By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગોંડલમાં પ્રથમ વરસાદે નગરપાલિકાના પ્રિ-મોન્સૂન પ્લાનની પોલ ખોલી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગોંડલ

ગોંડલમાં પ્રથમ વરસાદે નગરપાલિકાના પ્રિ-મોન્સૂન પ્લાનની પોલ ખોલી

Editor
Last updated: 2026/06/24 at 3:57 PM
2 months ago
Share
ગોંડલમાં પ્રથમ વરસાદે નગરપાલિકાના પ્રિ-મોન્સૂન પ્લાનની પોલ ખોલી
SHARE

ગોંડલમાં પ્રથમ વરસાદે નગરપાલિકાના પ્રિ-મોન્સૂન પ્લાનની પોલ ખોલી

ઉમવાળા અંડરબ્રીજમાં પાણી ભરાતા એસટી બસ ફસાઇ, ટ્રાફિકજામ સર્જાયો, મુસાફરો મુશ્કેલીમાં મૂકાયા : વિવિધ વિસ્તારમાં વૃક્ષો ધરાશાઇ

 

અગ્ર ગુજરાત, ગોંડલ

અસહ્ય ઉકળાટ અને બફારા બાદ, બપોર પછી અચાનક જ પવનના સુસવાટા સાથે મેઘરાજાની તોફાની એન્ટ્રી થઈ છે. પરંતુ, આ તોફાની એન્ટ્રીની સાથે જ ગોંડલ નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીના લીરેલીરા ઊડી ગયા છે. માત્ર બે કલાકમાં પડેલા અઢી ઇંચ વરસાદે આખા શહેરને પાણી-પાણી કરી દીધું છે. સૌથી ગંભીર સ્થિતિ ઉમવાળા અંડરબ્રિજ પાસે સર્જાઈ, જ્યાં મુસાફરોથી ભરેલી આખી એસ.ટી. બસ પાણીમાં ડૂબી ગઈ હતી.

ગોંડલના ઉમવાળા અંડરબ્રિજ નીચે ગોઝારા દ્રશ્યો સર્જાયા હતા. અહીં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે જૂનાગઢ-દાહોદ રૂટની એસ.ટી. બસ પાણીની વચ્ચે ફસાઈ ગઈ હતી. આ બસમાં મહિલાઓ, બાળકો અને વૃદ્ધો સહિત આશરે 30 થી 35 જેટલા મુસાફરો સવાર હતા, જેમના જીવ અધ્ધર થઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં જ નગરપાલિકા પ્રમુખના પ્રતિનિધિ દીપકભાઈ ગોવાણી, કારોબારી ચેરમેન રાજભા જાડેજા અને સલીમભાઈ ચૌહાણ સહિતના આગેવાનો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. નગરપાલિકાના ફાયર ફાઇટરોની ટીમ અને જે.સી.બી મશીનની મદદથી ભારે જહેમત બાદ એસ.ટી. બસને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. રાહતની વાત એ છે કે બસમાં સવાર તમામ મુસાફરોને સમયસર અને સલામત રીતે બહાર કાઢી લેવાયા છે.

ખોડિયાર નગર રેલ્વે અન્ડરબ્રિજના નાલામાં પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થયો હતો. જેતપુર રોડ પર મોહન પાર્કમાં પાણી ભરાતા સ્થાનિકો જાતે જ પાણીનો નિકાલ કરવા મજબૂર બન્યા હતા ગુંદાળા શેરીમાં વરસાદિ પાણી-પાણી થયા હતા મોહન પાર્કના રહીશોની રજૂઆતો સામે તંત્ર દ્વારા અપાયા ઉડાવ જવાબ.

બીજી તરફ વાવાઝોડા જેવા પવનને કારણે શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાહી થયા છે. ગુંદાળા ચોકડીના ઓવરબ્રિજ પર લગાવેલું એક મસમોટું હોર્ડિંગ પવનના કારણે ઉડીને નીચે પડ્યું હતું. હજુ પણ અનેક હોર્ડિંગ્સ જોખમી રીતે લટકી રહ્યા છે, પરંતુ તંત્ર હજુ પણ આ બાબતે આંખ આડા કાન કરી રહ્યું છે.

આ વરસાદને પગલે લોકોને અસહ્ય ગરમીમાંથી મોટી રાહત તો ચોક્કસ મળી છે અને સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. હાલમાં પણ ગોંડલ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ ચાલુ છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે આ વરસાદથી ક્યાંક ખુશી છે, તો તંત્રની ઘોર બેદરકારીના કારણે જનતામાં ભારે ચિંતા અને રોષનો માહોલ છે.

You Might Also Like

ગોંડલના ચોરડી ગામે ગૌચરમાં વીજપોલના વિરોધમાં જેટકોની ‘પ્રતિકાત્મક સ્મશાન યાત્રા’ કાઢી

ગોંડલ નાગરિક બેંકમાં શિલ્પાબા ચુડાસમા બિનહરીફ વાઇસ ચેરમેન ચૂંટાયા

ગોંડલમાં વીજ કરંટ લાગતા 35 થી વધુ ઘેટાંના કમકમાટીભર્યા મોત, માલધારીઓમાં રોષ

ગોંડલમાં એકલવાયું જીવન જીવતા બીમાર પ્રૌઢની વહારે આવ્યું ‘શિવમ સાર્વજનિક ટ્રસ્ટ’

ગોંડલમાં આંગડિયા પેઢીના માલિક સાથે 14 વર્ષથી નોકરી કરતા મેનેજરની 2.31 કરોડની ઠગાઇ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જેતપુરના થાણાગાલોળ ગામે બોલેરો અને બાઈક વચ્ચે અકસ્માતમાં ખેડૂતનું મોત
ગુજરાતરાજકોટ

જેતપુરના થાણાગાલોળ ગામે બોલેરો અને બાઈક વચ્ચે અકસ્માતમાં ખેડૂતનું મોત

Editor By Editor 1 day ago
લગ્નના વચનો આપી ત્યક્તા પર વારંવાર દુષ્કર્મ, શાપરમાં યુવક ઝડપાયો
જર્મન યુવતી સાથે લગ્નની લાલચ આપી 6.31 લાખની ઠગાઈ કરનાર ત્રણ આફ્રિકન દિલ્લીથી ઝડપાયા
ઉપલેટા નગરપાલિકામાં ભ્રષ્ટાચાર મામલે વિપક્ષનો હોબાળો, તપાસની માંગ સાથે ફરિયાદ
રાજકોટ બિમાર: જુલાઈમાં 8331 દર્દી નોંધાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?