By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: વોટ 14માં બાંધકામ અને ગાર્ડનના અધિકારીઓ સામે થાળી વગાડી મહિલાઓનો વિરોધ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

વોટ 14માં બાંધકામ અને ગાર્ડનના અધિકારીઓ સામે થાળી વગાડી મહિલાઓનો વિરોધ

Editor
Last updated: 2026/08/11 at 4:00 PM
52 minutes ago
Share
વોટ 14માં બાંધકામ અને ગાર્ડનના અધિકારીઓ સામે થાળી વગાડી મહિલાઓનો વિરોધ
SHARE

વોટ 14માં બાંધકામ અને ગાર્ડનના અધિકારીઓ સામે થાળી વગાડી મહિલાઓનો વિરોધ

કોઠારીયા કોલોની વાણીયાવાડી વચ્ચેના વોકળા પર બાંધકામ અને વૃક્ષ છેદનની પ્રવૃત્તિ સામે આંદોલન ઉગ્ર બન્યું: વોકળામાં બોક્સ કલવર્ટ કોઈ વૃક્ષ કપાશે નહીં, સીટી ઇજનેરની યાદી પોકળ હોવાનો આક્ષેપ

અગ્ર ગુજરાત, રાજકોટ

કોઠારીયા કોલોની યુવા ગ્રુપના પ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલા ની યાદી મુજબ વોર્ડ નંબર 14માં ફાયર સ્ટેશન અને કોમ્યુનિટી હોલના પ્રોજેક્ટ અંગે લત્તાવાસીઓમાંથી વિરોધની આંધી ફૂકાય છે. કારણકે આ વોકળા ઉપર 75 વૃક્ષ છે જે દરેક વૃક્ષોને નંબર આપેલા છે. તદુપરાંત વોકળા ઉપર બે માળનું બાંધકામ ખળકાશે તો રહેવાસી ના ઘરમાં ગોઠણભેર વરસાદી પાણી ભરાવાની દહેશત છે. જે પગલે વિસ્તારના મહિલાઓમાં પણ વિરોધ ની આંધી ફૂકાય છે.

આજરોજ રાજકોટ મહાનગરપાલિકાના બાંધકામ અને ગાર્ડન વિભાગના અધિકારીઓ જેમાં પી. બાવડેચા, કે. આઈ. ગોહિલ, બી.આર. મોરી, વાય. ટી. પટેલ વોર્ડ નંબર 14માં જે સ્થળે પ્રોજેક્ટ હાથ ધરવાનો છે તે સ્થળે સર્વે માટે જતા કોઠારીયા કોલોનીના મહિલા મંડળ દ્વારા થાળી વગાડી વિરોધ વ્યક્ત કરેલ હતો. મહિલા આગેવાનોએ જણાવ્યું હતું કે હવે જે કોઈ અધિકારીઓ આવશે તેઓની સામે ગાંધીગીરી કરી ગુલાબો આપી થાળી વગાડવામાં આવશે. અને વૃક્ષ છેદન અને વોકળા પરના બાંધકામનો વિરોધ કરાશે વોર્ડ નંબર 14 ના કોર્પોરેટરો પણ જાહેર કરે કે તેઓ જેમના મતોથી ચૂંટાઈ આવ્યા છે તે વોર્ડના લતાવાસીઓ સાથે છે કે રાજકોટ મહાનગરપાલિકા સાથે તેની સ્પષ્ટતા કરે.

રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને ઇન્વર્ડ નંબર 1917, સીટી ઇજનેર અતુલ રાવલ ને ઇન્વર્ડ નંબર 1152 થી તારીખ 07/08/2026 થી લેખિત રજૂઆત કરવામાં આવી છે. જે સંદર્ભે સીટી ઇજનેર દ્વારા રાજકોટના સવારના દૈનિક વર્તમાન પત્રોમાં નિવેદન કરાયું છે કે વોકળામાં બોક્સ કલવર્ટ બનાવવામાં આવશે એના ઉપર કોઈ બાંધકામ નહીં થાય અને પ્રોજેક્ટના કામ દરમિયાન કોઈ વૃક્ષો કાપવામાં નહીં આવે કારણ કે વૃક્ષો પાર્કિંગ અને માર્જિનની જગ્યામાં આવેલા છે. ઇજનેર ની વાત પાયાવિહોણી, હંબગ અને હાસ્યસ્પદ છે. કારણ કે કેટલા વૃક્ષો કપાશે તેની ગણતરી માટે ગાર્ડન વિભાગના અધિકારીઓ સર્વે કરે છે. સીટી ઇજનેર પાસે ગાર્ડનનો હવાલો નથી તો પછી એને ખબર કઈ રીતના પડી કે એક પણ વૃક્ષ નહીં કપાય ? હવામાં બે માળ કરવાના છો ? સીટી ઇજનેરને  આ પ્રકારનું નિવેદન કરવા કોણે દબાણ કર્યું ? બોક્સ કલવર્ટ રૂપકડું નામ આપનાર સીટી ઇજનેર ને જણાવવાનું કે રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપના ન હતી તે સમયથી અહીંયા રહીએ છીએ અને વરસાદી પાણી કેટલું આવે છે તે આપને એસી ઓફિસમાં બેસીને ખબર ન પડે આ વોકળા ઉપરના ધસમસતા પાણીના પ્રવાહ અમે જોયા છે. કોઈપણ કલવર્ટ કરવામાં આવે તો પણ વરસાદી પાણી અવરોધાશે. સીટી ઇજનેર દ્વારા જે નિવેદન કરવામાં આવ્યું છે તેની કોઠારીયા કોલોની યુવા ગ્રુપને લેખિતમાં સ્પષ્ટતા કરે અન્યથા આંદોલન ચાલુ રાખવામાં આવશે.

થાળી વગાડવાના કાર્યક્રમમાં મહિલા મંડળના મીનાબા ઝાલા, પ્રફુલાબા જાડેજા, જ્યોતિબેન કથરેચા, પારુલબેન ગોહેલ, રસમિતાબેન મહેતા, ભાવનાબેન ચોટલીયા, નીતાબેન ચોટલીયા, દીસાબેન મહેતા, રસમિતાબેન મહેતા, સોનલબેન વાઘેલા, સોનલબેન મોરી, નયનાબેન પરમાર, જયશ્રીબેન વસાણી, ધારાબેન પરમાર સહિતના બહેનો જોડાયા હતા તેમની સાથે નાના બાળકો પણ થાળી વગાડી હતી.

You Might Also Like

ગુરુવારે તિરંગા યાત્રામાં જોડાવા સરગમ પરિવારને આહવાન

રાજકોટ જીવનનગરમાં સ્વાતંત્ર્ય પર્વની આન-બાન-શાનથી ઉજવણી થશે

રાજકોટમાં ભાજપના ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગનો શુભારંભ

GTUના પૂર્વ VC ડો.નવીનભાઈ શેઠ દ્વારા વિકસિત ભારત: શિક્ષણની ભૂમિકા અંગે સંવાદ

સહકારી બેંકોની અમ્બ્રેલા સંસ્થા NUCFDC  દિલ્હીથી મુંબઈ ખસેડાશે: અમિત શાહ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કેન્દ્રીય વિદ્યાલયમાં ‘કલા ઉત્સવ માં ૧૯૫ વિદ્યાર્થીઓએ સર્જનાત્મકતાના રંગો પૂર્યા
રાજકોટ

કેન્દ્રીય વિદ્યાલયમાં ‘કલા ઉત્સવ માં ૧૯૫ વિદ્યાર્થીઓએ સર્જનાત્મકતાના રંગો પૂર્યા

Editor By Editor 3 days ago
એનાલોગ પનીર વેંચતા ૧3૪ એકમ પર રાજયવ્યાપી દરોડા, ૨૯ સેમ્પલ લેવાયા
ખાતરના ડિલરો પર ગાળીયો કસતી રાજ્ય સરકાર
રાજકોટમાં ભાજપના ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગનો શુભારંભ
લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલયમાં ૬૦ વર્ષની સફર ફરીથી જીવંત બનશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?