By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    1 month ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 month ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    1 month ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 month ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    9 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    9 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    9 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    9 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    9 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટ શૈક્ષિક મહાસંઘનું મિશન શિક્ષક હિત: ‘CTS એન્ટ્રી’ અને ‘પ્રિશા સોફ્ટવેર’ની સમસ્યાઓ ઉકેલવા રજૂઆત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજકોટ શૈક્ષિક મહાસંઘનું મિશન શિક્ષક હિત: ‘CTS એન્ટ્રી’ અને ‘પ્રિશા સોફ્ટવેર’ની સમસ્યાઓ ઉકેલવા રજૂઆત

Editor
Last updated: 2026/07/22 at 3:47 PM
2 months ago
Share
રાજકોટ શૈક્ષિક મહાસંઘનું મિશન શિક્ષક હિત: ‘CTS એન્ટ્રી’ અને ‘પ્રિશા સોફ્ટવેર’ની સમસ્યાઓ ઉકેલવા રજૂઆત
SHARE

રાજકોટ શૈક્ષિક મહાસંઘનું મિશન શિક્ષક હિત: ‘CTS એન્ટ્રી’ અને ‘પ્રિશા સોફ્ટવેર’ની સમસ્યાઓ ઉકેલવા રજૂઆત

ટેકનિકલ ખામીઓના કારણે શિક્ષકોના પગાર અટક્યા અને વિદ્યાર્થીઓના પ્રવેશમાં મુશ્કેલી; DDO અને પ્રાંત કક્ષાએ ત્વરિત નિરાકરણની માંગ

અગ્ર ગુજરાત, રાજકોટ

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, જિલ્લા રાજકોટ દ્વારા શિક્ષક, શિક્ષણ અને વિદ્યાર્થીઓના હિતોના રક્ષણ માટે રચનાત્મક અભિગમ સાથે સત્તાધિકારીઓ સમક્ષ બે મહત્ત્વના પ્રશ્નો અંગે લેખિત રજૂઆતો કરવામાં આવી છે.

પ્રથમ પ્રશ્નમાં, અન્ય રાજ્યમાંથી લિવિંગ સર્ટિફિકેટ (LC) મેળવીને ગુજરાતની શાળાઓમાં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓની Child Tracking System (CTS) માં એન્ટ્રી ન થવાની ગંભીર સમસ્યા ઉપસ્થિત થઈ છે. આ ક્ષતિના કારણે વિદ્યાર્થીઓના શૈક્ષણિક અધિકારો, શાળાની વહીવટી પ્રક્રિયાઓ અને ઓવર સેટઅપની સ્થિતિ અંગે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. આ અંગે સંસ્થા દ્વારા ગુજરાત પ્રાંત સમક્ષ તાત્કાલિક તકનીકી અને વહીવટી ઉકેલ લાવવા માગ કરવામાં આવી છે.

બીજી તરફ, ‘પ્રિશા’ (PRISHA) સોફ્ટવેરમાં વારંવાર સર્જાતી તકનીકી ખામીઓને કારણે જિલ્લાના શિક્ષકોના પગાર સમયસર થતા નથી. ગ્રાન્ટ ઉપલબ્ધ હોવા છતાં આચાર્યો અને શિક્ષકોને બિનજરૂરી માનસિક અને વહીવટી બોજ સહન કરવો પડે છે. આ મામલે રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી (DDO) ને લેખિત રજૂઆત કરી સોફ્ટવેરની ક્ષતિઓ ત્વરિત નિવારવા વિનંતી કરાઈ છે.

મહાસંઘના પ્રતિનિધિઓ હેતલબેન ઉપાધ્યાય, કવિતાબેન પાઠક અને પ્રીતિબેન દાણીધારિયાએ જણાવ્યું હતું કે, “શિક્ષકને બિનજરૂરી વહીવટી અને ટેકનિકલ અડચણોથી મુક્ત રાખવામાં આવશે તો જ તેઓ સંપૂર્ણ સમર્પણ સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરી શકશે.” તંત્ર દ્વારા આ પ્રશ્નોની ગંભીરતા સમજીને ત્વરિત હકારાત્મક પગલાં લેવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

You Might Also Like

જન્માષ્ટમી મહોત્સવ 2026ની થીમનું અનાવરણ

સ્વ.કિશોરભાઈ ટીલારાની પૂણ્યતિથી નિમિત્તે શનિવારે યોજાશે મેગા સર્વરોગ નિદાન કેમ્પ

કોઠારીયા કોલોનીના કોટેશ્વર મંદિરે જટાધારી મહાદેવના શ્રૃંગાર-દર્શન

લગ્નની લાલચે સંબંધ બાંધ્યો, સેંથો પૂરી પત્ની સ્વીકારી, અંતે સોરી કહી સંબંધ તોડી નાખ્યો

મેટોડામાં 6 વર્ષની માસૂમને હેવાનિયતનો શિકાર થતા બચાવતી પોલીસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?