By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    3 hours ago
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    24 hours ago
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    2 weeks ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading:  ગુજરાત વહીવટી તંત્રમાં મોટો ફેરફાર: એકસાથે ૨૮ IAS અને ૧૩ GAS કેડરના અધિકારીઓની બદલીનો ગંજીપો ચિપાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

 ગુજરાત વહીવટી તંત્રમાં મોટો ફેરફાર: એકસાથે ૨૮ IAS અને ૧૩ GAS કેડરના અધિકારીઓની બદલીનો ગંજીપો ચિપાયો

Editor
Last updated: 2026/07/21 at 4:00 PM
12 minutes ago
Share
 ગુજરાત વહીવટી તંત્રમાં મોટો ફેરફાર: એકસાથે ૨૮ IAS અને ૧૩ GAS કેડરના અધિકારીઓની બદલીનો ગંજીપો ચિપાયો
SHARE

ગુજરાત વહીવટી તંત્રમાં મોટો ફેરફાર: એકસાથે ૨૮ IAS અને ૧૩ GAS કેડરના અધિકારીઓની બદલીનો ગંજીપો ચિપાયો

રાજ્યના સનદી અધિકારીઓની બદલીનો ગંજીપો ચિપાયો; સચિવાલય સહિત જિલ્લા મથકો પર નવી નિમણૂકો

ગુજરાત સરકારે પ્રશાસનિક વ્યવસ્થાને વધુ મજબૂત, ઝડપી અને કાર્યક્ષમ બનાવવા માટે રાજ્યના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કર્યો છે. સરકારે એક સાથે 28 IAS અધિકારીઓની બદલી અને નિમણૂકના આદેશ જારી કર્યા છે. આ ફેરફારમાં રાજ્યના વિવિધ જિલ્લાઓના જિલ્લા વિકાસ અધિકારીઓ (DDO) અને મ્યુનિસિપલ કમિશનરો સહિતના મહત્વના હોદ્દાઓ પર નવા અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આ મોટો ફેરફાર રાજ્યના શહેરી વિકાસ, ઔદ્યોગિક વિકાસ અને ગ્રામીણ વહીવટમાં સુધારો લાવવાના હેતુથી કરવામાં આવ્યો છે. જૂનાગઢના મ્યુનિસિપલ કમિશનર પ્રભાવ જોશીની બદલી કરીને તેમની GIDC (ગુજરાત ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન) ખાતે સંયુક્ત મેનેજિંગ ડિરેક્ટર (Joint MD) તરીકે નિમણૂક કરવામાં આવી છે. જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર તરીકે આઈ. આર. વાળા ની નિમણૂક કરવામાં આવી છે. પોરબંદરના મ્યુનિસિપલ કમિશનર એચ. જે. પ્રજાપતિની બદલી કરીને તેમને અમરેલીના નવા જિલ્લા વિકાસ અધિકારી (DDO) બનાવવામાં આવ્યા છે. સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (SUDA)ના CEO સુથાર રાજ રમેશચંદ્રને હવે પોરબંદરના મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

28 IAS અધિકારીઓની સંપૂર્ણ વિગતવાર યાદી:

ક્રમ અધિકારીનું નામ પૂર્વ હોદ્દો નવો હોદ્દો / નવી નિમણૂક
૧ શ્રી ગૌરાંગભાઈ એચ. મકવાણા (IAS) ડાયરેક્ટર, GEDA (અને પ્રભારી MD, UGVCL) MD, ઉત્તર ગુજરાત વીજ કંપની લિ. (UGVCL), મહેસાણા
૨ શ્રી પ્રભાવ જોશી (IAS) મ્યુનિસિપલ કમિશનર, જૂનાગઢ જોઈન્ટ MD, GIDC, ગાંધીનગર
૩ શ્રી એચ.જે. પ્રજાપતિ (IAS) મ્યુનિસિપલ કમિશનર, પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી (DDO), અમરેલી
૪ શ્રી કે. જે. રાઠોડ (IAS) નિયામક, કૌશલ્ય વિકાસ, ગાંધીનગર MD, દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ. (DGVCL), સુરત
૫ શ્રી સુથાર રાજ રમેશચંદ્ર (IAS) CEO, સુરત શહેરી વિકાસ સત્તામંડળ (SUDA) મ્યુનિસિપલ કમિશનર, પોરબંદર મહાનગરપાલિકા
૬ શ્રી મહેશ શાંતિલાલ જાની (IAS) ચેરમેન, ગુજરાત રાજ્ય સમાજ કલ્યાણ બોર્ડ મિશન ડાયરેક્ટર, ગુજરાત અર્બન લાઈવલીહુડ મિશન, ગાંધીનગર
૭ શ્રી સ્મિત સંતોષ લોઢા (IAS) DDO, દાહોદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, સુરત
૮ શ્રી કે. પી. જોશી (IAS) MD, પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ. (PGVCL) DDO, દેવભૂમિ-દ્વારકા
૯ શ્રી ડી. કે. બ્રહ્મભટ્ટ (IAS) MD, ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન DDO, ગાંધીનગર
૧૦ શ્રી એમ. પી. પંડ્યા (IAS) રજિસ્ટ્રાર ઓફ કો-ઓપરેટિવ સોસાયટીઝ, ગાંધીનગર MD, ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિ., ગાંધીનગર
૧૧ શ્રી હિરેન જિતેન્દ્રભાઈ બારોટ (IAS) પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, TASP, અરવલ્લી DDO, દાહોદ
૧૨ શ્રી બી.કે. જોશી (IAS) એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, GIDC, ગાંધીનગર રજિસ્ટ્રાર ઓફ કો-ઓપરેટિવ સોસાયટીઝ, ગાંધીનગર
૧૩ શ્રી આર.એન. કુચારા (IAS) નિયામક, DRDA, અરવલ્લી રિજિયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ, રાજકોટ
૧૪ શ્રી સી.બી. ગણાત્રા (IAS) અંગત સચિવ (PS), માન. રાજ્યમંત્રી (જળસંપત્તિ) MD, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ., ગાંધીનગર
૧૫ શ્રી સી.એ. ગાંધી (IAS) સંયુક્ત નિયામક, નાગરિક પુરવઠા નિયામક કચેરી રિજિયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ, વડોદરા
૧૬ શ્રી બી.એન. પટેલ (IAS) એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, ગુજરાત ગેસ લિમિટેડ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, ગુજરાત ગેસ લિમિટેડ (યથાવત)
૧૭ શ્રી એમ.કે. જોશી (IAS) સચિવ, પંચાયત સેવા પસંદગી મંડળ CEO, ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત (D-SAG)
૧૮ શ્રી એ.કે. જોશી (IAS) કોમ્પ્ટ્રોલર ઓફ હાઉસહોલ્ડ, રાજભવન MD, બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ
૧૯ શ્રી કે.એસ. ઝાલા (IAS) જોઈન્ટ MD, ગુજરાત પ્રવાસન નિગમ (TCGL) DDO, ડાંગ-આહવા
૨૦ શ્રી વી.કે. જાધવ (IAS) નિયામક, વિકસતી જાતિ કલ્યાણ, ગાંધીનગર નિયામક, વિકસતી જાતિ કલ્યાણ, ગાંધીનગર (યથાવત)
૨૧ શ્રી ડી.કે. પટેલ (IAS) OSD, ભૌગોલિક અને ખનિજ નિયામક કચેરી ડાયરેક્ટર, ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA)
૨૨ શ્રી બી.એચ. પટેલ (IAS) અધિક કલેક્ટર (સિંચાઈ), વડોદરા MD, ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ
૨૩ શ્રી આઈ.આર. વાળા (IAS) સચિવ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત મ્યુનિસિપલ કમિશનર, જૂનાગઢ મહાનગરપાલિકા
૨૪ શ્રી એમ.ડી. ચુડાસમા (IAS) નિવાસી અધિક કલેક્ટર (RAC), વલસાડ MD, પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ. (PGVCL), રાજકોટ
૨૫ ડૉ. બી.એસ. પ્રજાપતિ (IAS) અધિક કલેક્ટર (નર્મદા), વડોદરા MD, ગુજરાત રાજ્ય ગ્રામ વિકાસ નિગમ લિ.
૨૬ શ્રી વી.જી. પટેલ (IAS) સંયુક્ત કમિશનર, પ્રાદેશિક વિશ્લેષણ સમિતિ, સુરત અધિક ગ્રામ વિકાસ કમિશનર, ગાંધીનગર
૨૭ શ્રી એ.કે. વસ્તાણી (IAS) નિયામક, DRDA, રાજકોટ નિયામક, રોજગાર અને તાલીમ, ગાંધીનગર
૨૮ શ્રી પી.બી. રાઠોડ (IAS) CEO, ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડ નિયામક, કૌશલ્ય વિકાસ (Skill Development), ગાંધીનગર

 

GAS કેડરના 13 અધિકારીઓની બદલી
ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતાં ગુજરાત વહીવટી સેવા (GAS) વર્ગ-૧ ના અધિકારીઓની બદલીનો આદેશ જાહેર કર્યો છે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગ (GAD) દ્વારા અમલમાં મૂકાયેલા આ આદેશ હેઠળ કુલ ૧૩ જીએએસ અધિકારીઓની વિવિધ વિભાગો તેમજ જિલ્લાઓમાં નવી નિમણૂકો કરવામાં આવી છે. વહીવટી કાર્યક્ષમતા અને સુચારુ સંચાલન પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવાના હેતુથી આ બદલીઓ કરવામાં આવી છે.

  • વી. કે. પટેલને ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર
  • એ. કે. પ્રજાપતિને અરવલ્લી-મોડાસા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડિરેક્ટર
  • ડી. એન. સાતાણીને ગાંધીનગરના સિવિલ સપ્લાય્સ વિભાગના જોઈન્ટ ડિરેક્ટર
  • જી. વી. મિયાણીને ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના સેક્રેટરી
  • વાય. એસ. ચૌધરીને ગુજરાત ટૂરિઝમ કોર્પોરેશનના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર
  • એ. કે. કલસારિયાને ભૂસ્તરશાસ્ત્ર અને ખાણ નિયામક કચેરીમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યૂટી
  • એમ. આર. પ્રજાપતિને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સેક્રેટરી
  • કે. એસ. ડાભીને વલસાડના રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર તરીકે નિમણૂક
  • ડી. એમ. ગોહિલને સુરતની વિશલેષણ કમિટીના જોઈન્ટ કમિશનર
  • એ. એ. ડોડિયાને અમરેલીના રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર
  • પી. સી. દવે અને બી. આર. અહીરને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે નવી જવાબદારી
  • કે. બી. પટેલને કમિશનર ઓફ જિયોલોજી એન્ડ માઇનિંગના એડિશનલ ડિરેક્ટર તરીકેનો વધારાનો હવાલો

You Might Also Like

૩ સોસાયટીના અટકેલા રોડ કામ મુદ્દે થાળી-વેલણ સાથે રવાપર ચોકડી ચક્કાજામ!

ધાતરવડી-૧ ડેમના પાણી માટે બર્બટાણા અને નાની ખેરાળીના ગ્રામજનોએ મંત્રીના દ્વાર ખખડાવ્યા

જેતપુરમાં એજ્યુકેશન લોનના નામે લાખોની ઠગાઈ: કીર્ગીસ્તાનમાં ભણતા વિદ્યાર્થીના પિતા સાથે ₹૧૦ લાખનો વિશ્વાસઘાત

જેતપુરની આલ્ફા સ્કૂલ સામે ABVPનો આક્રોશ: વધુ ફી વસૂલવાના મામલે ઉગ્ર વિરોધ પ્રદર્શન

વેરાવળ રોટરી અને ઇનર વ્હીલ ક્લબના નવા હોદ્દેદારોની વરણી, શપથ વિધિ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઉપલેટાની કોટેજ હોસ્પિટલ ખાતે ટીબીના દર્દીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો
ગુજરાત

ઉપલેટાની કોટેજ હોસ્પિટલ ખાતે ટીબીના દર્દીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

Editor By Editor 6 days ago
દીવના વણાકબારા સમસ્ત ખારવા સમાજની નવી કારોબારીની સર્વાનુમતે વરણી
સોના-ચાંદીમાં નફાવસૂલી, ક્રૂડ ઊંચે ચડ્યું; રૂપિયાને સહારો, શેરબજારમાં જોરદાર ઉછાળો
નીલાંબર વૈભવે ઝળહળતા શ્રી સંકલ્પસિદ્ધ હનુમાનજી મહારાજ
જમીન નોંધણી બાબતે સરકાર મૌન કેમ? પ્રજાને સ્પષ્ટ જવાબ આપો – મયુર શાહ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?