By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    4 days ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    6 days ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    1 week ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    1 week ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: ફરસાણની દુકાનમાંથી પશુ આહાર લખેલ પેકેટ મળ્યા, ત્રણ પેઢી સીલ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

ફરસાણની દુકાનમાંથી પશુ આહાર લખેલ પેકેટ મળ્યા, ત્રણ પેઢી સીલ

Editor
Last updated: 2026/07/31 at 3:21 PM
45 minutes ago
Share
ફરસાણની દુકાનમાંથી પશુ આહાર લખેલ પેકેટ મળ્યા, ત્રણ પેઢી સીલ
SHARE

ફરસાણની દુકાનમાંથી પશુ આહાર લખેલ પેકેટ મળ્યા, ત્રણ પેઢી સીલ

કેસર ફુડ પ્રોડક્ટસમાંથી ૧૦૨૦ કિલો અખાદ્ય, શાહ ફૂડમાંથી ૫૯૭૨ કિલો વિવિધ ફ્લેવરના એસન્સના કેન, તારીખ વગરનો ૨૦૦૦ લિટર જથ્થો, શ્રીનાથજી ટ્રેડીંગમાંથી વિવિધ મસાલાનો ૫૬૦૦ કિલો શંકાસ્પદ જથ્થો મળ્યો

મેંગો પાવડર, ધાણાજીરૂ, હળદર, મરચું, માવો, મલાઈ અને દુધનો નમુનો લેવાયો, ૧૨ પેઢીને લાઈસન્સ માટે નોટીસ: ૭૫ સ્થળે મનપાનો દરોડો, વહીવટી ચાર્જ વસુલાયો

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી અર્થે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કુલ મળી 75 પેઢી, રેસ્ટોરન્ટ ની તપાસ કરી કુલ 1020 Kg અખાદ્ય, વાસી જથ્થાનો નાશ કરી કુલ 12 પેઢીને સ્ટોરેજ, લાઇસન્સ, હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપી કૂલ રૂ.34,500/- નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવેલ. 10 સેમ્પલ લેવામાં આવેલ તેમજ 03 પેઢીને સીલ કરવામાં આવેલ.

વાવડી ગામથી આગળ, ઇન્ડસ્ટ્રીયલ એરીયા, ગોપાલ હોટલ વાળી શેરી, રાજકોટ મુકામે આવેલ “કેસર ફૂડ પ્રોડક્ટસ” પેઢીને સીલ કરવામાં આવેલ. પેઢીની તપાસ કરતા ખાદ્યચીજોની બનાવટમાં રો-મટિરિયલ તરીકે વપરાતા લોટના પેકિંગ પર પશુ આહાર તરીકે પ્રિન્ટ કરેલ જોવા મળેલ તેમજ પેઢીમાં ઉત્પાદન કરેલ ફરસાણ અનહાઈજીનીક રીતે જમીન પર રાખેલ જોવા મળેલ. મીઠાશક્કરપારા તથા લોટ કુલ મળી અંદાજિત 1020 kg અખાધ્ય જથ્થાનો નાશ કરી સ્ટોરેજ અને હાઇજિનિક કન્ડિશન બાબતે નોટિસ આપેલ તથા  ₹5000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ. તેમજ પેઢીમાંથી મીઠાશક્કરપારા (લુઝ) તથા સુગર પાવડર (લુઝ) ના કુલ 2 નમૂના લેવામાં આવેલ.

‘અરિહંત’, વિજય પ્લોટ-18, ગોંડલ રોડ, રાજકોટ મુકામે આવેલ “શાહ ફૂડ પ્રોસેસિંગ પ્રાઈવેટ લિમિટેડ” પેઢી સીલ કરવામાં આવેલ. પેઢીની તપાસ કરતા પેઢીમાં ટેકનિકલ પર્સનની ગેરહાજર જોવા મળેલ. તેમજ ઉત્પાદન અંગેનો બેચવાઇઝ કોઈ રેકર્ડ નિભાવતા ન હોવાનું જાણવા મળેલ. પેઢીમાં સંગ્રહ કરેલ પ્રીમિક્સ માટેના એસન્સ,  FSS Act-2006 અન્વયેના લેબલ વગરનો જથ્થો તેમજ વેચાણ માટે માટે સંગ્રહ કરેલ ટી- કોફી પ્રીમિક્સ, સોફ્ટ ડ્રિંક કોન્સ્ટ્રેટ, ફૂડ એડીટિવ્સ, પ્રિસેર્વેટિવ, સોડા મસાલા, વગેરેનો કુલ મળી 5972 kg અલગ-અલગ ફ્લેવરના એસન્સના કેન ઉત્પાદન/ એક્સપાયરી ડેટ વગરનો કુલ મળીને અંદાજિત 2000 લિટર જથ્થો સ્થગિત કરી પેઢીને સીલ કરવામાં આવેલ. તેમજ પેઢીમાં સંગ્રહ કરેલ ચીજો અનહાઈજેનિક રીતે સ્ટોરેજ કરેલ જે બાબતે પેઢીને નોટિસ આપવામાં આવેલ.  ₹10,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ તેમજ પેઢીમાંથી મેંગો પાવડર (લુઝ) તથા સ્વિટનર(લુઝ) ના કુલ 2 નમૂના લેવામાં આવેલ.

જય ખોડીયાર મકાનમાં વિજય પ્લોટ-18, ગોંડલ રોડ, રાજકોટ મુકામે આવેલ “શ્રીનાથજી ટ્રેડિંગ” પેઢી સીલ કરવામાં આવેલ. પેઢીની તપાસ કરતા પેઢીમાં ઉત્પાદન અંગેનો બેચવાઇઝ કોઈ રેકર્ડ નિભાવતા ન હોવાનું જાણવા મળેલ. પેઢીમાં સંગ્રહ કરેલ પોતાની અલગ અલગ બ્રાન્ડમાં પેકિંગમાં મસાલાના પાવડર FSS Act-2006 અન્વયેના લેબલ વગરનો પડતર જથ્થો તેમજ વેચાણ માટે માટે સંગ્રહ કરેલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણાજીરું પાવડર, વગેરેનો કુલ મળી અંદાજિત 5600 kg  શંકાસ્પદ જથ્થો સ્થગિત કરવામાં આવેલ તેમજ પેઢીમાં સંગ્રહ કરેલ ચીજો અનહાઈજેનિક રીતે સ્ટોરેજ કરેલ જે બાબતે પેઢીને નોટિસ આપવામાં આવેલ. ₹10,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ તેમજ પેઢીમાંથી હળદર પાવડર (લુઝ) મરચું પાવડર (લુઝ) અને ધાણાજીરું પાવડર (લુઝ) ના કુલ 3 નમૂના લેવામાં આવેલ. ઉપરાંત ખોડલ ડેરી ફાર્મ: શ્રદ્ધા પાર્ક, ડી-માર્ટ વાળો રોડ, લાઇસન્સ બાબતે નોટિસ આપેલ તેમજ ₹500/-વહીવટી ચાર્જ વસૂલ કરેલ તથા માવો(લુઝ)નો નમૂનો લેવામાં આવેલ. શ્યામ ડેરી ફાર્મ: શ્રદ્ધા પાર્ક, ડી-માર્ટ વાળો રોડ, મલાઈ (લુઝ) નો નમૂનો લેવામાં આવેલ.  અરમાન ડેરી ફાર્મ: શ્રદ્ધા પાર્ક, ડી-માર્ટ વાળો રોડ, ભેંસ દૂધ(લૂઝ) નો નમૂનો લેવામાં આવેલ.

ઉમિયા ચોકમાં આવેલ ગાત્રાળ કોલ્ડ્રિંક્સ,  ધારેશ્વર ડેરી ફાર્મ, યુવરાજ પાંઉભાજી, ભૈરુનાથ કોલ્ડ પાણીપુરી, બ્રહ્માણી કરિયાણા સ્ટોર, પટેલ પાન & કોલ્ડ્રિંક્સ, શ્રીજી અનાજ કરિયાણા ભંડાર, મિલન ખમણ, ભગવતી સ્વીટ માર્ટ, બજરંગ ડેરી ફાર્મ, શ્રી મંદિર કોલ્ડ્રિંક્સ, પટેલ શાક, પટેલ લાઈવ ખાજલી, સદગુરુ ડેરી ફાર્મ, ખોડિયાર જનરલ સ્ટોર,  શ્રી બાલમુકુન્દ કરિયાણા, COCONUT ડ્રાયફ્રૂટ, બાપા સીતારામ ઘૂઘરા, પ્રમુખ એન્ટરપ્રાઇઝ (અવધ ડિસ્ટ્રીબ્યુટર), પટેલ ડાઇનિંગ હોલ, જય બાલાજી ડાઇનિંગ હોલ, જય બાલાજી ઘૂઘરા, બોમ્બે સ્ટાઇલ પાણીપુરી, ગાંધી સોડા શોપ, ખેતલાઆપા કોલ્ડ્રિંક્સ, શિવશંકર રેસ્ટોરન્ટ, યુનિવર્સિટી રોડ પરહરિકૃષ્ણ દાળ પકવાન,  શ્રી ગણેશ ખમણ, શ્રી ગુરુકૃપા જમણવાર, જયશંકર દાળ પુરી, ફુલ ક્રીમ સ્નેક્સ એન્ડ આઈસ્ક્રીમ, રાજ શક્તિ ફરસાણ એન્ડ સ્વીટ, જલારામ સિંગ એન્ડ નમકીન, શક્તિ સિંગ એન્ડ નમકીન, પટેલ પાન એન્ડ કોલ્ડ્રિંક્સ, ટી. ડોટ. કોમ, જલારામ ફાસ્ટ ફૂડ, જય જોગમાયા રેસ્ટોરન્ટ, ટ્વિલાઈટ કોલ્ડ્રિંક્સ, જય જલારામ ખમણ, બીપીન રેસ્ટોરન્ટ, જયશંકર દાલપુરી, શ્રદ્ધા પાર્કમાં Sky Bubbles, શ્રી ઘૂઘરા & દાળ-પકવાન, યશ સેલ્સ એજન્સી બોમ્બે ચોપાટી આઇસક્રીમ, બોમ્બે પાઉંભાજી, હિરલ સેલ્સ એજન્સી, શ્રી ખોડિયાર ખમણ લાઈવ ઢોકળા, ગુરુકૃપા સ્વીટ, માં જાનકી ખીરુ, મારવાડી પાણીપુરી, કૃષ્ણ નમકીન, S.S. દાળપકવાન, દિલખુશ પાણીપુરી, ખોડિયાર સોડા શોપમાં દરોડો પાડવામાં આવ્યો હતો.

You Might Also Like

વિરપરની સીમમાં ધમધમતી જુગાર કલબ પર SMC નો દરોડો,11 શખ્સો ઝડપાયા

આર્થિક સંકટે લીધો માતા-પુત્રનો ભોગ ; ન્યારાની ખાણમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું

જેતલસર પોસ્ટ ઓફિસના પાર્સલમાંથી રૂ.2.65 લાખનો ગાંજો મળી આવ્યો

ઉપલેટાના વેપારીને 79.71 લાખનો ચુનો લગાવનાર સાયબર ગેંગનો રાજકોટનો સૂત્રધાર ઝડપાયો

આટકોટ-જસદણમાં દારૂનું જાળું ચલાવતી રાજસ્થાની બીશ્નોઈ ગેંગનો પર્દાફાશ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઓમ દાદા ફાઉન્ડેશન દ્વારા ગુરૂપૂર્ણિમા મહોત્સવનું ભવ્ય આયોજન
ગુજરાતરાજકોટ

ઓમ દાદા ફાઉન્ડેશન દ્વારા ગુરૂપૂર્ણિમા મહોત્સવનું ભવ્ય આયોજન

Editor By Editor 4 days ago
વાહનોની નંબર પ્લેટમાં સ્નેપ લોક ફરજીયાત
જેતપુરમાં પાલિકા તંત્ર સામે સુવિધાઓથી વંચિત આંબેડકરનગરના રહીશોનો હોબાળો
ગુજરાતના ૫૮ ટકા ઘરોમાં પીવાતુ અશૃધ્ધ પાણી
રાજકોટ DRDAના ડિરેક્ટરનો વધારાનો ચાર્જ સરકારે પી.એમ.ગલચરને સોંપ્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?