By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 hours ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    1 day ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    2 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    3 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: શહેરમાં ચણા મમરા ની જેમ વેચાતા તમંચાઓ, રિવોલ્વર, કાર્તિસ અને હથિયારો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

શહેરમાં ચણા મમરા ની જેમ વેચાતા તમંચાઓ, રિવોલ્વર, કાર્તિસ અને હથિયારો

Editor
Last updated: 2026/07/09 at 2:53 PM
2 hours ago
Share
શહેરમાં ચણા મમરા ની જેમ વેચાતા તમંચાઓ, રિવોલ્વર, કાર્તિસ અને હથિયારો
SHARE

શહેરમાં ચણા મમરા ની જેમ વેચાતા તમંચાઓ, રિવોલ્વર, કાર્તિસ અને હથિયારો

શહેર અને જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ચિથરેહાલ બની : ક્ષત્રિય ગિરાસદાર સેના

 

અગ્ર ગુજરાત, રાજકોટ

ક્ષત્રિય ગિરાસદાર સેનાના ગજેન્દ્રસિંહ ઝાલા (ખેરવા), એડવોકેટ ઈન્દુભા રાઓલ (લાખણકા), વીરભદ્રસિંહ જાડેજા (ઘનશ્યામપુર ખોખરી), પૂર્વ ફોજી નટુભા ઝાલા (વનાળા)ની સંયુક્ત યાદી જણાવે છે કે રાજકોટ શહેર અને જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ચિથરેહાલ બની છે. એક સમયનું શાંત અને રંગીલુ રાજકોટ શહેર આજે અપરાધીનગર બન્યું છે.

ગઈકાલે રાત્રે નાના મૌવા ખાતે  નજીવા ઝઘડામાં અંધાધુંધ ચારથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કરી ગરાસીયા યુવાનની હત્યા ની ઘટના અને શાપર પાસે તાજેતરમાં થયેલી લૂંટ અને ધાડની ઘટનાને ક્ષત્રિય ગિરાસદાર સેના સખત શબ્દોમાં વખોડે છે. રાજકોટમાં ખાખીનો ખોફ ઓસરી ગયો છે. રાજકોટ શહેરમાં સમયાંતરે ભડાકા થવાની ઘટના વખતો વખત બનતી રહે છે. શહેરમાં જેટલા ફટાકડા ફૂટે છે એટલા ભડાકા થાય છે. શહેરમાં ચણા મમરાની જેમ દેશી તમંચાઓ અને હથિયારો વેચાતા રહે છે અને સપ્લાયર થતા રહે છે. દેશી તમંચાઓ, રિવોલ્વર, કાર્તિસ અને આધુનિક હથિયારો સાથે લુખ્ખાઓ પોલીસના હાથે પકડાતા રહે છે. જે રાજકોટ શહેર અને જિલ્લાના પોલીસ તંત્રના રેકોર્ડ પર મૌજુદ છે. પોલીસ રાજકોટ શહેરમાં રિવોલ્વર તમંચાઓ આધુનિક હથિયારો કોણ સપ્લાય કરે છે અને કયાંથી આવે છે. તેની ઊંડી તપાસ કરવામાં ઉણી ઉતરી હોવાના પગલે આ પ્રકારની ઘટનાઓ શહેર અને જિલ્લામાં બનતી રહે છે. શહેરમાં નજીવી બાબતે ટોળા સાથે હુમલો કરવાની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે આ પ્રકારની ઘટનાઓ ડામવામાં પોલીસ તંત્ર અને રાજ્ય સરકાર સદંતર નિષ્ફળ પુરવાર થઈ છે. જે પગલે શહેર જિલ્લાનો ક્રાઈમ રેટ ઉચકાયો છે.  રાજકોટમાં ચાલી રહેલા ગુંડારાજ અને લુખ્ખાઓના આતંક સામે ચૂંટાયેલા પ્રતિનિધિઓ કશું બોલી શકતા નથી.

You Might Also Like

સમય ટ્રેડિંગનું વધુ એક કરોડોનું કૌભાંડ : 58 લાખનું રોકાણ ડૂબાડ્યાની મહિલાની ફરિયાદ

સિવિલની સિદ્ધિ : ચાર માસની બાળકીની ઓવેરિયન સિસ્ટની સફળ લેપ્રોસ્કોપિક સર્જરી

પડધરી સરકારી કોલેજમાં મોબાઈલનું રાજ, વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સવાલો

આજી, લાલપરી, ન્યારી, ખોખડદળ નદી, ત્રંબા સહિતના જળાશયોમાં ન્હાવા પર પ્રતિબંધ

 ૪-૫ ઇંચ વરસાદમાં જ શહેરમાં ૮૭ સ્થળો જળમગ્ન થવાની શકયતા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
ધર્મ

મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ

Editor By Editor 3 days ago
કુંડલિયા કોલેજ દ્વારા “એનેમિયા સ્ક્રીનીંગ અને જાગૃતિ શિબિર” યોજાઇ
આયુષ ફેડરેશન ઓફ રાજકોટ દ્વારા મેગા ગ્રાન્ડ સી.એમ.ઈ. (CME) યોજાઇ
RTO દ્વારા GJ-03-QD સીરિઝના ગોલ્ડન-સિલ્વર ફેન્સી નંબરોનું ૮ જુલાઈથી પુનઃ ઇ-ઓક્શન
 ગોંડલના ઉમવાડા ચોકડી નજીક વિદેશી દારૂની ૨૫૪૧૬ બોટલ ભરેલુ કચ્છનું કન્ટેનર ઝડપાયું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?