By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    1 week ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    1 week ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 weeks ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading:  જંગલેશ્વર ડિમોલીશન ખર્ચ મુદ્દે ‘ગેરરીતિ સાબિત થશે તો કોઈને છોડવામાં નહીં આવે’ : મેયર ડૉ.નેહલ શુકલ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 જંગલેશ્વર ડિમોલીશન ખર્ચ મુદ્દે ‘ગેરરીતિ સાબિત થશે તો કોઈને છોડવામાં નહીં આવે’ : મેયર ડૉ.નેહલ શુકલ

Editor
Last updated: 2026/06/29 at 3:56 PM
1 hour ago
Share
 જંગલેશ્વર ડિમોલીશન ખર્ચ મુદ્દે ‘ગેરરીતિ સાબિત થશે તો કોઈને છોડવામાં નહીં આવે’ : મેયર ડૉ.નેહલ શુકલ
SHARE

 જંગલેશ્વર ડિમોલીશન ખર્ચ મુદ્દે ‘ગેરરીતિ સાબિત થશે તો કોઈને છોડવામાં નહીં આવે’ : મેયર ડૉ.નેહલ શુકલ

મેયરે કમિશનરને તપાસ સમિતિ રચવાની ભલામણ કરી; સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થયેલા બિલો શંકાના દાયરામાં આવતા તલસ્પર્શી તપાસના આદેશ, દોષિત સામે BPMC એક્ટ મુજબ કાર્યવાહીનો વિશ્વાસ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટના જંગલેશ્વર ડિમોલીશન ખર્ચને લઈને ઊભા થયેલા વિવાદ વચ્ચે મેયર ડૉ. નેહલ શુક્લ અને શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવે દ્વારા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સમાં મેયરે સ્પષ્ટ કર્યું કે સમગ્ર મામલે પારદર્શિતા જળવાઈ રહે અને પ્રજાના નાણાંનો યોગ્ય ઉપયોગ થયો છે કે નહીં તેની ખાતરી કરવા માટે તેમણે મ્યુનિસિપલ કમિશનરને તપાસ સમિતિ રચવાની લેખિત ભલામણ કરી છે.

ડૉ. નેહલ શુક્લે જણાવ્યું કે જંગલેશ્વર ડિમોલીશન સંબંધિત સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થયેલા કેટલાક બિલો શંકાના દાયરામાં આવતા સમગ્ર પ્રક્રિયાની સચોટ અને તલસ્પર્શી તપાસ જરૂરી બની છે. આથી નિષ્પક્ષ તપાસ માટે વિશેષ કમિટીની રચના કરવામાં આવે તેવી ભલામણ કરવામાં આવી છે.

તેમણે ભારપૂર્વક જણાવ્યું કે તપાસ દરમિયાન જો કોઈપણ અધિકારી, કર્મચારી કે અન્ય વ્યક્તિની ગેરરીતિ અથવા ભ્રષ્ટાચારમાં સંડોવણી સામે આવશે તો તેને કોઈપણ સંજોગોમાં બચાવવામાં નહીં આવે. દોષિત સામે BPMC એક્ટ તેમજ અન્ય લાગુ કાયદાકીય જોગવાઈઓ મુજબ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

મેયરે જણાવ્યું કે, “મારી ભલામણ છે કે તપાસ સમિતિ સંપૂર્ણ નિષ્પક્ષતા અને તલસ્પર્શી રીતે દરેક દસ્તાવેજ, બિલ અને કામગીરીની ચકાસણી કરે. પ્રજાના પૈસા સાથે કોઈપણ પ્રકારની ગેરરીતિ સહન કરવામાં આવશે નહીં.”

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શહેર પ્રમુખ ડૉ. માધવ દવેએ પણ જણાવ્યું કે પારદર્શિતા અને જવાબદારી ભાજપની પ્રાથમિકતા છે અને જો તપાસમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ સામે આવશે તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

જંગલેશ્વર ડિમોલીશન ખર્ચને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે મેયરના આ નિવેદનને મહત્વપૂર્ણ રાજકીય અને વહીવટી પગલું માનવામાં આવી રહ્યું છે. હવે તપાસ સમિતિની રચના અને તેના અહેવાલ પર સૌની નજર રહેશે.

You Might Also Like

 પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક રામાશ્રય પાંડેનું જામનગર–વિરમગામ સેક્શનનું સેફ્ટી નિરીક્ષણ

 રાજકોટ બન્યું સર્જિકલ જ્ઞાનનું કેન્દ્ર: AWR & Obesity Meet 2026ને મળ્યો જંગી પ્રતિસાદ

મેંગોપીપલ પરિવારનો શિક્ષણને પ્રોત્સાહન આપતો સેવાયજ્ઞ, જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ

વિરાણી હાઇસ્કૂલમાં ‘નશા મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

ખોડલધામના સર્વરોગ નિદાન કેમ્પમાં આરોગ્યસેવાનો મહાયજ્ઞ, 700થી વધુ લોકોએ લીધો લાભ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બીજાની વેદનાને અડી શકીએ તેમાં જ માણસ તરીકેની આપણી સાર્થકતા છેઃ જવલંત છાયા
રાજકોટ

બીજાની વેદનાને અડી શકીએ તેમાં જ માણસ તરીકેની આપણી સાર્થકતા છેઃ જવલંત છાયા

Editor By Editor 5 days ago
રાજયમાં કોઇપણ ભોગે ગુનાખોરી ડામો, નાયબ મુખ્યમંત્રીનો પોલીસને નિર્દેશ
સિંહબાળની હત્યાનો ફરાર આરોપી બાવન ચાવડા કુતિયાણાથી ઝડપાયો
ભુજના રણકાંધીમાં ચાલી આવતી ૭૦૦ વર્ષ જૂની પરંપરા યથાવત્
રાજુલામાં મહોરમ પૂર્વે ‘કોમી એકતા સ્નેહમિલન’ કાર્યક્રમ યોજાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?