By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: ડ્રગ્સ સામે રાજકોટ પોલીસનો કડક સંકલ્પ, અવેરનેસ મેરેથોનથી યુવાધનને અપાયો જાગૃતિનો સંદેશ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ડ્રગ્સ સામે રાજકોટ પોલીસનો કડક સંકલ્પ, અવેરનેસ મેરેથોનથી યુવાધનને અપાયો જાગૃતિનો સંદેશ

Editor
Last updated: 2026/06/26 at 3:10 PM
2 months ago
Share
ડ્રગ્સ સામે રાજકોટ પોલીસનો કડક સંકલ્પ, અવેરનેસ મેરેથોનથી યુવાધનને અપાયો જાગૃતિનો સંદેશ
SHARE

ડ્રગ્સ સામે રાજકોટ પોલીસનો કડક સંકલ્પ, અવેરનેસ મેરેથોનથી યુવાધનને અપાયો જાગૃતિનો સંદેશ

ઇન્ટરનેશનલ ડે અગેઇન્સ્ટ ડ્રગ એબ્યુઝ નિમિત્તે બહુમાળી ચોક-રેસકોર્સ ખાતે મેરેથોન યોજાઈ; માનસ હેલ્પલાઇન 1933 પર સંપર્ક કરવાની અપીલ, ડ્રગ્સ પેડલર્સ સામે કડક કાર્યવાહીનો સંદેશ

અગ્ર ગુજરાત, રાજકોટ

ડ્રગ્સના વધતા દૂષણ સામે જનજાગૃતિ લાવવા અને ખાસ કરીને યુવાધનને નશાના ચુંગાલમાંથી દૂર રાખવાના ઉદ્દેશ્ય સાથે રાજકોટ શહેર પોલીસ દ્વારા ઇન્ટરનેશનલ ડે અગેઇન્સ્ટ ડ્રગ એબ્યુઝ એન્ડ ઇલિસિટ ટ્રાફિકિંગ નિમિત્તે વિશેષ અવેરનેસ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ આજે વહેલી સવારે બહુમાળી ચોકથી રેસકોર્સ વિસ્તાર સુધી યોજાયેલી મેરેથોનમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, યુવાનો તેમજ મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
મેરેથોન દરમિયાન ડ્રગ્સ વિરોધી સૂત્રોચ્ચાર સાથે લોકોને નશાથી દૂર રહેવાનો અને સમાજને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે સહયોગ આપવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાએ ઉપસ્થિતોને સંબોધતા જણાવ્યું હતું કે ડ્રગ્સનું વ્યસન માત્ર વ્યક્તિને જ નહીં પરંતુ સમગ્ર પરિવાર અને સમાજને નુકસાન પહોંચાડે છે. યુવાધન દેશનું ભવિષ્ય છે અને તેને નશાના રવાડે ચઢવાથી બચાવવું સૌની સામૂહિક જવાબદારી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજકોટ શહેર પોલીસ ડ્રગ્સના ગેરકાયદે વેપાર અને તેના નેટવર્કને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે સતત એક્શન મોડમાં કાર્ય કરી રહી છે. ડ્રગ્સ પેડલર્સ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ભવિષ્યમાં પણ આવા તત્વો સામે કોઈપણ પ્રકારની ઢીલ રાખવામાં આવશે નહીં. “ડ્રગ્સ પેડલર્સનું સાચું સ્થાન જેલ છે,” તેવો સ્પષ્ટ સંદેશ પણ પોલીસ દ્વારા આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જો કોઈ વ્યક્તિ ડ્રગ્સની લતમાં ફસાઈ ગઈ હોય અથવા તેના પરિવારનો કોઈ સભ્ય આવા વ્યસનથી પીડાઈ રહ્યો હોય તો તેને સમાજથી દૂર ન ધકેલતા યોગ્ય માર્ગદર્શન અને સારવાર માટે આગળ આવવાની અપીલ કરવામાં આવી હતી. આવા લોકોને રાજ્ય સરકારની ‘માનસ’ હેલ્પલાઇન નંબર 1933 પર સંપર્ક કરવા જણાવાયું હતું, જ્યાં નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન અને જરૂરી સહાય ઉપલબ્ધ કરાવવામાં આવે છે. પોલીસ અધિકારીઓએ નાગરિકોને પણ અપીલ કરી હતી કે જો તેમના ધ્યાનમાં ડ્રગ્સનું વેચાણ, હેરફેર અથવા શંકાસ્પદ પ્રવૃત્તિ આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરે. સમાજના દરેક વર્ગના સહયોગ વિના ડ્રગ્સ સામેની લડાઈ સફળ બની શકે નહીં, તેથી દરેક નાગરિકે જવાબદાર બની આ અભિયાનમાં જોડાવું જોઈએ.
રાજકોટ પોલીસ દ્વારા આયોજિત આ અવેરનેસ મેરેથોનનો મુખ્ય હેતુ માત્ર દોડનું આયોજન કરવાનો નહોતો, પરંતુ સમાજમાં ખાસ કરીને યુવાનોમાં નશા વિરોધી જાગૃતિ ફેલાવવાનો હતો. “ડ્રગ્સ મુક્ત રાજકોટ” અને “ડ્રગ્સ મુક્ત ભારત”ના સંકલ્પ સાથે યોજાયેલા આ કાર્યક્રમને ઉપસ્થિત લોકોએ વ્યાપક સમર્થન આપ્યું હતું. પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે જાગૃતિ અને કડક કાયદાકીય કાર્યવાહી, બંનેના સમન્વયથી જ ડ્રગ્સના દૂષણને મૂળમાંથી નાબૂદ કરી શકાય છે.

You Might Also Like

સિંહોની સુરક્ષા માટે આંબરડી સફારી પાર્કમાં ૧૦૦ હેકટરમાં બનશે ખેક ખાસ સમિતિ ક્ષેત્ર

સાળંગપુર દર્શન કરી પરત ફરતા વેરાવળના નાયબ મામલતદારનું અકસ્માતમાં કરૂણ મોત

સોનું-ચાંદીમાં તેજી, ક્રૂડમાં ઉછાળો; રૂપિયો દબાણમાં, સેન્સેક્સ-નિફ્ટી સાવધ!

રાજકોટમાં ‘નશા મુક્ત યુવા – વિકસિત ભારત’ જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ યોજાઈ

રાજકોઠ ડિવીઝનનના જામનગર યાર્ડમાં વિન્ડમિલ લાઇનના ટ્રેક લેઆઉટમાં સુધારો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ધોરણ 5 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે AI & Machine Learningનું વર્કશોપ
રાજકોટ

ધોરણ 5 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે AI & Machine Learningનું વર્કશોપ

Editor By Editor 4 days ago
ધોરાજીના ઝાંઝમેર ગામે ધોવાયેલ ડાયવર્ઝન તાત્કાલિક પાકું બનાવી વાહનવ્યવહાર શરૂ કર્યો
વિરપુરના પીઠડીયામાં સરકારી ખરાબામાં ગેરકાયદે ખનીજ ચોરીનું કૌભાંડ ઝડપાયું
નિવૃત કર્મચારી મંડળોના પ્રમુખોની રાજકોટ ખાતે મહત્વની બેઠક યોજાઈ
અમદાવાદ હાઈકોર્ટ એડવોકેટસમાં આકાશ પંડયાની કો–ઓપ્ટની પસંદગી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?