By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    5 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    6 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    7 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading:  જંગલેશ્વર ડિમોલેશનના ફૂડ બિલનો વિરોધ કરતા આપ-પોલીસ વચ્ચે ઘર્ષણ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 જંગલેશ્વર ડિમોલેશનના ફૂડ બિલનો વિરોધ કરતા આપ-પોલીસ વચ્ચે ઘર્ષણ

Editor
Last updated: 2026/06/25 at 3:07 PM
21 minutes ago
Share
 જંગલેશ્વર ડિમોલેશનના ફૂડ બિલનો વિરોધ કરતા આપ-પોલીસ વચ્ચે ઘર્ષણ
SHARE

જંગલેશ્વર ડિમોલેશનના ફૂડ બિલનો વિરોધ કરતા આપ-પોલીસ વચ્ચે ઘર્ષણ

મનપા કમિશનર ઓફિસમાં રજુઆત કરવા જતા પોલીસે અટકાવતા રકઝક

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટના જંગલેશ્વર ડિમોલેશન વખતે ફરજ પરનો સ્ટાફ ૨૭ લાખની જીયાફત માણી ગયો હતો. તે મુદ્દો શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો. જેના વિરોધમાં આમ આદમી પાર્ટી કાજુ-કતરીના પોસ્ટર સાથે મનપા કચેરીએ વિરોધ કરવા આવતા અને કમિશનરને રજુઆત કરવા જતા તેને અટકાવતા પોલીસ અને આપના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઇ હતી.

આવેદનમાં આપે જણાવ્યું હતું કે જંગલેશ્વર વિસ્તારમાં થયેલી ડિમોલેશન કામગીરી દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાના કેટલાક અધિકારીઓ દ્વારા અંદાજે રૂ. 27 લાખ જેટલો ખર્ચ ચા-પાણી, નાસ્તા, મીઠાઈ તથા અન્ય આતિથ્ય પાછળ કરવામાં આવ્યો હોવાની માહિતી જાહેરમાં ચર્ચાઈ રહી છે.

રાજકોટ શહેરની જનતા મહાનગરપાલિકાને વિવિધ પ્રકારના વેરા અને કર સ્વરૂપે રકમ ચૂકવે છે. બીજી તરફ સામાન્ય નાગરિકો પાસેથી એડવાન્સ વેરો ઉઘરાવવામાં આવે છે, જીયારે જનતાના ટેક્સના પૈસાનો વિનજરૂરી અને અતિશય ખર્ચ કરવામાં આવ્યો હોય તેવી બાબત સામે આવી રહી છે. જો આ માહિતી સાચી હોય તો તે જાહેર નાણાંનો દુર્વ્યય ગણાય અને કરદાતાઓના હિત વિરુદ્વની બાબત છે.

જંગલેશ્વર ડિમોલેશન દરમિયાન થયેલા તમામ ખર્ચની વિગત જાહેર કરવામાં આવે.  રૂ. 27 લાખના ખર્ચ અંગે સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. ખર્ચના તમામ બિલ, વાઉચર અને મંજૂરી સંબંધિત દસ્તાવેજો જાહેર કરવામાં આવે. જો કોઈ અધિકારી અથવા કર્મચારી દ્વારા જાહેર નાણાંનો ગેરવાજબી ઉપયોગ થયો હોય તો તેમની સામે કડક વહીવટી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. ભવિષ્યમાં જનતાના ટેક્સના નાણાંનો બિનજરૂરી ખર્ચ ન થાય તે માટે પારદર્શક નીતિ અમલમાં મૂકવામાં આવે. જનતાના પૈસાનો એક-એક રૂપિયો જનહિતમાં વપરાય તે સુનિશ્વિત કરવું મહાનગરપાલિકાની જવાબદારી છે. તેથી આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરી યોગ્ય જવાબ આપવા માંગ કરી હતી.

You Might Also Like

જસદણમાં પિતા-પુત્રીના મોત પાછળ પ્રેમપ્રકરણનો પડછાયો, પત્ની પ્રેમી સામે ગુનો

65 લાખના રોકાણ છેતરપિંડી કૌભાંડમાં ફરાર દંપતી ઝડપાયું

માતા પિતાના વિયોગની વેદના અસહ્ય બની, યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

 ગાંધીધામના મીઠી રોહરમાં ચેક રીટર્ન કેસમાં સજાનો હુકમ રદ કરતી સેશન્સ

પતિએ પત્નીને પતાવી આપઘાતનો ખેલ રચ્યો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ સહિત રાજયભરમાં કોંગ્રેસ દ્વારા ‘છાત્ર ગુંજ’ આંદોલનનું એલાન
રાજકોટ

રાજકોટ સહિત રાજયભરમાં કોંગ્રેસ દ્વારા ‘છાત્ર ગુંજ’ આંદોલનનું એલાન

Editor By Editor 5 days ago
ગાદલામાંથી નિકળ્યુ ૧૨ લાખનું સોનું, વેપારીએ મૂળ માલિકને પરત કર્યુ
અલંગ શિપ રિસાયક્લિંગ યાર્ડના પ્રશ્નોનો સુખદ અંત:  જીતુભાઈ વાઘાણી અને રમેશભાઈ ટીલાળાની મધ્યસ્થતા સફળ
 SMCની રેડના ઘેરા પડઘા: કુવાડવામાં લાખોના દારૂ પ્રકરણમાં PI વસાવા સસ્પેન્ડ
રાજયમાં કોઇપણ ભોગે ગુનાખોરી ડામો, નાયબ મુખ્યમંત્રીનો પોલીસને નિર્દેશ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?