By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    4 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    5 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    6 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    7 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: કટારીયા ચોકડીના બ્રિજની બાજુમાં આવાસ બનશે, હેતુ ફેર નહી કરાઇ : સ્ટે.ચેરમેન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

કટારીયા ચોકડીના બ્રિજની બાજુમાં આવાસ બનશે, હેતુ ફેર નહી કરાઇ : સ્ટે.ચેરમેન

Editor
Last updated: 2026/06/24 at 3:56 PM
31 minutes ago
Share
કટારીયા ચોકડીના બ્રિજની બાજુમાં આવાસ બનશે, હેતુ ફેર નહી કરાઇ : સ્ટે.ચેરમેન
SHARE

કટારીયા ચોકડીના બ્રિજની બાજુમાં આવાસ બનશે, હેતુ ફેર નહી કરાઇ : સ્ટે.ચેરમેન

 ભાજપના બે આગેવાનોએ આવાસ યોજનાનું સ્થળ બદલાવવા પ્રપોઝલ મૂકતા સ્ટેન્ડિંગ ચેરમેનની સ્પષ્ટ વાત

 

અગ્ર ગુજરાત, રાજકોટ

શહેરના કાલાવડ રોડ ઉપર કટારિયા ચોકડી ખાતે ઓવરબ્રિજનું કામ ચાલુ છે અને બ્રિજની બાજુના પ્લોટ ઉપર તૈયાર થનાર આવાસ યોજના માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થવામાં છે.

ત્યારે સોમવારના રોજ ભાજપના બે આગેવાનોએ આ આવાસ યોજનાનું સ્થળ બદલવા માટે પ્રપોઝલ મૂકી મુખ્ય રોડ ઉપર આવાસ યોજનાનો વિરોધ કરી આ યોજના માટે હેતુફેર કરવામાં આવે તેમ જણાવ્યું હતું. પ્રપોઝલ રદ કરી આ યોજના સરકારમાં મંજૂર થઈ છે ત્યારે હેતુફેર કરવાનો સવાલ જ નથી. ટેન્ડર રદ નહીં થાય તેમ સ્ટે.ચેરમેને જણાવ્યું છે.

શહેરના કાલાવડ રોડ ઉપર કટારિયા ચોકડી પાસે ટીપી સ્કીમ નંબર 10ના ફાઇનલ પ્લોટ નંબર 75 ઉપર 576 આવાસ બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ શહેર મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા અને કોર્પોરેટર દિલીપભાઈ લુણાગરિયાએ સ્ટેન્ડિંગ ચેરમેનને પ્રપોઝલ રજૂ કરી હતી.

જે મુજબ મુખ્ય રોડ ઉપર તૈયાર થનાર આવાસ યોજનાને અન્ય પ્લોટ પર ખસેડી મેઇન રોડ ઉપર અન્ય પ્રોજેક્ટ માટે રાખવામાં આવે અને તેના માટે સરકારમાં રજૂઆત કરી પ્લોટ હેતુફેર કરવામાં આવે તેમ જણાવ્યું છે. હાલ આ મુદ્દે આગામી દિવસોમાં જરૂર હશે તો કાર્યવાહી કરવામાં આવશે તેમ ચેરમેને જણાવ્યું હતું.

કટારિયા ચોકડી પાસે આવાસ યોજના મંજૂર થઈ ગઈ છે અને ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થવામાં છે ત્યારે જ સમાકાંઠાના એક પૂર્વ કોર્પોરેટર અને હાલના કોર્પોરેટરે અન્ય વિસ્તારની આવાસ યોજનાનો વિરોધ કર્યો છે.

ત્યારે આ વિસ્તારમાં અન્ય પ્લોટધારકો કે બિલ્ડરોને આવાસ યોજના અન્ય સ્થળે ખસેડવાથી લાભ મળવાની સંભાવના જોવાઈ રહી હતી, છતાં આવાસ યોજના કોઈ પણ સ્થળે થાય ફેર પડતો નથી પણ મુખ્ય રોડ ઉપર ફાયર સ્ટેશન કે અન્ય ઉપયોગી પ્રોજેક્ટ બનાવવામાં આવે તો તેનો વધુ લાભ મળી શકે તેવું બહાનું બતાવવામાં આવ્યું હતું, પરતુ પ્રપોઝલના નામે થયેલ ભેદી રજૂઆત ફગાવી દેવામાં આવી છે.

 

You Might Also Like

ઉપલેટાના ભાયાવદરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

ઉપલેટાના ખારચીયા ગામે પરિણીતાનો ગળાફાંસો ખાધેલો મૃતદેહ મળ્યો

 કુખ્યાત બુટલેગર ફિરોઝ સંધીને પાલનપુર પાસેથી ઝડપી લેતી પીસીબી

 કુવાડવા પોલીસે બુટલેગરને મોરે મોરો આપી બે ગાડીમાંથી ૬.33 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડયો

રાજકોટ રેલવે સ્ટેશન પરથી ગોંડલનો બુટલેગર દારૂના જથ્થા સાથે ઝડપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
માંગરોળના હુસેનાબાદ ગામે બુલેટ ચાલકે હડફેટે લેતાં રાહદારીનું મોત
ગુજરાત

માંગરોળના હુસેનાબાદ ગામે બુલેટ ચાલકે હડફેટે લેતાં રાહદારીનું મોત

Editor By Editor 29 minutes ago
રાજકોટ સહિત રાજયભરમાં કોંગ્રેસ દ્વારા ‘છાત્ર ગુંજ’ આંદોલનનું એલાન
મહીસાગર તથા પંચમહાલ જીલ્લાના અલગ અલગ પો.સ્ટે.ના કુલ ત્રણ ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી મહીસાગર એલ.સી.બી
ગોંડલમાં પ્રથમ વરસાદે નગરપાલિકાના પ્રિ-મોન્સૂન પ્લાનની પોલ ખોલી
સોનું-ચાંદીમાં નફાવસૂલી, ક્રૂડ ઓઈલ દબાણમાં; ડોલર-રૂપિયા અને શેરબજાર પર નજર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?