By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    2 hours ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    1 day ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    3 days ago
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    4 days ago
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading:  સૌરાષ્ટ્રના ૫૨૯ ગામમાં અજવાળા કરતું PGVCL
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 સૌરાષ્ટ્રના ૫૨૯ ગામમાં અજવાળા કરતું PGVCL

Editor
Last updated: 2026/07/07 at 3:52 PM
2 hours ago
Share
 સૌરાષ્ટ્રના ૫૨૯ ગામમાં અજવાળા કરતું PGVCL
SHARE

 સૌરાષ્ટ્રના ૫૨૯ ગામમાં અજવાળા કરતું PGVCL

 ભારે વરસાદથી પ્રભાવિત થયેલા વિસ્તારોમાં ૬૦ ટીમો ઉતારતી વીજ કંપની : 3૪૪ વીજ ફિડરોમાં રિપેરીંગની કામગીરી

 

અગ્ર ગુજરાત, રાજકોટ

સૌરાષ્ટ્ર પંથકમાં તાજેતરમાં થયેલા અતિભારે વરસાદ અને મેઘતાંડવના કારણે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી અને જનજીવન પ્રભાવિત થયું હતું. આ કુદરતી આફત બાદ પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ દ્વારા વીજ પુરવઠો વહેલી તકે પુનઃસ્થાપિત કરવા માટે એક મોટું મેગા ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

ભારે વરસાદ અને વાવાઝોડા જેવા માહોલ વચ્ચે પણ પીજીવીસીએલની ટીમો સતત કામગીરી કરી રહી છે. ચીફ એન્જિનિયરના સીધા માર્ગદર્શન હેઠળ ખાસ કરીને અમરેલી  જિલ્લામાં કંપનીની ટીમો રાત-દિવસ જોયા વગર ફિલ્ડમાં તૈનાત છે.

પીજીવીસીએલ ના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સૌરાષ્ટ્રના આપત્તિગ્રસ્ત 589 ગામોમાંથી 529 ગામોમાં વીજ પુરવઠો સફળતાપૂર્વક બહાલ કરી દેવામાં આવ્યો છે. વાવાઝોડા અને પૂરના કારણે વીજ વ્યવસ્થાને મોટું નુકસાન પહોંચ્યું હતું, જેમાં આશરે 27 ટ્રાન્સફોર્મર અને 344 જેટલા વીજ ફીડરો ખરાબ રીતે પ્રભાવિત થયા હતા.

આ ખામીઓને દૂર કરવા માટે હાલમાં 60 જેટલી સ્પેશિયલ ટીમો યુદ્ધના ધોરણે મેદાનમાં ઉતારવામાં આવી છે. તંત્ર દ્વારા બાકી રહેલા 60 ગામોમાં પણ આજે સાંજ સુધીમાં કોઈપણ ભોગે વીજળી શરૂ કરી દેવાનો મક્કમ લક્ષ્‍યાંક રાખવામાં આવ્યો છે.

અત્યારે પણ અનેક વિસ્તારોમાં વીજપોલ અને સબ-સ્ટેશનની આસપાસ પાણી ભરાયેલા છે. વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, જેમ-જેમ પૂરના પાણી ઓસરશે, તેમ-તમે તમામ પ્રભાવિત વીજપોલ અને ટ્રાન્સફોર્મરનું રિપેરિંગ કામ વધુ ઝડપી બનાવવામાં આવશે. આ કપરી પરિસ્થિતિ વચ્ચે અકસ્માતો નિવારવા માટે પીજીવીસીએલ દ્વારા નાગરિકોને એક ખાસ અપીલ કરવામાં આવી છે કે, કોઈ પણ સામાન્ય નાગરિકે તૂટેલા વીજપોલ કે લાઈવ વાયર સાથે જાતે ચેડાં કરવા નહીં. કોઈ પણ પ્રકારની વીજ સમસ્યા કે ફોલ્ટના કિસ્સામાં માત્ર અને માત્ર કંપનીના સત્તાવાર કર્મચારીઓનો જ સંપર્ક કરવા તાકીદ કરવામાં આવી છે.

You Might Also Like

વી. વી.પી. એન્જીનીયરીંગ કોલેજના બાયોટેક એન્જીનીયરીંગ વિભાગમાં પ્રોફેસર ઓફ પ્રેક્ટીસની નિમણુક

લાયન્સ ક્લબ રાજકોટ મિડટાઉનની 42મી ઇન્સ્ટોલેશન સેરેમનીની ભવ્ય ઉજવણી

રેલનગરમાં આવેલ ઓમ યોગ સેન્ટરનો 17 માં વર્ષમાં મંગલ પ્રવેશ

સરગમ કલબ સંચાલિત રામનાથપરા મુકિતધામમાં અસ્થિતનું પૂજન કરાયું

સાહિત્ય સેતુ આયોજિત પુસ્તક પરબનો ૫૮મો મણકો સંપન્ન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આયોજિત ઓપન રાજકોટ અંડર 14, અંડર 17 અને સિનિયર ગર્લ્સ  ફૂટબોલ ટુર્નામેન્ટ સંપન્ન
રાજકોટ

આયોજિત ઓપન રાજકોટ અંડર 14, અંડર 17 અને સિનિયર ગર્લ્સ  ફૂટબોલ ટુર્નામેન્ટ સંપન્ન

Editor By Editor 3 days ago
ગોંડલ વીજપોલના વિરોધમાં ખેડૂતોની વિશાળ રેલી, ‘આપ’ નેતા જોડાતા રાજકીય ગરમાવો
 જેતપુરની પરણીતાને ભરણ-પોષણ નહી ચુકવતા પતિને ૭ માસની સજા ફટકારતી કોર્ટ
રાજકોટ એઇમ્સમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની સુવિધા વિકસાવવા આરોગ્ય મંત્રીની માંગ
ગોહિલવાડ-હાલારમાં જોર પકડતું ચોમાસું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?