ઉતાર્યા

 હોસ્પિટલો, કલીનીક, ભંગારના ડેલા, સેલર મચ્છર માટે જવાબદાર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબીના ઉદ્યોગપતિના હનીટ્રેપ કેસમાં આરોપી હાર્દિક લીંબાસીયાને આગોતરા જામીન
રાજકોટ

મોરબીના ઉદ્યોગપતિના હનીટ્રેપ કેસમાં આરોપી હાર્દિક લીંબાસીયાને આગોતરા જામીન

Editor By Editor 6 days ago
કોઠારીયા સોલ્વન્ટના ચકચારી હત્યા કેસમાં આરોપી ઈમરાન કાદરીને સેશન્સ કોર્ટથી જામીન
શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ પાંચ દિ’ પાછો ઠેલવાયો
રાતૈયા ગામે ખુંટીયાએ મહિલાને ઢીંકે ચડાવતા ગંભીર ઇજા
અમદાવાદ હાઈવે પર દ્વારકાના દર્શન માટે નીકળેલા અમદાવાદના પરિવારને નડ્યો અકસ્માત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?