By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    5 days ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    6 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    7 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    1 week ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: એ.વી.જસાણી વિદ્યા મંદિરના ચાર બાળકોએ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

એ.વી.જસાણી વિદ્યા મંદિરના ચાર બાળકોએ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું

Editor
Last updated: 2026/07/13 at 3:26 PM
15 hours ago
Share
એ.વી.જસાણી વિદ્યા મંદિરના ચાર બાળકોએ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું
SHARE

એ.વી.જસાણી વિદ્યા મંદિરના ચાર બાળકોએ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું

 

અગ્ર ગુજરાત, રાજકોટ

BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા 315 સત્સંગ સેવા કેન્દ્રમાં યોજાયેલ સત્સંગ દીક્ષા અભિયાનમાં રાજકોટ કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ સંચાલિત એ.વી જસાણી વિદ્યામંદિરના ચાર બાળકોએ ગિનિશ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવીને શાળાનું અને 119 વર્ષ જૂની બાલાશ્રમ સંસ્થાનું ગૌરવ વધારી નામ રોશન કરેલ છે.

સમગ્ર ગુજરાતમાં 315 સત્સંગ સેવા કેન્દ્રમાં યોજવામાં આવેલ “સત્સંગ દીક્ષા” અભિયાનમાં કુલ 12,723 બાળકોએ ભાગ લીધો. જેમાં ગૌરવપૂર્ણ પ્રસંગે એ.વી. જસાણી વિદ્યામંદિરના ચાર બાળકો સર્વ દેવકી પિત્રોડા રાજવીલા જાડેજા યશરાજસિંહ જાડેજા અને વિદિતી તરાવીયા એ અદ્વિતીય સિદ્ધિ મેળવી શાળા તથા પરિવારના સંસ્કારોનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ મેળવેલ છે જે સમગ્ર સમાજ માટે ગૌરવની ક્ષણ છે.

એ.વી. જસાણી વિદ્યામંદિરના પ્રિન્સિપાલ જલ્પાબેન પંડ્યા તથા આનલબેન મહેતા ના માર્ગદર્શન હેઠળ શાળાના સંસ્કૃત વિષયના શિક્ષિકા કુમુદબેન ઉપાધ્યાયે બાળકોના ઉજજવળ ભવિષ્યને ધ્યાનમાં રાખીને સંસ્કૃતનું જ્ઞાન આપવામાં અમૂલ્ય યોગદાન આપેલ છે. જે પ્રશંસનીય છે શાળા સમિતિના ચેરમેન ચંદ્રકાંતભાઈ પટેલ સહિત બાલાશ્રમની સમગ્ર કારોબારી કમિટીએ શાળાનું ગૌરવ વધારવા બદલ સમગ્ર સ્ટાફને અભિનંદન આપી પ્રોત્સાહિત કરેલ છે.

You Might Also Like

વીરનગર પાસે બે પિસ્ટલ સાથે કુંદણીના કુખ્યાત બુટલેગરને ઝડપી લેતુ ગ્રામ્ય SOG

વિંછીયામાં દારૂના કટીંગ સમયે પોલીસનો દરોડો, 1.09 કરોડનો મુદ્દામાલ ઝડપાયો

વણપરીમાં ખનન માફિયા પર પોલીસ ત્રાટકી : 450 ટન ગેરકાયદે રેતીનો જથ્થો જપ્ત

મોબાઈલમાં વાત કરતાં છતની પાળીએથી નીચે પટકાયેલા 18 વર્ષીય યુવકનું કરુણ મોત

ગઢાળા નજીક ઘોડી-પાસાની જુગાર કલબ પર રાજકોટ રેન્જનો દરોડો, ચાર જુગારી ઝડપાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ખાટકીવાડમાં ખુલ્લેઆમ ખૂની ખેલ: પિતા-પુત્ર પર ધારીયા અને છરીથી જીવલેણ હુમલો
રાજકોટ

ખાટકીવાડમાં ખુલ્લેઆમ ખૂની ખેલ: પિતા-પુત્ર પર ધારીયા અને છરીથી જીવલેણ હુમલો

Editor By Editor 6 days ago
તાલાલાની પ્લાઝમા સ્કૂલની હોસ્ટેલમાં મઘ્યરાત્રીએ વિદ્યાર્થી પર દીપડાનો હુમલો
શહેરમાં સ્વચ્છતા, સુરક્ષા અને લાઇટીંગ વ્યવસ્થામાં ફેરફાર કરવા કોર્પોરેટરની માંગ
સરદાર સરોવરના બાકી ચૂકવણા વિવાદનો અંત
જિલ્લા અને તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વહિવટી તંત્ર દ્વારા કરાયેલો ફેરફાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?