By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: જ્યોતિ સીએનસી ઇન્ટરનેશનલ ક્લાસિકલ ફિડે રેટિંગ ચેસ ટુર્નામેન્ટ-૨૦૨૬નું આયોજન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

જ્યોતિ સીએનસી ઇન્ટરનેશનલ ક્લાસિકલ ફિડે રેટિંગ ચેસ ટુર્નામેન્ટ-૨૦૨૬નું આયોજન

Editor
Last updated: 2026/06/24 at 3:46 PM
2 months ago
Share
જ્યોતિ સીએનસી ઇન્ટરનેશનલ ક્લાસિકલ ફિડે રેટિંગ ચેસ ટુર્નામેન્ટ-૨૦૨૬નું આયોજન
SHARE

જ્યોતિ સીએનસી ઇન્ટરનેશનલ ક્લાસિકલ ફિડે રેટિંગ ચેસ ટુર્નામેન્ટ-૨૦૨૬નું આયોજન

૩ લાખના રોકડ ઇનામો સાથે ભારતભરના ચેસ ખેલાડીઓ માટે સુવર્ણ તક

અગ્ર ગુજરાત, રાજકોટ

ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન, ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન (GSCA) તથા જ્યોતિ ફાઉન્ડેશન-રાજકોટ ના સંયુક્ત ઉપક્રમે પ્રથમ વખત “જ્યોતિ CNC ઇન્ટરનેશનલ ક્લાસિકલ 1800 ફિડે રેટિંગ ચેસ ટુર્નામેન્ટ-૨૦૨૬” નું આયોજન આગામી તા. ૧૦ થી ૧૨ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન વડોદરા ખાતે કરવામાં આવ્યું છે. આ ત્રણ દિવસીય પ્રતિષ્ઠિત સ્પર્ધા વડોદરાના સામા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાશે. તમામ ખેલાડીઓ તથા વાલીઓના આરામને ધ્યાનમાં રાખી સમગ્ર ટુર્નામેન્ટ સંપૂર્ણ સેન્ટ્રલાઇઝ્ડ એર-કન્ડીશન્ડ હોલમાં યોજાશે.

આ સ્પર્ધામાં કુલ ૯ રાઉન્ડ ક્લાસિકલ ફોર્મેટ મુજબ રમાશે. દરેક ખેલાડીને ૩૦ મિનિટ સાથે પ્રતિ ચાલ ૩૦ સેકન્ડનો વધારો (30+30 Increment) આપવામાં આવશે. આ ટુર્નામેન્ટ ફિડે રેટિંગ માટે માન્ય રહેશે. સ્પર્ધામાં કુલ રૂ. ૩,૦૦,૦૦૦ના રોકડ ઇનામો જાહેર કરવામાં આવ્યા છે. ઓપન કેટેગરીમાં પ્રથમ ક્રમે જીતનાર ખેલાડીને રૂ. ૩૨,૦૦૦, દ્વિતીય રૂ. ૨૩,૦૦૦, તૃતીય રૂ. ૧૧,૦૦૦, ચોથા ક્રમાંકને રૂ. ૭,000, પાંચમા રૂ. ૫,000, છઠ્ઠા રૂ. ૪,000, સાતમા રૂ. ૩,૫00, આઠમા રૂ. ૩,000 તેમજ નવમા અને દસમા ક્રમે જીતનાર ખેલાડીઓને રૂ. ૨,000-૨,000ના ઇનામો આપવામાં આવશે. ૧૧ થી ૧૫ મા ક્રમ સુધીના ખેલાડીઓને રૂ. ૧,૫00ના રોકડ ઇનામો એનાયત કરાશે.

આ ઉપરાંત વિવિધ વિશેષ શ્રેણીઓ જેવી કે ૧૪૦૦-૧૪૯૯ રેટિંગ, ૧૫૦૦-૧૫૯૯ રેટિંગ, ૧૬૦૦-૧૬૯૯ રેટિંગ, બેસ્ટ અનરેટેડ, બેસ્ટ વડોદરા પ્લેયર, શ્રેષ્ઠ અનુભવી ખેલાડી, બેસ્ટ અન્ડર-૧૧ તથા બેસ્ટ અન્ડર-૧૭ વયજુથમાં પ્રથમ પાંચ ક્રમે જીતનાર ખેલાડીઓને રૂ. ૧૦,૦૦૦ થી રૂ. ૨,000 સુધીના વિશેષ રોકડ ઇનામો આપવામાં આવશે. સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક ખેલાડીઓ માટે AICF સીઝન ૨૦૨૬-૨૭ ની નોંધણી ફરજિયાત રાખવામાં આવી છે. નોંધણી માટેની અંતિમ તારીખ તા. ૦૯ જુલાઈ, ૨૦૨૬ છે. પ્રારંભિક નોંધણી ફી ૩૦ જૂન સુધી રૂ. ૧,000, જુલાઈ ૦૧ થી રૂ. ૧૨૫૦ અને ૬ જુલાઈથી મોડી નોંધણી માટે રૂ. ૧૫૦૦ નક્કી કરવામાં આવી છે. સ્પર્ધામાં નોંધણી માટે ખેલાડીઓએ https://forms.gle/kKesEsCZzxToyNVk7 લિંક મારફતે ઓનલાઈન ફોર્મ ભરવું જરૂરી છે. જ્યોતિ CNC ઓટોમેશન લિમિટેડના ગ્રાહકો, કર્મચારીઓ તથા તેમના નજીકના પરિવારજનો માટે પ્રવેશ ફી સંપૂર્ણપણે માફ રાખવામાં આવી છે.

આ ચેસ સ્પર્ધાના ચીફ આર્બિટર તરીકે આંતરરાષ્ટ્રીય આર્બિટર (IA) નિતિન શેનવી, જ્યારે ડેપ્યુટી ચીફ આર્બિટર તરીકે આઈ.એ. અગમ આદિત્ય ઈ. તથા એફ.એ. નિકુંજકુમાર આઈ. દેસાઈ સેવાઓ આપશે. આ સ્પર્ધામાં ભાગ લેવા ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશનના પ્રમુખ તથા એ.આઈ.સી.એફ. (AICF) સચિવ દેવ પટેલ, જી.એસ.સી.એ. (GSCA) સચિવ કૃષ્ણા ગઢિયા, એ.આઈ.સી.એફ. (AICF)ના ભૂતપૂર્વ ઉપપ્રમુખ તથા જી.એસ.સી.એ. (GSCA)ના ભૂતપૂર્વ સચિવ ભાવેશ પટેલ, તથા જ્યોતિ ફાઉન્ડેશનના પ્રમુખ કૌશિક સોલંકીએ રાજ્યભરના ચેસ ખેલાડીઓને મોટી સંખ્યામાં ભાગ લેવા અનુરોધ કર્યો છે.

આ સ્પર્ધાના મુખ્ય ડોનર પરાક્રમસિંહજી જાડેજા, મે. જ્યોતિ સીએનસી ઓટોમેશન લિમિટેડ-રાજકોટ ના ચીફ મેનેજીંગ ડિરેક્ટર (CMD), પોતે પણ ચેસના ઉમદા ખેલાડી છે. આ ટુર્નામેંટને સફળ બનાવવા બરોડાના ચેસ લવર્સ શૈલેષ રાવલ,  મૌલિક રાવલ,  ધવલભાઈ ચૌહાણ તથા કૂ. કિરણબેન ગોસાઇ તેમજ જ્યોતિ સીએનસી ઓટોમેશન લિમિટેડ-રાજકોટ વતી કૂ. આરતીબેન અગ્રાવત,  ફોરમબેન મેહતા અને અનિરુદ્ધસિંહ જાડેજા જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ વિગત માટે મૌલિક રાવલ-બરોડા, મો. ૭૭૯૭૫ ૭૭૭૭૯ ઉપર સંપર્ક કરવો.

You Might Also Like

શ્રાવણ પહેલા જ રાજકોટ ગ્રામ્યમાં જુગારની મોસમ ખીલી,ચાર દરોડામાં 27 પત્તાપ્રેમીઓ પકડાયા

શંકાસ્પદ ડેરી પ્રોડક્ટ માવા-પનીર સામે રાજકોટ ગ્રામ્ય SOGનો સપાટો

લાલ મરચામાં પ્રતિબંધિત રંગ-તેલની ભેળસેળ કરનાર વેપારીને કોર્ટે ફટકારી સજા

બાલાજી હોસ્પિટલ સામે રઘુવંશી સમાજનો આક્રોશ, રેલી યોજી ન્યાયની માંગ

પડવલામાં સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદે માટી ખનન સમયે જ પોલીસ ત્રાટકી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વીર જવાનો માટે લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલયની દીકરીઓએ મોકલી 1,111 રાખડીઓ
રાજકોટ

વીર જવાનો માટે લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલયની દીકરીઓએ મોકલી 1,111 રાખડીઓ

Editor By Editor 6 days ago
રાજકોટ રામેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસમાં ધાર્મિક કાર્યક્રમો યોજાશે
ઉનાના જામવાળા–માધુપુર રોડ પર કુદરતે રચ્યું અદભુત સામ્રાજ્ય!
GIDC કૌભાંડમાં જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માંગ
રાજકોટના ૯ ઉદ્યોગપતિઓ પાસે ૧૦૦૦ કરોડથી વધુની મિલકત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?