By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 hours ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    23 hours ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    2 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    3 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: આજી, લાલપરી, ન્યારી, ખોખડદળ નદી, ત્રંબા સહિતના જળાશયોમાં ન્હાવા પર પ્રતિબંધ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

આજી, લાલપરી, ન્યારી, ખોખડદળ નદી, ત્રંબા સહિતના જળાશયોમાં ન્હાવા પર પ્રતિબંધ

Editor
Last updated: 2026/07/09 at 3:38 PM
39 minutes ago
Share
આજી, લાલપરી, ન્યારી, ખોખડદળ નદી, ત્રંબા સહિતના જળાશયોમાં ન્હાવા પર પ્રતિબંધ
SHARE

આજી, લાલપરી, ન્યારી, ખોખડદળ નદી, ત્રંબા સહિતના જળાશયોમાં ન્હાવા પર પ્રતિબંધ

તા.3૧ ઓગષ્ટ સુધીનું પોલીસ કમિશનરનું જાહેરનામુ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં આવેલા ભયજનક જળાશયો જેવા કે, નદી, તળાવ, નહેર વગેરેમાં ન્હાવા તેમજ આવા સ્થળો પર ભારે ભીડ એકઠી થવા પર શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ પ્રતિબંધ મુક્યો છે.

શહેર પોલીસ કમિશનર દ્વારા જારી કરાયેલા જાહેરનામામાં જણાવાયું છે કે, (૧) આજી નદીનો કાંઠો નવયુગપરા ઘાંચીવાડ સ્મશાનથી કેસરી હિંદ પુલ સુધી, (૨) લાલપરી તળાવ, બેડીપરા તથા ભગવતી પરા ચોકી વિસ્તાર, (૩) આજી નદીનો કાંઠો, બેડીપરા તથા માધાપર ચોકડી વિસ્તાર (૪) આજીડેમનો પૂર્વ બાજુનો કાંઠો, ભાવનગર હાઇ-વે રોડ સાઇડ, (૫) ખોખડદળ નદી, ખોખડદળ ગામ (૬) રાંદરડા તળાવ, જુના માર્કેટીંગ યાર્ડ પાસે, (૭) ત્રંબા ગામ ત્રિવેણી નદીનો સંગમ કાંઠો, (૮) કાળીપાટ ગામ ડેમ, નવા રૂડા રિંગરોડ પાસે, (૯) સરધાર ગામ દરબારગઢ પાસે આવેલો ડેમ (૧૦) ઈશ્વરીયા પાર્ક ખાતે આવેલું તળાવ, (૧૧) અટલ સરોવર, (૧૨) પરશુરામ મંદિર પાછળનું તળાવ, ન્યૂ ૧૫૦ ફુટ રિંગરોડ, (૧૩) યુનિર્વસીટી કેમ્પસ, મેલડી માતાના મંદિરની સામેનું તળાવ, (૧૪) યુનિર્વસિટી ચાર રસ્તા, પ્રશીલ પાર્કની પાછળનું તળાવ, (૧૫) વેજાગામ પાસે આવેલું તળાવ, (૧૬) રૈયા ગામનું તળાવ, (૧૭) ન્યારી ડેમ-૧, (૧૮) કોપર એલીગન્સ સરોવર, મવડી ગામ, (૧૮) લાખાણી સરોવર, સ્પીડવેલ પાર્ટીપ્લોટ પાસે, (૧૯) વીરવરૂ સરોવર, રંગોલી પાર્ક પાસે, (૨૦) પવિત્રમ પ્રયાગ સરોવર, નાના મૌવા ગામ, (૨૧) પાબારુ સરોવર, મફતીયાપરા, (૨૨) જીબીયા સરોવર, કટારિયા ચોકડી પાસે, (૨૩) સમન્વય સરોવર, કણકોટ રોડ (૨૪) રોલેક્સ સરોવર, નવો ૧૫૦ ફૂટ રિંગરોડ, આ જળાશયોમાં કોઈપણ વ્યક્તિઓ, પ્રવાસીઓને ન્હાવા પર તથા ભારે ભીડ થવા પર પ્રતિબંધ રહેશે. આ જાહેરનામું ૩૧ ઓગસ્ટ સુધી અમલી રહેશે અને તેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

You Might Also Like

સમય ટ્રેડિંગનું વધુ એક કરોડોનું કૌભાંડ : 58 લાખનું રોકાણ ડૂબાડ્યાની મહિલાની ફરિયાદ

સિવિલની સિદ્ધિ : ચાર માસની બાળકીની ઓવેરિયન સિસ્ટની સફળ લેપ્રોસ્કોપિક સર્જરી

પડધરી સરકારી કોલેજમાં મોબાઈલનું રાજ, વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સવાલો

 ૪-૫ ઇંચ વરસાદમાં જ શહેરમાં ૮૭ સ્થળો જળમગ્ન થવાની શકયતા

 રાજકોટ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેન જાહેર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
DH કોલેજના ઇતિહાસ ભવન બ્રિજ કોર્સ પ્રોગ્રામનો પ્રારંભ
રાજકોટ

DH કોલેજના ઇતિહાસ ભવન બ્રિજ કોર્સ પ્રોગ્રામનો પ્રારંભ

Editor By Editor 2 days ago
વેરાવળમાં જુગાર ક્લબ પર SMCના દરોડા દરમ્યાન હંગામો, ટોળાએ ઘેરતા PIનું હવામાં બે રાઉન્ડ ફાયરિંગ
 ગોંડલના ઉમવાડા ચોકડી નજીક વિદેશી દારૂની ૨૫૪૧૬ બોટલ ભરેલુ કચ્છનું કન્ટેનર ઝડપાયું
પાર્કિંગમાંથી રિક્ષા ઉઠાવતો કુખ્યાત જીતુ લંગડી ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયો
જસદણ કડવા પાટીદાર સમાજ દ્વારા  વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો 
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?