By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 week ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: કેર એન્ડ ક્યોર ફાઉન્ડેશનની કેન્સર દર્દીઓ માટે નિઃશુલ્ક ઘરઆંગણે ડ્રેસિંગ સેવા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

કેર એન્ડ ક્યોર ફાઉન્ડેશનની કેન્સર દર્દીઓ માટે નિઃશુલ્ક ઘરઆંગણે ડ્રેસિંગ સેવા

Editor
Last updated: 2026/08/06 at 5:40 PM
19 minutes ago
Share
કેર એન્ડ ક્યોર ફાઉન્ડેશનની કેન્સર દર્દીઓ માટે નિઃશુલ્ક ઘરઆંગણે ડ્રેસિંગ સેવા
SHARE

કેર એન્ડ ક્યોર ફાઉન્ડેશનની કેન્સર દર્દીઓ માટે નિઃશુલ્ક ઘરઆંગણે ડ્રેસિંગ સેવા

કેન્સરના ઓપરેશન બાદ રખાતી કાળજી અંગે જનજાગૃતિ અભિયાન

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ સ્થિત કેર એન્ડ ક્યોર ફાઉન્ડેશન દ્વારા સમગ્ર ગુજરાતમાં કેન્સર દર્દીઓ માટે માનવતાભરી નિઃશુલ્ક સેવાઓ સતત આપવામાં આવી રહી છે. ફાઉન્ડેશનની ટીમ દ્વારા કેન્સરના દર્દીઓના ઘરે જઈને સંપૂર્ણપણે નિઃશુલ્ક ડ્રેસિંગ સેવા તેમજ જરૂરી ડ્રેસિંગ કિટ ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેથી દર્દીઓને વારંવાર હોસ્પિટલના ધક્કા ન ખાવા પડે અને યોગ્ય સારવાર સાથે આરામદાયક રીતે ઘરે જ સંભાળ મળી રહે.

આ ઉપરાંત ફાઉન્ડેશન દ્વારા સમગ્ર ગુજરાતમાં કેન્સર જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં લોકોને કેન્સરથી બચવાના ઉપાયો, સમયસર તપાસનું મહત્વ તેમજ વહેલા નિદાન અંગે માર્ગદર્શન આપવામાં આવે છે.

સાથે જ કેન્સરના ઓપરેશન બાદ દર્દીએ કેવી રીતે કાળજી રાખવી, ઘા (વાઉન્ડ)ની યોગ્ય સંભાળ કેવી રીતે લેવી, ઇન્ફેક્શનથી કેવી રીતે બચવું અને ડોકટરની સલાહ મુજબ સારવાર ચાલુ રાખવી જેવી મહત્વપૂર્ણ બાબતો અંગે પણ લોકોમાં જાગૃતિ લાવવામાં આવે છે. આવી આરોગ્ય જાગૃતિ દર્દીઓના ઝડપી સ્વાસ્થ્યલાભમાં મદદરૂપ બને છે.

કેર એન્ડ ક્યોર ફાઉન્ડેશનના ટ્રસ્ટી નરેશભાઈ બારડના માર્ગદર્શન હેઠળ આ સેવાઓ સમગ્ર ગુજરાતમાં ઉપલબ્ધ છે. જો તમારા પરિવારમાં, સગા-સંબંધીઓમાં અથવા આસપાસ કોઈ કેન્સરનો દર્દી હોય અને તેને નિઃશુલ્ક ઘરઆંગણે ડ્રેસિંગ સેવા અથવા માર્ગદર્શનની જરૂર હોય, તો નરેશભાઈ બારડ મો. 92740 82636 પર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.

You Might Also Like

સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની ઘટ: દુષ્કાળ જેવી સ્થિતી

નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ, મહિને 30 હજાર કિલોનું થતું વેંચાણ

સૌરાષ્ટ્રમાં પાંચ નવા ખાનગી બંદરો વિકસાવાશે, ૧૨ હજાર કરોડનું રોકાણ કરાશે

CBSE દ્વારા બોર્ડની પરીક્ષા આપનાર છાત્રો માટે ગુણોના વેરીફીકેશનની માર્ગદર્શિકા જાહેર

ક્રૂડમાં નરમાઈ, સોના-ચાંદીમાં તેજી અને રૂપિયો મજબૂત: શેરબજારમાં પણ હરિયાળી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાતમાં મેઘતાંડવ, નર્મદામાં બે કલાકમાં 5 ઇંચ વરસાદ
ગુજરાતરાજકોટ

ગુજરાતમાં મેઘતાંડવ, નર્મદામાં બે કલાકમાં 5 ઇંચ વરસાદ

Editor By Editor 6 days ago
ઉપલેટા નગરપાલિકામાં ભ્રષ્ટાચાર મામલે વિપક્ષનો હોબાળો, તપાસની માંગ સાથે ફરિયાદ
ભાદર-૨, લાલપરી, આજી-૨ સહિતના ડેમો એલર્ટ પર
વિરપુરમાં પ્રોહિબિશનના આરોપી સામે પાસાની કાર્યવાહી રતા જિલ્લા કલેકટર
વોર્ડ નં.૪માં ૭૯ લોકોના લોહીના નમૂના લેવાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?