By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    1 month ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 month ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    1 month ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 month ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    9 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    9 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    9 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    9 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    9 months ago
  • EpaperEpaperEpaper
Reading:  SMCની રેડના ઘેરા પડઘા: કુવાડવામાં લાખોના દારૂ પ્રકરણમાં PI વસાવા સસ્પેન્ડ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 SMCની રેડના ઘેરા પડઘા: કુવાડવામાં લાખોના દારૂ પ્રકરણમાં PI વસાવા સસ્પેન્ડ

Editor
Last updated: 2026/06/22 at 4:57 PM
3 months ago
Share
 SMCની રેડના ઘેરા પડઘા: કુવાડવામાં લાખોના દારૂ પ્રકરણમાં PI વસાવા સસ્પેન્ડ
SHARE

 SMCની રેડના ઘેરા પડઘા: કુવાડવામાં લાખોના દારૂ પ્રકરણમાં PI વસાવા સસ્પેન્ડ

 ડી – સ્ટાફ, બીટ જમાદાર સામે ખાતાકીય તપાસનો ધમધમાટ શરૂ : પકડાયેલ બુટલેગર પરેશ પટેલે વટાણા વેર્યા

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સ્થાનિક પોલીસની ઊંઘ ઉડાવી દે તેવો મોટો દારૂનો દરોડો પાડ્યો હતો. કુવાડવા જીઆઈડીસી  વિસ્તારમાંથી એસએમસીની ટીમે બાતમીના આધારે લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.

આ દરોડામાં કુલ રૂ.70.38 લાખનો વિદેશી દારૂ પકડાયા બાદ રાજકોટ પોલીસ વિભાગમાં મોટો ભૂકંપ આવી ગયો છે. સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ આટલું મોટું નેટવર્ક ચાલતું હોવાની આશંકા વચ્ચે પોલીસ કમિશનરે કડક પગલાં લીધા છે. ફરજમાં કથિત બેદરકારી દાખવવા બદલ કુવાડવા પોલીસ સ્ટેશનના પીઆઈ વી.આર. વસાવાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

પોલીસના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, આ સમગ્ર દારૂ નેટવર્ક પાછળ જંગલેશ્વર વિસ્તારના કુખ્યાત બુટલેગર ફિરોજ સંધીનું નામ સામે આવ્યું છે. ફિરોજ સંધી લાંબા સમયથી રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં મોટા પાયે ગેરકાયદેસર વિદેશી દારૂ ઘુસાડવાનું નેટવર્ક ચલાવી રહ્યો હતો. કુવાડવા જીઆઈડીસીના ગોડાઉનનો ઉપયોગ દારૂના કટિંગ અને સંગ્રહ માટે કરવામાં આવતો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઓપરેશન હાથ ધરીને વિદેશી દારૂની હજારો બોટલો ભરેલો જથ્થો તેમજ વાહનો સહિતનો રૂ.1 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. 

ગાંધીનગરની એસએમસી ટીમ જ્યારે રાજકોટ આવીને આટલો મોટો દારૂનો જથ્થો પકડી પાડે છે, ત્યારે કુવાડવા પોલીસ કેમ અંધારામાં હતી તે સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલના આ દરોડા બાદ સ્થાનિક પોલીસની મિલિભગત અથવા તો સદંતર નિષ્ક્રિયતા છતી થઈ છે. બુટલેગરો સાથે સ્થાનિક સ્ટાફના કોઈ કર્મચારીઓ કે અધિકારીઓ સીધા સંપર્કમાં હતા કે કેમ તેની આશંકાઓ પણ મજબૂત બની છે. કમિશનરે આ મામલાને અત્યંત ગંભીરતાથી લઈને પીઆઈ વસાવા સામે સસ્પેન્શનનું હથિયાર ઉગામ્યું છે.

આ મોટા દારૂ કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તપાસ તેજ કરી દેવામાં આવી છે. મુખ્ય સુત્રધાર જંગલેશ્વરના કુખ્યાત બુટલેગર ફિરોજ સંધી અને તેના સાગરીતોને પકડી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને દરોડા પાડવામાં આવી રહ્યા છે. ગોડાઉન કોના નામે હતું, દારૂ ક્યાંથી મંગાવવામાં આવ્યો હતો અને રાજકોટમાં કયા-કયા નાના બુટલેગરોને સપ્લાય થવાનો હતો તેની કડીઓ મેળવવામાં આવી રહી છે. આગામી દિવસોમાં સ્થાનિક પોલીસ સ્ટેશનના અન્ય કર્મચારીઓ સામે પણ ખાતાકીય તપાસના આધારે આકરા પગલાં લેવાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે, એસએમસીની ટીમે સ્થળ પરથી પરેશ કુરજી પટેલ (રહે. સંતોષ નગર, નાના મહુવા સર્કલ પાસે, રાજકોટ) નામના એક આરોપીને ઝડપી પાડ્યો હતો. જે બાદ તેની પૂછતાછમાં મુખ્ય આરોપી તરીકે જંગલેશ્વર વિસ્તારમાં રહેતા કુખ્યાત બુટલેગર ફિરોજ હાસમ સંધી અને સુલતાન હાસમ સંધીના નામ ખુલ્યા હતાં. ફિરોજ સંધી બહારના રાજ્યમાંથી દારૂની વ્યવસ્થા કરી આપી પરેશ પટેલને મોકલાવતો હતો. અગાઉ બે વખત કુવાડવા રોડ પોલીસ મથક વિસ્તારમાં દારૂનું કટીંગ કરી નંખ્યાની પણ કબૂલાત આપી હતી. 

You Might Also Like

જન્માષ્ટમી મહોત્સવ 2026ની થીમનું અનાવરણ

સ્વ.કિશોરભાઈ ટીલારાની પૂણ્યતિથી નિમિત્તે શનિવારે યોજાશે મેગા સર્વરોગ નિદાન કેમ્પ

કોઠારીયા કોલોનીના કોટેશ્વર મંદિરે જટાધારી મહાદેવના શ્રૃંગાર-દર્શન

લગ્નની લાલચે સંબંધ બાંધ્યો, સેંથો પૂરી પત્ની સ્વીકારી, અંતે સોરી કહી સંબંધ તોડી નાખ્યો

મેટોડામાં 6 વર્ષની માસૂમને હેવાનિયતનો શિકાર થતા બચાવતી પોલીસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?