By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    1 day ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    2 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    3 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    4 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: વડવાજડી-પીપળીયા પાળમાં રૂ.1.04 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

વડવાજડી-પીપળીયા પાળમાં રૂ.1.04 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

Editor
Last updated: 2026/07/10 at 4:32 PM
18 minutes ago
Share
વડવાજડી-પીપળીયા પાળમાં રૂ.1.04 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
SHARE

ખનીજ માફિયાઓ પર ગ્રામ્ય એસઓજીનો પ્રહાર

વડવાજડી-પીપળીયા પાળમાં રૂ.1.04 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

ઓમ કોંક્રીટમાં ગેરકાયદે રેતી-કપચીનો જથ્થો ઝડપાયો, પીપળીયા પાળમાં લીઝ ધારકની ધરપકડ; જેસીબી, ડમ્પર સહિત વાહનો કબ્જે

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ જિલ્લામાં ગેરકાયદે ખનન અને ખનીજના બિનઅધિકૃત સંગ્રહ સામે ગ્રામ્ય એસઓજીએ સતત બીજા પ્રહારમાં મોટી સફળતા મેળવી છે. લોધિકા તાલુકાના વડવાજડી અને પીપળીયા પાળ ગામોમાં કરાયેલા બે અલગ-અલગ દરોડામાં પોલીસે ખાણ-ખનીજ વિભાગ સાથે મળીને રૂ.1.04 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી ખનીજ માફિયાઓમાં ફફડાટ મચાવી દીધો છે.
પ્રથમ કાર્યવાહી વડવાજડી ગામ નજીક વાગુદળ રોડ પર આવેલા ‘ઓમ કોંક્રીટ’ એકમમાં કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય એસઓજીના પીઆઈ એફ.એ. પારગીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ સાથે સંયુક્ત દરોડો પાડવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન એકમમાં જરૂરી રોયલ્ટી ભર્યા વિના ગેરકાયદેસર રીતે રેતી અને કપચીનો સંગ્રહ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. સ્થળ પરથી એક ડમ્પર, તેમાં ભરેલી આશરે 40 ટન કપચી, 100 ટન રેતી તેમજ અન્ય આશરે 150 ટન કપચી મળી કુલ રૂ.34 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
બીજી તરફ, પીપળીયા પાળ ગામની સીમમાં મોરમના ગેરકાયદે ખનનની માહિતી મળતાં એસઓજીની ટીમે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. તપાસમાં વાવડીના રહેવાસી તથા લીઝ ધારક વિજયપાલસિંહ બલવંતસિંહ ચુડાસમા દ્વારા નિયમોનો ભંગ કરીને ગેરકાયદેસર ખનન કરવામાં આવતું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી સ્થળ પરથી જેસીબી, ડમ્પર અને અંદાજે 100 ટન મોરમ સહિત રૂ.70.50 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
બંને સ્થળેથી જપ્ત કરાયેલા વાહનો અને ખનીજનો જથ્થો ખાણ-ખનીજ વિભાગને સોંપવામાં આવ્યો છે. વિભાગ દ્વારા કમ્પાઉન્ડિંગ દંડ સહિતની કાર્યવાહી માટે જરૂરી અહેવાલ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જ્યારે પોલીસ દ્વારા પણ કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સમગ્ર કાર્યવાહી ગ્રામ્ય એસઓજીના પીઆઈ એફ.એ. પારગીના નેતૃત્વમાં પીએસઆઈ પી.બી. મિશ્રા, જી.જે. ઝાલા, હરપાલસિંહ રાઠોડ, રણજીતસિંહ ધાંધલ, વિપુલભાઈ ગોહીલ તથા ખાણ-ખનીજ વિભાગની ટીમના સહયોગથી પાર પાડવામાં આવી હતી. આ બે સફળ દરોડા બાદ જિલ્લામાં ગેરકાયદે ખનનના ધંધા સાથે સંકળાયેલા તત્વોમાં ભારે ચિંતા ફેલાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

You Might Also Like

નાનામોવા હત્યાકાંડમાં ફરાર પિતા-પુત્રને ક્રાઈમ બ્રાન્ચે સરધારથી દબોચ્યા

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે હાઈ-ટેક વાહનચોર ટોળકીનો પર્દાફાશ

ચોરીના આરોપીએ ગળે લોખંડનું પતરું મારી આપઘાતનો પ્રયાસ કર્યો

જામનગર–વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન બાજવા સ્ટેશને શોર્ટ ટર્મિનેટ

જિલ્લામાં અતિવૃષ્ટિની સ્થિતિમાં રાહત-બચાવ માટે ૧૧૦૦ ક્રેન, ૬૦૦થી વધુ ડમ્પરો તૈયાર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 જેતપુરમાં ભારે વરસાદથી પોલીસ સ્ટેશન અને મામલતદાર કચેરીની દીવાલ ધરાશાયી
ગુજરાત

 જેતપુરમાં ભારે વરસાદથી પોલીસ સ્ટેશન અને મામલતદાર કચેરીની દીવાલ ધરાશાયી

Editor By Editor 6 days ago
વૈશ્વિક તણાવથી બજારમાં ધ્રુજારી: MCXમાં સોના-ચાંદી નરમ, ક્રૂડ ઓઈલ તેજ, શેરબજાર લાલ નિશાનમાં
રોટરી કલબ દ્વારા આવતીકાલે મેટોડામાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ
વેરાવળના ડામોર ગામમાં મગરના બચ્ચાઓ રસ્તા પર આવી ચડતા ભય
ચોમાસાની શરૂઆતમાં રાજયમાં સરેરાશ ૨૫ ટકા વરસાદ, જળાશયોની સપાટી વધી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?