By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 week ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: વોર્ડમાં સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ જાળવી રાખવા કોર્પોરેટરને તાલીમ અપાઇ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

વોર્ડમાં સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ જાળવી રાખવા કોર્પોરેટરને તાલીમ અપાઇ

Editor
Last updated: 2026/08/06 at 5:42 PM
17 minutes ago
Share
વોર્ડમાં સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ જાળવી રાખવા કોર્પોરેટરને તાલીમ અપાઇ
SHARE

વોર્ડમાં સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ જાળવી રાખવા કોર્પોરેટરને તાલીમ અપાઇ

“Sustainable Urban Development through Implementing National Missions” વિષય પર કાર્યક્રમ યોજાયો

 

અગ્ર ગુજરાત, રાજકોટ

ભારત સરકારના ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA)ના સહયોગથી ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ (AIILSG)ના પ્રાદેશિક શહેરી અને પર્યાવરણીય અધ્યયન કેન્દ્ર (RCUES) દ્વારા રાજકોટ ખાતે “Sustainable Urban Development through Implementing National Missions” વિષય પર પ્રાદેશિક સ્તરનો વિશેષ તાલીમ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો.

આ તાલીમ કાર્યક્રમ મેયર ડૉ. નેહલ શુક્લના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઈ પીપળીયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં મહારાષ્ટ્ર રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય સચિવ અને ભૂતપૂર્વ રાજ્ય ચૂંટણી કમિશનરશ્રી જે. એસ. સહારિયા, AIILSG, મુંબઈના RCUESના ડિરેક્ટર ડૉ. અજિત સાલ્વી, AIILSG રાજકોટના પ્રાદેશિક નિયામક ડૉ. ચંદન કરકરે તેમજ AIILSG, મુંબઈના RCUESના સિનિયર રિસર્ચ ઓફિસર શ્રીમતી મલિકા અંસારી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ વિષયો પર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

તાલીમ કાર્યક્રમ દરમિયાન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો–૨૦૨૬, સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા તથા તેના અસરકારક અમલીકરણ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તાલીમનો મુખ્ય ઉદ્દેશ કોર્પોરેટરોને નવા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમોથી માહિતગાર કરી શહેરમાં કચરા વ્યવસ્થાપનની વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં તેમની સક્રિય ભૂમિકા સુનિશ્ચિત કરવાનો હતો. સાથે જ પોતાના વોર્ડ અને વિસ્તારના નાગરિકોમાં સ્વચ્છતા, કચરાના વૈજ્ઞાનિક નિકાલ અને પર્યાવરણ સંરક્ષણ અંગે વધુ અસરકારક જનજાગૃતિ ફેલાવી શકે તે માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

તાલીમ દરમિયાન સ્ત્રોત પર જ કચરાનું વિભાજન, ભીના, સૂકા, ઘરેલુ જોખમી અને સેનિટરી કચરાના ચાર પ્રકારના વિભાજનની પ્રક્રિયા, કચરાના વૈજ્ઞાનિક નિકાલની પદ્ધતિઓ, રિસાયક્લિંગ, પુનઃઉપયોગ, પરિપત્ર અર્થતંત્ર તેમજ પર્યાવરણ પર તેની સકારાત્મક અસરો અંગે વિસ્તૃત રજૂઆતો કરવામાં આવી હતી.

આ ઉપરાંત રાષ્ટ્રીય શહેરી મિશનના અસરકારક અમલીકરણ અને વિવિધ યોજનાઓ વચ્ચે વધુ સારા સંકલન દ્વારા ટકાઉ, સમાવિષ્ટ અને સ્થિતિસ્થાપક શહેરી વિકાસ કેવી રીતે સુનિશ્ચિત કરી શકાય તે અંગે ચૂંટાયેલા પ્રતિનિધિઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ટેકનિકલ સત્રોમાં રાષ્ટ્રીય શહેરી મિશનની દ્રષ્ટિ અને સંકલન, ટકાઉ શહેરોના વિકાસનો પાયો, ટકાઉ શહેરી માળખાગત સુવિધાઓ અને સેવા વિતરણ, સ્વચ્છતા, જાહેર આરોગ્ય અને સમાવેશી શહેરી સેવાઓ તેમજ મિશન આધારિત ટકાઉ શહેરી વિકાસ માટે કાર્યયોજના તૈયાર કરવા અંગેની ગ્રુપ એક્સરસાઇઝ જેવા મહત્વપૂર્ણ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ તાલીમ કાર્યક્રમ દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને કેન્દ્ર સરકારની વિવિધ શહેરી વિકાસ યોજનાઓ, સ્વચ્છતા વ્યવસ્થાપન અને પર્યાવરણલક્ષી અભિગમ અંગે વધુ વ્યાપક સમજ પ્રાપ્ત થઈ હતી, જે ભવિષ્યમાં રાજકોટ શહેરને વધુ સ્વચ્છ, સુવ્યવસ્થિત, પર્યાવરણમૈત્રી અને ટકાઉ બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

You Might Also Like

સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની ઘટ: દુષ્કાળ જેવી સ્થિતી

નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ, મહિને 30 હજાર કિલોનું થતું વેંચાણ

સૌરાષ્ટ્રમાં પાંચ નવા ખાનગી બંદરો વિકસાવાશે, ૧૨ હજાર કરોડનું રોકાણ કરાશે

CBSE દ્વારા બોર્ડની પરીક્ષા આપનાર છાત્રો માટે ગુણોના વેરીફીકેશનની માર્ગદર્શિકા જાહેર

ક્રૂડમાં નરમાઈ, સોના-ચાંદીમાં તેજી અને રૂપિયો મજબૂત: શેરબજારમાં પણ હરિયાળી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ રામેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસમાં ધાર્મિક કાર્યક્રમો યોજાશે
રાજકોટ

રાજકોટ રામેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસમાં ધાર્મિક કાર્યક્રમો યોજાશે

Editor By Editor 10 minutes ago
હત્યાના પ્રયાસ બાદ સમાધાન મુદ્દે ચાલતી અદાવતમાં યુવાનની હત્યા
રાજકોટની સરકારી પોલીટેકનિક ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો
આર્મી, નેવી અને એરફોર્સને સ્ટેન્ડબાય રાખવા આદેશ
રાજુલામાં હોમગાર્ડ જવાને મહિલા સાથે ગેરવર્તન કર્યાનો ગંભીર આક્ષેપ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?