By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    5 days ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    6 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    1 week ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    1 week ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે યોજાયો અભિવાદન સમારોહ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે યોજાયો અભિવાદન સમારોહ

Editor
Last updated: 2026/07/14 at 2:03 PM
5 hours ago
Share
રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે યોજાયો અભિવાદન સમારોહ
SHARE

રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે યોજાયો અભિવાદન સમારોહ

પ્રદેશ બક્ષીપંચ મોરચાના નવનિયુક્ત અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ માનસિંગભાઈ પરમારનું ઉષ્માભર્યું સન્માન કરાયું

 

અગ્ર ગુજરાત, રાજકોટ

ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ હોદ્દેદારોની વરણી થયાં બાદ નવનિયુકત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચા અધ્યક્ષ અને રાજયસભા સાંસદ માનસિંગભાઈ પરમારનો રાજકોટ શહેર કમલમ કાર્યાલય ખાતે અભિવાદન સમારોહ યોજાયો હતો. આ તકે બક્ષીપંચ મોરચાના પ્રમુખ બાબુભાઈ માટીયા, મહામંત્રી મહેશભાઈ મૈત્રા, રાજેશભાઈ સવનીયા સહિત મોરચાના હોદ્દેદારો દ્વારા માનસિંગભાઈ પરમારનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવેલ હતું.

અભિવાદન સમારોહમાં રાજકોટ શહેર પ્રમુખ ડૉ. માધવ દવે, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળાએ નવનિયુકત રાજયસભા સાંસદ તરીકે વરણી થતાં માનસિંગભાઈ પરમારને અભિનંદન પાઠવ્યા હતા.

આ તકે માનસિંગભાઈ પરમારે રાજકોટ શહેરના હોદ્દેદારો સહિત તમામનો સ્વાગત કરવા આભાર વ્યકત કરેલ હતો.

આ અભિવાદન સમારોહમાં પ્રદેશ ભાજપ યુવા મોરચા મહામંત્રી દેવાંગીબેન મૈયડ, મંત્રી જય શાહ, રાજકોટ શહેર મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, યોગેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, પૂર્વ મેયર ડૉ. પ્રદિપ ડવ, બક્ષીપંચ મોરચા પ્રમુખ બાબુભાઈ માટીયા, મહામંત્રી મહેશભાઈ મૈત્રા, રાજેશભાઈ સવનીયા, પૂર્વ શહેર ઉપપ્રમુખ રમેશભાઈ પરમાર સહિત બક્ષીપંચના મોરચાના વર્તમાન અને પૂર્વ  હોદ્દેદારો, કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ અને રાજયસભા સાંસદ માનસિંગભાઈ પરમારના સન્માન સમારોહનું સંચાલન અને આભારવિધિ બક્ષીપંચ મોરચાના પ્રમુખ બાબુભાઈ માટીયા એ સંભાળ્યુ હતું.

You Might Also Like

હથિયારોની હેરાફેરીના રેકેટમાં વધુ એક શખ્સને બે દેશી પિસ્ટલ સાથે ઝડપી લેતું PCB

સ્પીડવેલ ચોક પાસે રોંગ સાઈડમાં ધસી આવેલા છોટાહાથીની ટક્કરે સિક્યોરિટી ગાર્ડનું મોત

માધાપર ચોકડીએ રેતી ભરેલા ડમ્પરે યુવાનનો જીવ લીધો, અકસ્માત બાદ ઉગ્ર રોષ

મોટી મારડની સીમમાં નવપરિણીત પરપ્રાંતીય દંપતિની ઘાતકી હત્યા

પીપલાણા GIDCમાં ક્રેઇનનું ગડર તૂટી માથે પડતા શ્રમિક યુવાનનું મોત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સરદાર સરોવરના બાકી ચૂકવણા વિવાદનો અંત
ગાંધીનગર

સરદાર સરોવરના બાકી ચૂકવણા વિવાદનો અંત

Editor By Editor 6 days ago
લાઠીમાં ભારે વરસાદથી ચાંવડ ગામે મકાન ધરાશાયી થતાં બાળક ઈજાગ્રસ્ત
જે. જે. કુંડલિયા કોમર્સ કોલેજ દ્વારા  “હેલ્થ અવેરનેસ સેમીનાર” યોજાયો
કુવાડવા પાસે ટ્રકની ટક્કરે કોડીનારના આરોગ્ય કર્મચારીનું કરુણ મોત ; પુત્ર, મિત્ર ઘાયલ
 ઉપલેટા તાલુકા પંચાયતમાં કારોબારી, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અને દંડકની કરાઈ વરણી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?