By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    2 hours ago
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    1 day ago
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    2 days ago
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભાવનગરમાં બે મહિનામાં ૪ ઘરફોડ ચોરી કરનાર બે શખ્સો રૂ. ૯.૪૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ભાવનગર

ભાવનગરમાં બે મહિનામાં ૪ ઘરફોડ ચોરી કરનાર બે શખ્સો રૂ. ૯.૪૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

Editor
Last updated: 2026/07/03 at 2:31 PM
2 hours ago
Share
ભાવનગરમાં બે મહિનામાં ૪ ઘરફોડ ચોરી કરનાર બે શખ્સો રૂ. ૯.૪૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા
SHARE

ભાવનગરમાં બે મહિનામાં ૪ ઘરફોડ ચોરી કરનાર બે શખ્સો રૂ. ૯.૪૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

પોલીસ પૂછપરછમાં આરોપીઓએ ગુનાની કબૂલાત કરતાં ઘરફોડ ચોરીના ભેદ ઉકેલાયા

 

 

અગ્ર ગુજરાત, ભાવનગર

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉમરાળા વિસ્તારમાં ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપતી એક ગેંગનો પર્દાફાશ કર્યો છે જેમાં પોલીસે બે આરોપીઓને અટકાયતમાં લઈને તેમની પાસેથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત કુલ રૂ. 9 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી કાયેદસર ની કાર્યવાહી હાથ ધરી હતી,

આ બનાવ અંગે એલસીબી કચેરીએથી મળતી માહિતી મુજબ એલ.સી.બી.નો પોલીસ સ્ટાફ ઉમરાળા વિસ્તારમાં મિલકત સંબંધી વણશોધાયેલા ગુનાઓના શકદારોની તપાસમાં હતો, તે દરમિયાન બાતમી મળી હતી કે, ભાવનગર-વલ્લભીપુર રોડ પર ચોગઠ ગામના ઢાળ પાસે બે શખ્સો શંકાસ્પદ હાલતમાં ઉભા છે અને તેમની પાસે રહેલી કીટમાં ચોરીના દાગીના તથા રોકડ રકમ છે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બંનેને ઝડપી લીધા હતા, ​તપાસ દરમિયાન બંને આરોપીઓ પાસેથી કોઈ સંતોષકારક જવાબ કે દસ્તાવેજ મળ્યા ન હતા. કડક પૂછપરછ કરતા આરોપીઓએ કબૂલાત કરી હતી કે, તેઓએ છેલ્લા બે મહિનામાં ઉમરાળા ગામના અલગ-અલગ ચાર મકાનોના તાળા તોડીને આ ચોરી કરી હતી. ​ઝડપાયેલા આરોપીઓમાં ચતુર ઉર્ફે ખેખરૂ ગભરૂભાઇ ડાભી રહે. નટવરનગર, બગસરા, જી. અમરેલી આ આરોપી છેલ્લા ચાર વર્ષથી શિહોર પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતો ફરતો હતો તથા અરૂણ દિપક ઉર્ફે દિપુ ચુડાસમા રહે. નાગલોય, દિલ્લી, મૂળ – શિહોર, ભાવનગર વાળા ને ઝડપી લીધા હતા,

કબ્જે કરેલ મુદ્દામાલઃ-

પોલીસ કબ્જે કરેલ મુદ્દામાલમાં ચાંદીનો પેન્ડલ સાથે ચેઇન નંગ-1 કિં.રૂ. 3800, ચાંદીની પોચી નંગ-1 રૂ.8200, ચાંદીની નાની પહોચી નંગ-2 રૂ. 5500, ચાંદીના છડા જોડ-1 રૂ. 6500, ચાંદીની લગડી નંગ-2 રૂ. 3600, ચાંદીના છડા જોડ-1 રૂ.13,800, ચાંદીના કેડ કંદોરા નંગ-2 રૂ. 8000, ચાંદીની નાની ઝાંઝરી જોડ-1 રૂ. 8800, ચાંદીની ગાય નંગ-2 રૂ. 11,000, ચાંદીના જુડા નંગ-2 રૂ. 12,400, ચાંદીના સિક્કા નંગ-16 રૂ. 27,000, ચાંદીની કંકાવટી નંગ-1 રૂ. 2500, ચાંદીનો તુલસી કયારો નંગ-1 રૂ. 2700, સોનાની બુટી જોડ-1 રૂ. 48000, સોનાનો રૂદ્રાક્ષનો પારો નંગ-1 રૂ. 10,000, સોનાની વીટી નંગ-1 રૂ. 45,000, સોનાની બુટી નંગ-1 રૂ.1,00,000, સોનાનો ચેઇન પેન્ડલ સાથે નંગ-1 રૂ.1,05,000, સોનાનો ચેઇન નંગ-1 રૂ.1,20,000, સોનાનો ચેઇન નંગ-1 રૂ. 60,000, સોનાની બુટી જોડ-1 રૂ. 55,000, સોનાની બુટી જોડ-1 રૂ.50,000, સોનાની વીટી નંગ-1 રૂ. 47,000, સોનાની નાકની કડી નંગ-1 રૂ. 5200, ચાંદીના છડા નંગ-1 રૂ. 54000, ચાંદીના સિક્કા નંગ-2 રૂ. 3300, ચાંદીના સિક્કા નંગ-10 રૂ.13,000, ચાંદીના છડા જોડ-1 રૂ.16,500, ચાંદીનો જુડો નંગ-1 રૂ. 13,700, ચાંદીની ચમચી નંગ-2 રૂ. 8000, ચાંદીના વરખવાળી ડિશ નંગ-1 રૂ. 500, ચાંદીના વરખવાળા વાટકા નંગ-2 રૂ. 500, બ્લેન્ડર મશીન નંગ-1 રૂ. 500, એલ્યુમીનીયમનો ખારણી-દસ્તો રૂ. 500, સ્ટીલનો ડબ્બો રૂ. 100, વાદળી કલરનું કિટ તથા રોકડ રૂપીયા 56,000, મોબાઇલ ફોન નંગ-2 રૂ. 15,000 મળી કુલ રૂ.9,40,600 નો મુદ્દામાલ ઝડપી લીધો હતો,

​ચોરી કરવાની એમ.ઓ.

આરોપીઓ રાતના સમયે બંધ મકાનોને ટારગેટ કરતા હતા, તેઓ પોતાની સાથે રાખેલા લોખંડના પાનાની મદદથી મકાનના તાળા તોડી અંદર પ્રવેશતા અને રોકડ તથા સોના-ચાંદીના દાગીનાની ચોરી કરીને ફરાર થઈ જતા હતા.

આ ઉપરાંત, મુખ્ય આરોપી ચતુરભાઇ ડાભી સામે અગાઉ રાજકોટ, બોટાદ અને શિહોર પોલીસ સ્ટેશનમાં પણ ચોરી અને પ્રોહિબિશનના અનેક ગુનાઓ નોંધાયેલા છે, ​પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ માટે ઉમરાળા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે..

You Might Also Like

ભાવનગરના ભરતનગર હાઉસિંગ બોર્ડના આવાસનો દાદર ધરાશાયી

 ભાવનગરની મેડિકલ કોલેજ ફરી વિવાદમાં ઓર્થોપેડિક બાદ ગાયનેક વિભાગમાં રેગિંગ

ભાવનગર એરપોર્ટના પરીસરમાં કાચબાની મિઝબાની માણતા ચાર શખ્સો ઝડપાયા

 અલંગ શિપ યાર્ડની ઐતિહાસિક સિધ્ધી : ભારત રિસાયકલીંગમાં આંતરરાષ્ટ્રીય સ્તરે નં.૧

 ભાવનગરની મેડિકલ કોલેજમાં રેગિંગ કેસમાં છ તબીબ વિદ્યાર્થી સસ્પેન્ડ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જંગલેશ્વરના ડિમોલેશનનો ખર્ચ કેટલો થયો? સવાલો પૂછતો કોંગ્રેસનો ખુલ્લો પત્ર
રાજકોટ

જંગલેશ્વરના ડિમોલેશનનો ખર્ચ કેટલો થયો? સવાલો પૂછતો કોંગ્રેસનો ખુલ્લો પત્ર

Editor By Editor 38 minutes ago
ગીરગઢડાના નગડિયા ગામની શાળામાં ફૂગવાળી દાળ, બાળકોના આરોગ્ય સાથે રમત
રેડી ટુ મૂવ ફ્લેટ ખરીદવાનો આ યોગ્ય સમય : નવા પ્રોજેક્ટમાં ભાવનો મોટો તફાવત રહેવાની સંભાવના : રાજેશ દત્તાણી
 સૌની યોજનાથી સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી પશુપાલકોનું હિજરત અટક્યું
 દિવસે રેકી કર્યા બાદ રાતે બુકાની બાંધી કિંમતી પ્‍લેટ્‍સ ચોરતી ટોળકી ઝડપાઇ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?