રાજકોટ ડિસ્ટ્રીકટ સ્વિમિંગ એસો. દ્વારા યોગ દિવસની ઉજવણી
અગ્ર ગુજરાત, રાજકોટ
વિશ્વ યોગા દિવસ અંતર્ગત રાજકોટ ડિસ્ટ્રીક સ્વિમિંગ એસોસિએશન દ્વારા ડો.ડાયાભાઈ કાનજીભાઈ ઉકાણી સ્વિમિંગ પૂલ ખાતે રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ મેયર બીનાબેન આચાર્ય સાથે ત્યાંના કોચ પ્રતીક્ષાબેન મકવાણા, ભગવતીબેન જોશી, નિત્યાબેન જોશી, મૌલીબેન ડોડીયા, શ્વેતાબેન જોગીની મહેનતથી મહિલા તેમજ ચિલ્ડ્રન મેમ્બરોને છેલ્લા ઘણા સમયથી એક્વા યોગાની ટ્રેનીંગ આપવામાં આવતી હતી અને યોગા દિવસ અંતર્ગત ડો.ડાયાભાઈ કાનજીભાઈ ઉકાણી સ્વિમિંગ પૂલના પૂર્વ મેયર બીનાબેન આચાર્ય સાથે કાજલબેન, પૂર્વીબેન, મિતલબેન પટેલ, તારવીબેન પુનમબેન ચાર્મી બેન, જાગૃતીબેન, પહલ બહેન, માનસી બેન દિશાબેન પલવી બહેન દિશા બહેન કિંજલબેન હિરલબેન વગેરે મહિલા તેમજ ચિલ્ડ્રન સ્વિમિંગ મેમ્બર ઉત્સવ ભેળ ભાગ લઈ એકવાયોગાનું પ્રદર્શન કરેલ છે એકવા યોગા દિવસ અને દિવસે તે લોકોએ પ્રતિજ્ઞા લીધી કે હવે પછી નિયમિત યોગા અભ્યાસ દ્વારા માનસિક તંદુરસ્તી અને અને શારીરિક સ્વાસ્થ્ય તેમજ ફિટનેસ માટે યોગાનો માધ્યમથી સમાજ નાના બાળકોથી માંડી મહિલાઓ ઉપરોક્ત યોગા ફિટનેસ કાર્યક્રમ ચાલુ રાખવામાં રાખવા બીનાબેન આચાર્ય દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.


