By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    1 hour ago
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    1 day ago
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    2 days ago
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઈન્સ્ટાગ્રામથી પ્રેમજાળમાં ફસાવી 15 વર્ષીય સગીરા પર પરિણીત શખ્સે આચર્યું દુષ્કર્મ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ઈન્સ્ટાગ્રામથી પ્રેમજાળમાં ફસાવી 15 વર્ષીય સગીરા પર પરિણીત શખ્સે આચર્યું દુષ્કર્મ

Editor
Last updated: 2026/07/22 at 3:52 PM
10 minutes ago
Share
ઈન્સ્ટાગ્રામથી પ્રેમજાળમાં ફસાવી 15 વર્ષીય સગીરા પર પરિણીત શખ્સે આચર્યું દુષ્કર્મ
SHARE

ઈન્સ્ટાગ્રામથી પ્રેમજાળમાં ફસાવી 15 વર્ષીય સગીરા પર પરિણીત શખ્સે આચર્યું દુષ્કર્મ

સંબંધ તોડતા પરિવારને મારી નાખવાની આપી ધમકી ; પ્ર.નગર પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી ગોંડલના શખ્સને દબોચ્યો

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી સગીરાઓને નિશાન બનાવવાનો વધુ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર ઓળખાણ કેળવી 15 વર્ષની સગીરાને પ્રેમ અને લગ્નના વચનો આપી વિશ્વાસમાં લીધા બાદ તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો આરોપ સામે આવ્યો છે. ફરિયાદ નોંધાતાં પ્ર.નગર પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ગોંડલના આરોપી ધવલ દિલીપ રાવરાણીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ આરોપીએ સોશિયલ મીડિયા મારફતે સગીરા સાથે સંપર્ક વધાર્યો હતો. ધીમે-ધીમે મિત્રતા ગાઢ બનાવી લગ્ન કરવાની ખાતરી આપી તેને વિશ્વાસમાં લીધી હતી. ત્યારબાદ જાન્યુઆરી મહિનામાં રાજકોટની એક ટાઉનશીપમાં આવેલી સગીરાના નિવાસસ્થાને પહોંચી તેની મરજી વિરુદ્ધ શારીરિક અડપલાં કરી દુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ઘટના બાદ સગીરાએ આરોપીથી દૂર રહેવાનો અને સંબંધ સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આરોપીએ તેને ધમકી આપી હતી કે જો તે સંપર્ક નહીં રાખે તો તેના પરિવારના સભ્યોને જાનથી મારી નાખશે. આ ધમકીઓના કારણે સગીરા લાંબા સમય સુધી ભય અને માનસિક તણાવ હેઠળ રહી હતી.
અંતે સમગ્ર ઘટના પરિવારના ધ્યાન પર આવતાં તેઓએ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે પોક્સો એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી.
ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પીઆઈ એમ.ડી. મકવાણાના માર્ગદર્શન હેઠળ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી ધવલ રાવરાણીને ઝડપી લીધો હતો. પ્રાથમિક તપાસમાં આરોપી પરિણીત હોવાનું તેમજ ડ્રાઇવિંગનું કામ કરતો હોવાનું પણ બહાર આવ્યું છે. હાલ પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે અને કેસની વધુ તપાસ હાથ ધરી છે.

You Might Also Like

વિરનગર હત્યા કેસમાં એક આરોપીને હાઈકોર્ટે આપ્યા શરતી જામીન

બાડમેરથી એમડી ડ્રગ્સ લાવતા બે પેડલરને SOG એ બામણબોર ચેકપોસ્ટ પાસેથી ઝડપ્યા

બીમારી, ગૃહકલેશ અને ઠપકાથી ચાર જિંદગીએ જીવનનો અંત કર્યો

5 લાખથી વધુના ચેક બાઉન્સ કેસમાં આરોપી નિર્દોષ જાહેર

વોર્ડ નં.૧૧માં ગેરકાયદે મોટર મૂકી પાણી ખેંચતા ૩ આસામીઓ ઝડપાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
નીટ ૨૦૨૬ના પરિણામમાં પી.પી.સવાણી ગ્રુપના વિદ્યાર્થીઓ મોખરે
સુરત

નીટ ૨૦૨૬ના પરિણામમાં પી.પી.સવાણી ગ્રુપના વિદ્યાર્થીઓ મોખરે

Editor By Editor 4 days ago
મહાનગર પાલિકાની ગ્રાન્ટમાંથી વીજ થાંભલા ઉભા કરવા ડૉ. પરેશ ઠાકરની રજૂઆત
15.63 ઇંચ વરસાદથી વલસાડ-નવસારી પાણીમાં ગરકાવ
રાજયમાં ડિજીટલ ક્રાંતિ! ગુજરાતમાં શરૂ કરાશે ડ્રોન લેબોરેટરી નેટવર્ક
જયપુરના ગલ્તાજી ખાતે પૂ.રણછોડદાસજી બાપુની પરંપરા મુજબ ૩૧ જુલાઈએ યોજાશે સાધુ-સંતોનો ભવ્ય ભંડારો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?