By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 days ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    5 days ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    6 days ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    7 days ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: M.Pharmમાં પ્રવેશનો પ્રથમ રાઉન્ડ જાહેર: ૧૮૧૭ છાત્રોને સીટની ફાળવણી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

M.Pharmમાં પ્રવેશનો પ્રથમ રાઉન્ડ જાહેર: ૧૮૧૭ છાત્રોને સીટની ફાળવણી

Editor
Last updated: 2026/07/29 at 3:34 PM
13 hours ago
Share
M.Pharmમાં પ્રવેશનો પ્રથમ રાઉન્ડ જાહેર: ૧૮૧૭ છાત્રોને સીટની ફાળવણી
SHARE

M.Pharmમાં પ્રવેશનો પ્રથમ રાઉન્ડ જાહેર: ૧૮૧૭ છાત્રોને સીટની ફાળવણી

 આ વર્ષ સરકારી કોલેજોમાં ૧૦ ટકા સીટ ભરાઇ : 3 થી ૬ ઓગષ્ટમાં યોજાશે બીજો રાઉન્ડ

અગ્ર ગુજરાત, રાજકોટ

ગુજરાત રાજ્યમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે માસ્ટર ઓફ ફાર્મસી (M.Pharm) અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની પ્રક્રિયા પુરજોશમાં ચાલી રહી છે. ટેકનિકલ શિક્ષણ વિભાગ હેઠળ કાર્યરત એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ (ACPC) દ્વારા પ્રથમ રાઉન્ડની બેઠક ફાળવણી (Seat Allotment) અધિકૃત રીતે જાહેર કરવામાં આવી છે. રાજ્યની તમામ સરકારી, અનુદાનિત (Grant-in-aid) અને સ્વનિર્ભર (Self-financed) સંસ્થાઓની કુલ 3396 બેઠકોમાંથી ACPC હસ્તકની 2086 બેઠકો સામે પ્રથમ રાઉન્ડમાં કુલ 1817 વિદ્યાર્થીઓને પ્રવેશ ઓફર કરવામાં આવ્યો છે.

પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત GPAT લાયકાત ધરાવતા 348 વિદ્યાર્થીઓ અને GPAT વગરના 2801 વિદ્યાર્થીઓ મળીને કુલ 3149 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. GPAT વગરના ઉમેદવારો માટે GTU દ્વારા સંચાલિત PGCET-2026 પરીક્ષા ગત 27 અને 28 જૂન દરમિયાન લેવામાં આવી હતી. પ્રવેશ સમિતિ દ્વારા GPAT અને PGCET એમ બંને લાયકાત પરીક્ષાના આધારે કુલ 2849 વિદ્યાર્થીઓનો સંયુક્ત મેરિટ ક્રમાંક તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં નિયમાનુસાર GPAT લાયકાત ધરાવતા ઉમેદવારોને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવી છે. મોક રાઉન્ડ બાદ વિદ્યાર્થીઓએ કરેલી ઓનલાઈન ચોઈસ ફિલિંગના આધારે આ ફાળવણી કરાઈ છે.

પ્રથમ રાઉન્ડના પરિણામમાં સરકારી સંસ્થાઓ પ્રત્યે વિદ્યાર્થીઓનું ભારે આકર્ષણ જોવા મળ્યું છે. રાજ્યની સરકારી કોલેજમાં ઉપલબ્ધ તમામ ૪૪ બેઠકો પ્રથમ રાઉન્ડમાં જ ભરાઈ ગઈ છે. 76 ખાનગી (Self-financed) કોલેજોમાં ઉપલબ્ધ 2042 બેઠકોમાંથી 1773 બેઠકો પર ફાળવણી કરવામાં આવી છે. કુલ 77 સંસ્થાઓની 2086 ACPC બેઠકોમાંથી 1817 બેઠકો ભરાઈ ચૂકી છે.

પ્રથમ રાઉન્ડમાં સીટ મેળવનાર તમામ વિદ્યાર્થીઓએ આગામી 1 ઓગસ્ટ સુધીમાં ઓનલાઈન ટોકન ટ્યુશન ફી ભરીને પોતાનો પ્રવેશ ફરજિયાત કન્ફર્મ કરાવવાનો રહેશે. જો નિર્ધારિત સમયમર્યાદામાં ફી નહીં ભરાય તો નિયમ મુજબ વિદ્યાર્થી તે બેઠક પરનો પોતાનો દાવો ગુમાવશે.

પ્રથમ રાઉન્ડ બાદ ખાલી પડેલી બેઠકો ભરવા માટે ACPC દ્વારા બીજા રાઉન્ડનો કાર્યક્રમ પણ જાહેર કરાયો છે. જે વિદ્યાર્થીઓ પ્રથમ રાઉન્ડમાં મળેલી સીટથી વધુ પસંદગીની કોલેજ મેળવવા માગતા હોય અથવા નવી ખાલી પડેલી બેઠકો માટે દાવો કરવા માગતા હોય, તેઓ 3 ઓગસ્ટથી 6 ઓગસ્ટ દરમિયાન ઓનલાઈન સંમતિ (Consent) આપીને ફરીથી ચોઈસ ફિલિંગ કરી શકશે.

You Might Also Like

સાવરકુંડલામાં ફટાકડા ફેકટરીમાં આગ: ૧૭ વર્ષના કિશોરનું મોત

રાજુલાના હિંડોરણા ગામે સતનામ પંજાબી ઢાબામાં ગેસ સિલિન્ડર લીંકેજ થતાં બ્લાસ્ટ: ૬ લોકો દાઝ્યા

જેતપુરમાં પેસેન્જરની નજર ચૂકવી ચોરી કરતી રીક્ષા ગેંગ ઝડપાઈ

 ગોંડલ પાલિકાના જનરલ બોર્ડમાં ટ્રાફિક અને દબાણ પ્રશ્ને લેવાયા આકરા નિર્ણયો

સાવરકુંડલાના ગીણીયા ગામ ની સખી સેન્હમીલન નુ અનોખું આયોજન શિબિર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટમાં ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાતાં આરોગ્યતંત્ર એલર્ટ
રાજકોટ

રાજકોટમાં ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાતાં આરોગ્યતંત્ર એલર્ટ

Editor By Editor 7 days ago
સાયલા મહાજન પાંજરાપોળ ખાતે શનિવારે નિર્માણધીન પશુ-પક્ષી હોસ્પિટલની મુલાકાત લેશે મુખ્યમંત્રી
સોસાયટીમાં મહિલા-પતિના મોબાઇલ નંબર સાથે અભદ્ર પોસ્ટર લગાવી અપાઈ ધમકી
ગુંજન પાર્કમાં યોજાયો કેન્સર અવેરનેસ કાર્યક્રમ 
જંગલેશ્વર ડિમોલેશનના પાણીના બિલમાં ફરીથી વિવાદ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?