By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    1 month ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 month ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    1 month ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 month ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    9 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    9 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    9 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    9 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    9 months ago
  • EpaperEpaperEpaper
Reading: મોરબીના જેતપરમાં ખેડૂત સંમેલનમાં મંત્રી કાંતિ અમૃતિયાના ભાઇનો બેફામ વાણી વિલાસ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
મોરબી

મોરબીના જેતપરમાં ખેડૂત સંમેલનમાં મંત્રી કાંતિ અમૃતિયાના ભાઇનો બેફામ વાણી વિલાસ

Editor
Last updated: 2026/07/11 at 4:13 PM
2 months ago
Share
મોરબીના જેતપરમાં ખેડૂત સંમેલનમાં મંત્રી કાંતિ અમૃતિયાના ભાઇનો બેફામ વાણી વિલાસ
SHARE

મોરબીના જેતપરમાં ખેડૂત સંમેલનમાં મંત્રી કાંતિ અમૃતિયાના ભાઇનો બેફામ વાણી વિલાસ

પૂરતુ વળતર નહી મળે તો લાલ લાઇટવાળી ગાડીઓમાં ફરતા મંત્રીઓને ૧૦૮માં ઘાલવાના નિવેદનથી રાજકીય ગરમાવો

 

અગ્ર ગુજરાત, મોરબી

મોરબી જિલ્લાના જેતપર ગામે ચાલી રહેલા ખેડૂત આંદોલનને વધુ વેગ મળ્યો છે. ગઈકાલે 9 જુલાઈએ રાત્રે યોજાયેલી બેઠકમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, નર્મદા, સાબરકાંઠા સહિત 12 જિલ્લાના ખેડૂતો ઉપવાસી છાવણીમાં એકત્ર થયા હતા. બેઠક દરમિયાન ખેડૂતો દ્વારા જમીન વળતર અને અન્ય પ્રશ્નોને લઈને પોતાના સૂચનો અને લાગણીઓ વ્યક્ત કરવામાં આવી હતી. અમદાવાદ, ગાંધીનગર સહિત 12 જિલ્લાના ખેડૂત આગેવાનોએ રાજસ્થાનની જેમ 4 ગણા વળતરની માંગ કરી હતી. આ કાર્યકમના અંતે આભારવિધિમાં રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના ભાઈ તેમજ જેટપર આંદોલન સમિતિના સભ્ય અને 19 દિવસ સુધી ઉપવાસ કરનારા રાકેશ અમૃતિયાએ સ્થાનિક પ્રશાસન, સરકાર અને રાજ્યના મંત્રીઓ પર આકરા પ્રહારો કર્યા હતા. ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટવાળી ગાડીઓમાં ફરતા મંત્રીઓને “108માં ઘાલવાના” તેમજ મંત્રીઓ અને ધારાસભ્યોના ઝભ્ભા ફાડવાની વાત કરતાં તેમનું નિવેદન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

જેતપર ખાતે ચાલતા ખેડૂત આંદોલન દરમિયાન અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, નર્મદા, સાબરકાંઠા સહિત 12 જિલ્લાના ખેડૂતોની બેઠક યોજાઈ હતી. ઉપવાસી છાવણીમાં ખેડૂતો દ્વારા વળતર અંગે પોતાના પ્રશ્નો અને સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે રાકેશ અમૃતિયાએ છેલ્લા ઘણા દિવસોથી આંદોલનને મળેલા સહકાર બદલ ખેડૂતોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે આંદોલનમાં સેવાકાર્ય કરનાર મહિલાઓને “ચંડી અને ચામુંડા”નું સ્વરૂપ ગણાવતાં ખેડૂતોને “સિંહ સમાન” ગણાવ્યા હતા.

આભારવિધિ દરમિયાન જ રાકેશ અમૃતિયાએ પોતાના ભાષણમાં કહ્યું કે હવે આંદોલનનો ત્રીજો તબક્કો નહીં પરંતુ સીધો ચોથો તબક્કો શરૂ કરવાનો સમય આવી ગયો છે. તેમણે આંદોલનકારીઓને કોઈપણ પ્રકારની ધમકીથી ન ડરવાની અપીલ કરી હતી અને કહ્યું કે જો કોઈ ખેડૂત કે આંદોલનકારીને ધમકી આપે તો તેની જાણ સીધી તેમને કરવામાં આવે. તેમણે ખેડૂતોને વધુ આક્રમક રીતે લડત લડવા માટે પણ અપીલ કરી હતી.

ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બનવાના સંકેત

રાકેશભાઈ અમૃતિયાના આક્રમક નિવેદનો બાદ જેતપરનું ખેડૂત આંદોલન હવે વધુ ઉગ્ર બનવાની શક્યતાઓ દેખાઈ રહી છે. વળતર મુદ્દે ખેડૂતોનો અસંતોષ યથાવત રહેતાં આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બને તેવી ચર્ચા શરૂ થઈ છે, જ્યારે રાકેશભાઈના નિવેદનોને લઈને રાજકીય અને વહીવટી વર્તુળોમાં પણ ચર્ચા જામી છે.

You Might Also Like

મોરબી જમીન દફતર વિભાગના વર્ગ-૩ના કર્મચારીઓનું ૧૧ સપ્ટેમ્બરે ‘પેનડાઉન’ હડતાળનું અલ્ટીમેટમ

મોરબી જળ હોનારતની આજે ૪૭મી વરસી, મૌન રેલી દ્વારા દિવંગતોને શ્રધ્ધાંજલી અર્પણ કરાશે

મોરબીના મકનસર નજીક ટ્રકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત

મોરબીના રણકાંઠા વિસ્તારમાં ભારે વરસાદથી ૪ હજાર વીઘામાં થયેલી વાવણીમાં વિનાશનો ભય

૩ સોસાયટીના અટકેલા રોડ કામ મુદ્દે થાળી-વેલણ સાથે રવાપર ચોકડી ચક્કાજામ!

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?