By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    6 days ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    1 week ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    1 week ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    1 week ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: ખેડૂત આંદોલન આક્રમક : મોરબીમાં 3૬૫ ગામના ખેડૂતોની રેલી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
મોરબી

ખેડૂત આંદોલન આક્રમક : મોરબીમાં 3૬૫ ગામના ખેડૂતોની રેલી

Editor
Last updated: 2026/07/15 at 3:47 PM
1 hour ago
Share
ખેડૂત આંદોલન આક્રમક : મોરબીમાં 3૬૫ ગામના ખેડૂતોની રેલી
SHARE

ખેડૂત આંદોલન આક્રમક : મોરબીમાં 3૬૫ ગામના ખેડૂતોની રેલી

મુખ્ય ત્રણ સહિત ૨૨ મુદાઓનું 3૬૫ ગ્રામ પંચાયતના લેટર પર માંગણીઓ કરતુ આવેદન કલેકટરને પાઠવ્યું : માંગ નહી સ્વીકારાય તો આંદોલન યથાવત રાખવાની ચીમકી

 

અગ્ર ગુજરાત, મોરબી

થોડા દિવસ અગાઉ સરકારે ગુજરાતમાં ખાનગી કંપનીઓના વીજપોલ માટે નવી વળતર નીતિ જાહેર કરી હતી, જેનો ખેડૂતો દ્વારા ખુલ્લો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ નીતિના અસ્વીકાર બાદ ‘આંદોલન પાર્ટ-3’ હેઠળ મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી કલેક્ટર કચેરી સુધી ખેડૂતોએ કૂચ કરી છે. મહિલાઓ અને ખેડૂતો સહિત અંદાજે 1200 – 1500 જેટલા લોકો રેલીમાં જોડાયા હતા. ખેડૂતોએ 365 ગ્રામ પંચાયતોના લેટરપેડ સાથે નવા પરિપત્રનો વિરોધ વ્યક્ત કરી અને તેમની માંગણી મુજબ વળતરની માગ કરતુ આવેદનપત્ર કલેક્ટરને આપ્યું હતું.

ખેડૂતોની મુખ્ય માંગણી છે કે, તેમના ખેતરોમાં ઊભા કરવામાં આવતા વીજપોલ સામે થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને તેમને પૂરતું વળતર આપવામાં આવે. મોરબી મહેન્દ્રનગર ચોકડીથી કલેક્ટર કચેરી સુધીની પદયાત્રા યોજીને આજે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમાં આંદોલનના મુખ્ય અગ્રણી નેહુલ અમૃતિયાએ જણાવ્યા મુજબ, સરકાર દ્વારા તા. 4 જુલાઇએ 2026ના રોજ જે પરિપત્ર નવી વળતર નીતિ માટે જાહેર કરવામાં આવ્યો છે તેમાં સુધારો કરવા માટે તેને કુલ ત્રણ ઓપ્શન આપવામાં આવ્યા છે. આ સિવાય ખેડૂતોના હિતને લગતા અન્ય 22થી 23 જેટલા જુદા-જુદા મુદ્દાઓ પણ આવેદન પત્રમાં રજૂ કરવામાં આવ્યા છે.

મુખ્ય ત્રણ માંગણી નવા પરિપત્રની અંદર સુધારો કરવા માટે કલેક્ટર માર્ફતે સરકારને આપવામાં આવી છે અને જો તેને સરકાર દ્વારા નહીં સ્વીકારવામાં આવે તો આ પરિપત્ર આખા ગુજરાતના ખેડૂતોને લાગુ પડે છે, જેથી ગુજરાતના ખેડૂતો જે નક્કી કરશે તે મુજબ આગામી સમયમાં આંદોલન ચાલુ રાખવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આ આંદોલનની શરૂઆત મોરબીના જેતપર ગામે થઈ હતી, જ્યાં ખેડૂતો ખાનગી વીજ કંપનીના વીજપોલ સામે પૂરતા અને સમયસર વળતરની માગ કરી રહ્યા હતા. અગાઉ પ્રતિક ઉપવાસ અને ત્યાર બાદ 19 દિવસ સુધી આમરણાંત ઉપવાસ આંદોલન ચલાવવામાં આવ્યું હતું. આ દરમિયાન સરકારે ખાનગી વીજ કંપનીના વીજપોલ અને કોરિડોર માટે નવી વળતર નીતિ જાહેર કરી હતી અને તેનો પરિપત્ર પણ બહાર પાડ્યો હતો.

 

ખેડૂતોએ સરકારને 3 વિકલ્પ આપ્યા

વિકલ્પ:1 (ટાવર બેઝ અને કોરિડોર વળતરમાં સુધારો)

ટાવર બેઝ : વર્તમાન 200 ટકાની જગ્યાએ 400% વળતર આપવામાં આવે.

કોરિડોર : ગ્રામીણ વિસ્તાર, નગરપાલિકા કે મહાનગરપાલિકા-આ ત્રણેય માટે એક સમાન રીતે 260% વળતર નક્કી કરવામાં આવે.

વિકલ્પ: 2 (જમીન સંપાદન કાયદો 2013)

વર્ષ 2013ના જમીન સંપાદનના કાયદા મુજબ, જમીનની બજાર કિંમતના ચાર ગણું વળતર થાંભલા અને તાર બંને માટે ચૂકવવામાં આવે.

વિકલ્પ: 3 (લાઈસન્સ રૂલ 2006 મુજબ ભાડું)

લાઇસન્સ રૂલ્સ 2006ના આધારે, વીજ કંપની અને ખેડૂત બંને પરસ્પર સમજૂતી કરીને જમીનનું ભાડું નક્કી કરે.

You Might Also Like

 મોરબીમાં રાકેશ અમૃતિયાના નિવેદનના ત્રણ દિવસ બાદ ધંધાના સ્થળે દરોડા

મોરબીના જેતપરમાં ખેડૂત સંમેલનમાં મંત્રી કાંતિ અમૃતિયાના ભાઇનો બેફામ વાણી વિલાસ

આંદોલન પાર્ટ-3: મોરબીના જેતપરમાં સૌરાષ્ટ્રના ખેડૂતોની બેઠક

આંદોલન પાર્ટ-3! મોરબીમાં ૨3 જિલ્લાના ખેડૂતોનું કાલે રણનીતિ સંમેલન

માળીયા મિંયાણામાં પોલીસનું મેગા ઓપરેશન : નકલી સોનાના બિસ્કીટ સહિત હથિયારો ઝડપાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સોના-ચાંદીમાં નફાવસૂલી, ક્રૂડ ઊંચે ચડ્યું; રૂપિયાને સહારો, શેરબજારમાં જોરદાર ઉછાળો
રાજકોટ

સોના-ચાંદીમાં નફાવસૂલી, ક્રૂડ ઊંચે ચડ્યું; રૂપિયાને સહારો, શેરબજારમાં જોરદાર ઉછાળો

Editor By Editor 1 hour ago
સુરેન્દ્રનગર નજીક કંપનીની કેન્ટીનમાં જમ્યા બાદ ૨૫ કર્મચારીને ઝેરી અસર
 રોગચાળામાં ઉછાળો, સપ્તાહમાં ૨૧33 દર્દીઓ નોંધાયા
તેલની તેજી, રૂપિયામાં નબળાઈ અને MCXમાં ઉથલપાથલ વચ્ચે શેરબજારમાં રિકવરી
રાજકોટના 7 વિદ્યાર્થીઓને AICTEની પ્રતિષ્ઠિત સ્કોલરશિપ પ્રાપ્ત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?