By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    6 days ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    7 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    1 week ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    1 week ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઉપલેટાની કોટેજ હોસ્પિટલ ખાતે ટીબીના દર્દીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ઉપલેટાની કોટેજ હોસ્પિટલ ખાતે ટીબીના દર્દીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

Editor
Last updated: 2026/07/15 at 4:19 PM
28 minutes ago
Share
ઉપલેટાની કોટેજ હોસ્પિટલ ખાતે ટીબીના દર્દીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો
SHARE

ઉપલેટાની કોટેજ હોસ્પિટલ ખાતે ટીબીના દર્દીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

આહારની કિટનું આશાપુરા ગ્રુપ દ્વારા વિતરણ : દાતાના સહયોગથી ક્ષય રોગના દર્દીઓને ન્યુટ્રિશનલ કિટ અપાઇ

અગ્ર ગુજરાત, ઉપલેટા

ઉપલેટા શહેરની કોટેજ હોસ્પિટલ ખાતે આજરોજ ટીબી (ટ્યુબરક્યુલોસિસ) એટલે કે ક્ષય રોગના દર્દીઓ માટે એક વિશેષ તબીબી તપાસ અને સહાય વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજકોટથી ડીટીઓ (DTO) મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજનનો મુખ્ય હેતુ ટીબીના દર્દીઓને સઘન સારવારની સાથે પૂરતું શારીરિક પોષણ મળી રહે તે સુનિશ્ચિત કરવાનો હતો.

ઉપલેટા કોટેજ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ઇન્ચાર્જ ડો. ખ્યાતિ ગરેજાના જણાવ્યા અનુસાર, હોસ્પિટલ દ્વારા બોલાવવામાં આવેલા ટીબીના દર્દીઓનું વિશેષ ચેકઅપ કરવામાં આવ્યું હતું. દર્દીઓને ટીબીની ભારે દવાઓથી કોઈ આડઅસર થાય છે કે નહીં, તેઓ સમયસર નિયમિત દવા લે છે કે નહીં તેનું ધ્યાન રાખવા માટે બ્લડ ટેસ્ટ અને આંખની તપાસ જેવી સઘન ચકાસણી કરવામાં આવી હતી. મોટાભાગના દર્દીઓ આર્થિક રીતે ગરીબ હોવાથી તેમને પૂરતો પોષણયુક્ત આહાર પોસાતો નથી, તેથી આ કાર્યક્રમ થકી તેમને પ્રોટીનયુક્ત આહારની કિટ (ન્યુટ્રિશનલ કિટ) આપવામાં આવી હતી જેથી તેમને રોગ સામે લડવાની તાકાત મળે. ડોક્ટરે અપીલ કરી હતી કે દર્દીના પરિવારજનોએ પણ ટેસ્ટ કરાવવો જોઈએ અને જો પ્રાથમિક લક્ષણો જણાય તો ડર્યા વિના વહેલાસર નિદાન કરાવવું જોઈએ જેથી સારવાર સરળ અને ટૂંકી બને.

આ સેવાકીય કાર્યમાં સામાજિક દાતાઓનો ખૂબ મોટો ફાળો રહ્યો હતો. ઉપલેટા શહેર અને તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ હરપાલસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આશાપુરા ગ્રુપ અને વોર્ડ નંબર ૩ ના સદસ્ય ચંદ્રપાલસિંહ જાડેજા દ્વારા આ આરોગ્યવર્ધક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમણે ટીબી સામે હિંમતભેર લડતા દર્દીઓને ‘યોદ્ધાઓ’ કહીને સંબોધ્યા હતા અને ડોક્ટરની સલાહ મુજબ નિયમિત ખોરાક તથા દવા લેવાની ખાસ અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં રમેશભાઈ મકડીયા, જયંતીભાઈ કાલવડીયા અને નટુભાઈ ગોધાણી જેવા સામાજિક આગેવાનોએ પણ વિશેષ હાજરી આપીને દર્દીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

You Might Also Like

રાજુલામાં ખોજા શીયા જમાત દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

 અમદાવાદ-ભૂજ નમો ભારત રેપીડ ટ્રેનના એન્જિનમાં ખામી, ત્રણ કલાક યાત્રિકો રઝળ્યા

રાજુલાના મોટા આગરીયા ગામે પે સેન્ટર શાળામાં પોક્સો એક્ટ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ખેડૂત આંદોલન આક્રમક : મોરબીમાં 3૬૫ ગામના ખેડૂતોની રેલી

સરકારી અધિકારીઓના લોકેશન ટ્રેસ કરવાનું શંકાસ્પદ મોટુ કૌભાંડ ઝડપાયું

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્પીડવેલ ચોક પાસે રોંગ સાઈડમાં ધસી આવેલા છોટાહાથીની ટક્કરે સિક્યોરિટી ગાર્ડનું મોત
રાજકોટ

સ્પીડવેલ ચોક પાસે રોંગ સાઈડમાં ધસી આવેલા છોટાહાથીની ટક્કરે સિક્યોરિટી ગાર્ડનું મોત

Editor By Editor 24 hours ago
સાયલેન્સ ઝોનથી ગેરકાયદે રિસોર્ટ સુધી સરકારનો મોટો પ્રહાર
જિલ્લા અને તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વહિવટી તંત્ર દ્વારા કરાયેલો ફેરફાર
તાલાલા પંથકમાં બે સગી દિકરીઓ અને સગીર ભાણેજો પર પિતાનો શારીરિક અત્યાચાર
અંબાલાલ પટેલ સામે કેસ થશે તો હું કાનૂની લડત લડીશ : પરસોત્તમ પીપળીયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?