By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 days ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    4 days ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    5 days ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    6 days ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા વિદ્યાર્થીઓ અને યુવાનોની જીતને સમર્પિત વિજય માર્ચ યોજાઇ (પેટા) નીટ પેપર લીક પરીક્ષામાં જીવ ગુમાવનાર છાત્રોને શ્રદ્ધાંજલિ પાઠવાઇ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા વિદ્યાર્થીઓ અને યુવાનોની જીતને સમર્પિત વિજય માર્ચ યોજાઇ (પેટા) નીટ પેપર લીક પરીક્ષામાં જીવ ગુમાવનાર છાત્રોને શ્રદ્ધાંજલિ પાઠવાઇ

Editor
Last updated: 2026/07/27 at 4:59 PM
2 days ago
Share
રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા વિદ્યાર્થીઓ અને યુવાનોની જીતને સમર્પિત વિજય માર્ચ યોજાઇ (પેટા) નીટ પેપર લીક પરીક્ષામાં જીવ ગુમાવનાર છાત્રોને શ્રદ્ધાંજલિ પાઠવાઇ
SHARE

રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા વિદ્યાર્થીઓ અને યુવાનોની જીતને સમર્પિત વિજય માર્ચ યોજાઇ (પેટા) નીટ પેપર લીક પરીક્ષામાં જીવ ગુમાવનાર છાત્રોને શ્રદ્ધાંજલિ પાઠવાઇ

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા દેશના વિદ્યાર્થીઓ અને યુવાનોના સતત સંઘર્ષને સમર્પિત વિજય માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિજય માર્ચ રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલયથી શરૂ થઈ સરદાર પટેલજી ની પ્રતિમા સુધી પહોંચ્યો હતો. દેશભરના વિદ્યાર્થીઓએ પેપર લીક કૌભાંડો, શિક્ષણ વ્યવસ્થાની નિષ્ફળતા અને વિદ્યાર્થીઓ પર થયેલા અત્યાચાર સામે જે અવિરત લડત લડી છે તેમજ કોંગ્રેસના લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીજીના દૃઢ અને સતત સંઘર્ષના પરિણામે કેન્દ્રના શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવું પડ્યું હોવાનું કોંગ્રેસે જણાવ્યું હતું. આ વિજય માર્ચ વિદ્યાર્થીઓ અને યુવાનોની આ ઐતિહાસિક જીતને સમર્પિત રહ્યો હતો.અને નીટ ના પેપર લીક થાય બાદ અનેક વિધાર્થીઓ એ પોતાનો જીવ ગુમાવ્યો હતો જેઆ દેશ માટે બહુ દુઃખદ બાબત છે ભ્રષ્ટાચારી આ શાસન સામે દેશ ના યુવાનો ના જીવ દાવ પર લાગે અને આત્મહત્યા કરવાનો વારો આવે એના થી વધુ આ દેશ ની વિકટ પરિસ્થિતિ ના હોય શકે. એ તમામ નિર્દોષ વિધાર્થીઓ જેમને પોતાની જીવ ગુમાવ્યો છે એમને શ્રધાંજલિ અર્પણ કરીએ છે.

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, દેશના ભવિષ્ય સમાન યુવાનો અને વિદ્યાર્થીઓ સાથે થઈ રહેલો અન્યાય હવે અસહ્ય બની ગયો હતો. વારંવાર વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીકની ઘટનાઓ બની, જેના કારણે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ગંભીર ચેડાં થયા. પરંતુ વિદ્યાર્થીઓના અડગ સંઘર્ષ અને શ્રી રાહુલ ગાંધીજીના સતત સમર્થન અને અવાજના કારણે આખરે સરકારને જવાબદારી સ્વીકારવાની ફરજ પડી અને કેન્દ્રીય શિક્ષણમંત્રીનું રાજીનામું એ વિદ્યાર્થીઓની લડતની મહત્વપૂર્ણ જીત બની છે.

આ કાર્યક્રમ માં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ.રાજદીપસિંહ જાડેજા સહિત રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરા તેમજ જશવંતસિંહ ભટ્ટી દિનેશ મકવાણા મુકેશભાઈ ચાવડા અતુલભાઇ રાજાણી,સંજયભાઈ અજુડિયા તુષાર નંદાણી નીતિનભાઈ ભંડેરી મેહુલભાઈ મકવાણા આદિત્યસિંહ ગોહિલ દિપ્તીબેન સોલંકી રસીલાબેન ગરૈયા ઇબ્રાહીમભાઇ સોરા , ગોપાલભાઈ, દીપ ભંડેરી નરેન્દ્ર પટેલ સોહિલભાઈ જરીયા જલ્પેશ વાઘેલા યજ્ઞેશ દવે,રતિલાલભાઈ ડોબરીયા પરેશભાઈ ગઢીયા સુરેશભાઈ, હબીબભાઈ મનીષાબા વાળા ભાવનાબેન વાઘેલા નયનાબા જાડેજા યોગીતા બા, જાડેજા, કરીનાબેન, હેમાંગીની બેન, જશુબેન દીપુ રવિયા,શાંતાબેન મકવાણા, વહીદાબેન, લલીતાબેન ગઢવી,જયદીપ માયાત્રા, દિલીપભાઈ આસવાણી,ગોવિંદ સભાયા, જીતેન્દ્રભાઈ ઠાકર યુનુસ ભાઇ જુણેજા, સુનિલ ભાઈ, ગૌરવ પૂજારા, મયુરભાઈ શાહ, સલીમભાઈ કારીયાણી અક્ષાંશભાઈ ગોસ્વામી બીપીનભાઈ રાઠોડ રઘુરામ યાદવ વિજયસિંહ જાડેજા મિલિંદ ભાઈ પરમાર અશોકભાઈ વાળા શ્યામભાઈ બારોટ મથુરભાઈ માલવી ગોપાલ મોરવાડિયા હાર્દિક પટેલ નિલેશભાઈ વિરાણી અરવિંદભાઈ કમલેશભાઈ મકવાણા રમેશભાઈ ડેયા, મનસુખ જાદવ,જયદીપ સોલંકી ,ધવલ રાઠોડ, ફેનીલ વોરા,રાહુલ સોલંકી,રાજુભાઈ તેમજ હોદ્દેદારો, કાર્યકર્તાઓ ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

સાવરકુંડલામાં ફટાકડા ફેકટરીમાં આગ: ૧૭ વર્ષના કિશોરનું મોત

રાજુલાના હિંડોરણા ગામે સતનામ પંજાબી ઢાબામાં ગેસ સિલિન્ડર લીંકેજ થતાં બ્લાસ્ટ: ૬ લોકો દાઝ્યા

જેતપુરમાં પેસેન્જરની નજર ચૂકવી ચોરી કરતી રીક્ષા ગેંગ ઝડપાઈ

 ગોંડલ પાલિકાના જનરલ બોર્ડમાં ટ્રાફિક અને દબાણ પ્રશ્ને લેવાયા આકરા નિર્ણયો

સાવરકુંડલાના ગીણીયા ગામ ની સખી સેન્હમીલન નુ અનોખું આયોજન શિબિર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભાવનગર અને અમરેલી જિલ્લામાં ૧૧ જેટલા મંદિરમાં ચોરી કરનાર બે ઝડપાયા
ભાવનગર

ભાવનગર અને અમરેલી જિલ્લામાં ૧૧ જેટલા મંદિરમાં ચોરી કરનાર બે ઝડપાયા

Editor By Editor 1 day ago
પ્રદ્યુમન ઝૂમાં વધુ ત્રણ સિંહબાળાનો જન્મ
રાજકોટ જિલ્લામાં પરપ્રાંતીય શ્રમિકો માટે નિયમો કડક: નોકરીએ રાખતા પહેલા ઓળખના દસ્તાવેજોની ચકાસણી ફરજિયાત
દોઢ વર્ષથી પોલીસને ચકમો આપતો સીકલીગર ગેંગનો સાગરીત LCB ના હાથે ઝડપાયો
ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?