By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગુજરાત સરકાર 2047 સુધીના 25 વર્ષનું વિઝન ડૉક્યુમેન્ટ તૈયાર કરશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

ગુજરાત સરકાર 2047 સુધીના 25 વર્ષનું વિઝન ડૉક્યુમેન્ટ તૈયાર કરશે

agragujaratnews
Last updated: 2023/11/02 at 9:19 PM
2 years ago
Share
ગુજરાત સરકાર 2047 સુધીના 25 વર્ષનું વિઝન ડૉક્યુમેન્ટ તૈયાર કરશે
SHARE

  • મુખ્યમંત્રીએ કહ્યું, યુવા અધિકારીઓ ઇનોવેટિવ આઇડિયાઝ આપે
  • વિઝન ડૉક્યુમેન્ટ કેન્દ્રીય નીતિ આયોગના સહયોગ-માર્ગદર્શનમાં તૈયાર કરશે
  • વીડિયો કોન્ફરન્સ મારફતે તમામ જિલ્લા કલેક્ટરો તથા ડીડીઓને જોડવામાં આવ્યા

ગુજરાત સરકાર 2047 સુધીના 25 વર્ષમાં રાજ્ય કેવું હશે તે સંદર્ભે વિઝન ડૉક્યુમેન્ટ કેન્દ્રીય નીતિ આયોગના સહયોગ-માર્ગદર્શનમાં તૈયાર કરશે. બુધવારે બપોરે આ અંગે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળ ઉચ્ચ સ્તરીય વર્કશોપ યોજાયો હતો, જેમાં નીતિ આયોગના સિનિયર એડવાઇઝર અન્ના રોય, મુખ્યસચિવ રાજકુમાર, તમામ વિભાગોના અધિક મુખ્ય સચિવો, અગ્ર સચિવો તથા સચિવો સામેલ થયા હતા, જ્યારે વીડિયો કોન્ફરન્સ મારફતે તમામ જિલ્લા કલેક્ટરો તથા ડીડીઓને જોડવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રીએ વર્કશોપમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે વિકસિત ભારત @ 2047ના આપેલ વિઝન માટે ગુજરાત @2047નું લક્ષ્ય નિર્ધારિત સમય પહેલાં જ પાર પાડવાનું વિઝન જિલ્લા કલેક્ટરો-ડીડીઓએ રાખવું જોઈએ. એમણે કહ્યું કે, દરેક જિલ્લા તંત્ર વિકાસના દરેક ક્ષેત્રનું વિઝન તૈયાર કરે અને એ રીતે રાજ્યનું વિઝન તૈયાર કરવામાં ગુજરાત નંબર વન બને તેવી આપણી નેમ છે. આવનારા 25 વર્ષ એટલે કે અમૃતકાળમાં વિકાસનો રોડ મેપ કેવો હોય તેવું મંથન-ચિંતન કરવા માટે આ વર્કશોપ યોજાયો હતો, જેમાં મહેસાણા, વલસાડ, દાહોદ અને ભાવનગર જિલ્લા તંત્રોએ તેમના પ્રારંભિક વિઝન ડૉક્યુમેન્ટનો સારાંશ રજૂ કર્યો હતો.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વિઝન ડૉક્યુમેન્ટ તૈયાર કરવામાં યુવા અધિકારીઓ તેમના ઇનોવેટિવ આઇડિયાઝ આપે અને અત્યારથી જ એવું મિકેનિઝમ વિકસાવવામાં આવે કે જેથી યોજનાઓના 100 ટકા લક્ષ્યાંક, ગ્રીથ ગ્રોથ, બેક યુ બેઝિક, મિશન લાઇફના સંકલ્પો પાર પડે.

મુખ્ય સચિવે જણાવ્યું હતું કે, આવનારા વર્ષોનો વિકાસ મેપ તૈયાર કરતા હોઈએ ત્યારે વીતેલા વર્ષો તરફ પણ દૃષ્ટિપાત કરવો જરૂરી છે, જેમ કે, 1997-98ના વર્ષમાં 91 હજાર કરોડ જીએસડીપી હતું તે અત્યારે 22.61 લાખ કરોડે પહોંચ્યું છે, એટલે કે અંદાજે 11 ગણો વધારો જીએસડીપીમાં થયો છે. મુખ્યમંત્રીના સલાહકાર ડૉ.હસમુખ અઢિયાએ જણાવ્યું હતું કે, નીતિ આયોગે મોડલ ડૉક્યુમેન્ટેશન સ્ટેટ તરીકે ગુજરાત અને આંધ્રપ્રદેશની પસંદગી કરી છે. નીતિ આયોગના સુશ્રી અન્ના રોયે વિઝન ડૉક્યુમેન્ટમાં નીતિ આયોગની ભૂમિકા અને રાજ્યો તરફથી અપેક્ષા પ્રસ્તુત કરી હતી.

You Might Also Like

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

30 જાન્યુઆરી મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ : ગોળીએ દેહ લીધો, વિચાર આજે પણ જીવંત

UGCના નવા નિયમ પર સુપ્રિમનો સ્ટે નવો ડ્રાફટ તૈયાર કરવા આદેશ

 મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભઃ ખોડલધામ મંદિરે ધામધૂમથી ઉજવાશે
રાજકોટ

 આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભઃ ખોડલધામ મંદિરે ધામધૂમથી ઉજવાશે

Editor By Editor 4 days ago
 વનવિભાગ દ્વારા 3૪થી વધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલી
વિધાનસભા અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ફરીથી ધમકી
 અમરેલી અને જૂનાગઢ પંથકમાં ચાલતો ડુપ્લીકેટ દૂધનો કાળો કારોબાર ઝડપાયો
આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?