By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    1 month ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 month ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    1 month ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 month ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    9 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    9 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    9 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    9 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    9 months ago
  • EpaperEpaperEpaper
Reading: સોલડી ટોલનાકા પાસેથી કારપેટની આડમાં લઇ જવાતો દારૂ ઝડપી પાડતી રાજકોટ રેન્જ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

સોલડી ટોલનાકા પાસેથી કારપેટની આડમાં લઇ જવાતો દારૂ ઝડપી પાડતી રાજકોટ રેન્જ

Editor
Last updated: 2026/07/01 at 4:59 PM
3 months ago
Share
સોલડી ટોલનાકા પાસેથી કારપેટની આડમાં લઇ જવાતો દારૂ ઝડપી પાડતી રાજકોટ રેન્જ
SHARE

સોલડી ટોલનાકા પાસેથી કારપેટની આડમાં લઇ જવાતો દારૂ ઝડપી પાડતી રાજકોટ રેન્જ

કારપેટ નીચે સંતાડેલી દારૂ-બિયરની 9,792 બોટલ જપ્ત, 28.14 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સ ઝડપાયા : સ્થાનિક બુટલેગરોની શોધખોળ તેજ

 

અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતમાં દારૂની કડક અમલવારી વચ્ચે બુટલેગરો દારૂ ઘુસાડવા માટે અવનવા કીમિયા અપનાવતા હોય છે. આવો જ એક કીમિયો રાજકોટ રેન્જ પોલીસે નિષ્ફળ બનાવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાંથી પસાર થઈ રહેલી એક ટ્રકમાંથી કારપેટના રોલની આડમાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે બે આરોપીઓની અટકાયત કરી કુલ રૂ.28,14,994 નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

દરોડાની વિગત મુજબ, રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા રાજકોટ રેન્જ હેઠળ આવતા તમામ જિલ્લાઓમાં ગેરકાયદેસર દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ આચરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવાના અપાયેલ ખાસ આદેશથી પીઆઈ અપૂર્વ પટેલની રાહબરીમાં પીએસઆઇ પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા અલગ અલગ ટીમ સાથે ટેકનિકલ એનાલિસિસ,  અને હ્યુમન સોર્સના આધારે ગુનેગારોને શોધવા સતત પેટ્રોલિંગ અને વોચમાં હતી.

દરમિયાન પીએસઆઇ સી.એમ.કાંટેલીયા તેમજ તેમના સ્ટાફના ધર્મેન્દ્રસિંહ વાઘેલા, રાજદિપસિંહ ઝાલા, ફતેસંગ પરમાર, કાસમભાઈ બ્લોચ અને  ધર્મેન્દ્રસિંહ જાડેજા સુરેન્દ્રનગર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા.

ત્યારે ધાંગધ્રાના સોલડી ટોલનાકા પાસે પહોંચતા જ સ્ટાફને હરિયાણા પાસિંગની એક ટ્રક નં. HR-67-A-8964 નો ડ્રાઈવર ગેરકાયદેસર વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને ત્યાંથી પસાર થવાનો છે તેવી મળેલ ચોક્કસ બાતમીના આધારે ટીમ વોચમાં હતી ત્યારે સોલડી ટોલનાકા પાસેથી ટ્રક પસાર થતા જ પોલીસ ટીમે તેને કોર્ડન કરીને રોકી લીધી હતી.

પ્રાથમિક તપાસમાં ટ્રકની અંદર કારપેટના મોટા રોલ ભરેલા દેખાતા હતા. પરંતુ પોલીસે જ્યારે ઊંડાણપૂર્વક ચેક કર્યું, ત્યારે કારપેટના રોલની આડમાં સંતાડેલી વિદેશી દારૂની બોટલો અને બીયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે ગણતરી કરતા કુલ 9,792 નંગ વિદેશી દારૂ/બીયર રૂ.13.34 લાખનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે આ ગેરકાયદેસર હેરફેરના મામલે ટ્રકમાં સવાર બે શખ્સો સંદિપકુમાર વિનોદકુમાર શાહુ (ડ્રાઈવર, રહે. ભોજાસર, હનુમાનગઢ, રાજસ્થાન), અને રણવીરસિંગ મહેન્દ્રસિંગ ઘાયલ (ડ્રાઈવર/ક્લીનર, રહે. ચીડીયાગાંધી, હનુમાનગઢ, રાજસ્થાન) ની ધરપકડ કરી દારૂ, ટ્રક, કારપેટના રોલ સહિત કુલ રૂ.28.24 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

જ્યારે ટ્રક સોંપનાર મહેશ (રહે. ભટ્ટ, ફતેહાબાદ, હરિયાણા), દારૂનો જથ્થો મંગાવનાર સ્થાનિક બુટલેગર, ટ્રકના મૂળ માલિક તેમજ સહિતના શખ્સો વિરૂદ્ધ ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

 

You Might Also Like

જન્માષ્ટમી મહોત્સવ 2026ની થીમનું અનાવરણ

સ્વ.કિશોરભાઈ ટીલારાની પૂણ્યતિથી નિમિત્તે શનિવારે યોજાશે મેગા સર્વરોગ નિદાન કેમ્પ

કોઠારીયા કોલોનીના કોટેશ્વર મંદિરે જટાધારી મહાદેવના શ્રૃંગાર-દર્શન

લગ્નની લાલચે સંબંધ બાંધ્યો, સેંથો પૂરી પત્ની સ્વીકારી, અંતે સોરી કહી સંબંધ તોડી નાખ્યો

મેટોડામાં 6 વર્ષની માસૂમને હેવાનિયતનો શિકાર થતા બચાવતી પોલીસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?