By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    4 days ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    5 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    6 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    1 week ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: તાલાલા પંથકમાં બે સગી દિકરીઓ અને સગીર ભાણેજો પર પિતાનો શારીરિક અત્યાચાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

તાલાલા પંથકમાં બે સગી દિકરીઓ અને સગીર ભાણેજો પર પિતાનો શારીરિક અત્યાચાર

Editor
Last updated: 2026/07/13 at 2:47 PM
1 hour ago
Share
તાલાલા પંથકમાં બે સગી દિકરીઓ અને સગીર ભાણેજો પર પિતાનો શારીરિક અત્યાચાર
SHARE

તાલાલા પંથકમાં બે સગી દિકરીઓ અને સગીર ભાણેજો પર પિતાનો શારીરિક અત્યાચાર

પાંચ વર્ષ સુધી ચાર સગીરાને ભોગ બનાવી : શિક્ષિત માતાએ પતિ વિરૂધ્ધ જ નોંધાવી ફરિયાદ : ધરપકડ

 

અગ્ર ગુજરાત, તાલાલા

તાલાલા તાલુકાના એક ગામમાંથી સંબંધોને કલંકિત કરતી અને સમાજને ધ્રુજાવી દેતી એક શરમજનક ઘટના સામે આવી છે. એક પિતાએ પોતાની જ બે સગી દીકરીઓ અને પત્નીની બહેનની બે સગીર પુત્રીઓ સહિત કુલ ચાર સગીરાઓ સાથે શારિરીક અડપલા અને લાંબા સમય સુધી જાતીય સતામણી કરી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પીડિતાની શિક્ષિકા માતાએ તાલાલા પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર, આ હીન કૃત્ય કોઈ એકાદ વાર બનેલી ઘટના નથી, પરંતુ સતત પાંચ વર્ષ સુધી આરોપીએ આ સગીરાઓ પર અત્યારાચાર ગુજાયો હતો. આરોપીએ અલગ-અલગ સમયે અને જુદા-જુદા સ્થળોએ તકનો લાભ લઈને ચારેયને પોતાની હવસનો શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

આરોપી હાલ જે ગામમાં રહે છે ત્યા પોતાના ઘરે તેમજ થોડા સમય અગાઉ અન્ય એક ગામમાં આરોપી રહેવા ગયો હતો ત્યા આ ઉપરાંત પોતાના ગામથી આગળ રોડ પર એક ફાર્મ હાઉસ પણ તેણે ભાડે રાખ્યું છે તે સ્થળે તારીખ 23-01-2020થી 25-05-2026 સુધી અલગ અલગ સમયે પોતાની બે સગી દીકરીઓ સહિત 4 સગીરાને ભોગ બનાવી શારિરીક અડપલા કર્યાં હતા.

આખરે આ સમગ્ર મામલો પ્રકાશનમાં આવતા, પીડિત દીકરીઓની માતાએ માતા તરીકેની ફરજ નિભાવી અને પતિ સામે અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું. વ્યવસાયે શિક્ષિકા એવી માતાએ સમાજના ડર કે અન્ય કોઈ ચિંતા કર્યા વગર તાલાલા પોલીસ મથકનો સંપર્ક કર્યો અને પોતાના જ પતિ વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો.

પોલીસે ફરિયાદની ગંભીરતાને ધ્યાનમાં લઈને આરોપી સામે પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તાત્કાલિક અટકાયત કરી છે. તાલાલા પોલીસ સ્ટેશનના PI વી. એલ. ગાગીયાએ આરોપી પિતાને જેલ હવાલે કર્યો છે. PI ગાગીયા આ કેસની વધુ તપાસ ચલાવી રહ્યા છે.

PI વી. એલ. ગાગીયાએ જણાવ્યું કે, તાલાલા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ફરિયાદીએ વિગતો જાહેર કરી કે, તેમની સગીર વયની બે દીકરીઓ અને તેની બહેનની બે સગીર વયની દીકરીઓને તેના પતિએ જ જુદા જુદા સમયે શારીરિક અડપલાં કરી અને છેડતી કરી છે. જે આધારે તે બેનની વિગતવારની ફરિયાદ લઈ અને તપાસ ચાલુ કરી હતી. તપાસ દરમિયાન, આરોપીની અટક કરી છે. તેમજ જ્યાં આ બનાવ બન્યો હતો તેનું પંચનામું કરવામાં આવ્યું છે. વધુ તપાસ હાલ ચાલુ છે.

સમાજમાં આબરૂદારની છબી

ચોંકાવનારી બાબત એ છે કે દીકરીઓ પર અત્યાચાર ગુજારનાર આ પિતા ગામની પંચાયતમાં મોખરાનું સ્થાન ધરાવે છે. સમાજમાં પ્રતિષ્ઠિત ગણાતી વ્યક્તિ પાછળ છુપાયેલો આવો વિકૃત ચહેરો સામે આવતા જ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

You Might Also Like

વિદેશ ભણવા ગયેલા ૬33 ભારતીય વિદ્યાર્થીઓના મોત

અંબાજી મંદિરમાં દાનની ચોરી? CCTV વાયરલ

ભાવનગરના બુધેલમાં રૂ.૯.૪૦ કરોડનો એંબરગ્રીસનો જથ્થો ઝડપી લેતી SMC

કચ્છમાં ઘોરડાના બીજા બચ્ચાનો પણ જન્મ

વેરાવળ જુગારધામ દરોડા કેસમાં પોલીસનો શિકંજો કસાયો, 33 આરોપીઓની અટકાયત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ખાટકીવાડમાં ખુલ્લેઆમ ખૂની ખેલ: પિતા-પુત્ર પર ધારીયા અને છરીથી જીવલેણ હુમલો
રાજકોટ

ખાટકીવાડમાં ખુલ્લેઆમ ખૂની ખેલ: પિતા-પુત્ર પર ધારીયા અને છરીથી જીવલેણ હુમલો

Editor By Editor 5 days ago
પ્લાસ્ટીક નિયમ સરકારે એકદમ સ્પષ્ટ કરવા જોઈએ: મયુર શાહ
ગોહિલવાડ-હાલારમાં જોર પકડતું ચોમાસું
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે હાઈ-ટેક વાહનચોર ટોળકીનો પર્દાફાશ
જૈન વિઝન દ્વારા કાલે સમાજના સેવાભાવીઓનું સન્માન કરાશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?