By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    3 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: એટલાન્ટિસ હિલ્સ જિનાલયમાં સતત ૨૭ દિવસ ભક્તામર પૂજન યોજાયું : એકત્રિત ફંડ ગૌશાળામાં અર્પણ કરાયું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

એટલાન્ટિસ હિલ્સ જિનાલયમાં સતત ૨૭ દિવસ ભક્તામર પૂજન યોજાયું : એકત્રિત ફંડ ગૌશાળામાં અર્પણ કરાયું

Editor
Last updated: 2026/08/13 at 4:09 PM
1 hour ago
Share
એટલાન્ટિસ હિલ્સ જિનાલયમાં સતત ૨૭ દિવસ ભક્તામર પૂજન યોજાયું : એકત્રિત ફંડ ગૌશાળામાં અર્પણ કરાયું
SHARE

એટલાન્ટિસ હિલ્સ જિનાલયમાં સતત ૨૭ દિવસ ભક્તામર પૂજન યોજાયું : એકત્રિત ફંડ ગૌશાળામાં અર્પણ કરાયું

પૂ. આચાર્ય શ્રીમદ જયશેખરસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી શ્રી એટલાન્ટિસ હિલ્સ સંઘ અને કલ્યાણ સખી વૃંદ દ્વારા જિનાલયમાં કરાઈ આરાધના

 

અગ્ર ગુજરાત, રાજકોટ

પરમ પૂજ્ય આચાર્ય દેવ જયશેખર સૂરીશ્વરજી મહારાજ આદિની પ્રેરણાથી ‘એટલાન્ટિસ હિલ્સ જિનાલય’ ખાતે એટલાન્ટિસ હિલ્સ સંઘ અને કલ્યાણ સખી વૃંદના સંયુક્ત ઉપક્રમે સતત ૨૭ દિવસ સુધી ભવ્ય ‘ભક્તામર પૂજન’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક આરાધના દરમિયાન એકત્રિત થયેલું ફંડ જીવદયાના ઉત્તમ કાર્ય અર્થે બટુક મહારાજની ગૌશાળામાં ગૌમાતા માટે અર્પણ કરવામાં આવ્યું હતું.

પૂજન પ્રસંગે પ. પૂ. આચાર્ય ભગવાન માનતુંગ સૂરીશ્વરજી મહારાજ સાહેબ રચિત પ્રભાવશાળી ભક્તામર સ્તોત્રના મહિમાનું ગાન કરવામાં આવ્યું હતું. રાજા ભોજના દરબારમાં આચાર્ય ભગવાનને ૪૮ બેડીઓથી બાંધવામાં આવ્યા હતા ત્યારે તેમણે એક-એક કડીની રચના કરી હતી અને તમામ બેડીઓ તૂટી જતાં તેઓ બંધનમુક્ત થયા હતા. આવા પ્રભાવશાળી ભક્તામર સ્તોત્રનું કલ્યાણ સખી વૃંદ એટલાન્ટિસ હિલ્સના સભ્યો દ્વારા ૨૭ દિવસ સુધી પૂજન કરાયું હતું.

આ સમગ્ર આરાધના અને જીવદયાના કાર્યક્રમને સફળ બનાવવા માટે વિમલભાઈ વોરા, પાર્થભાઈ વોરા, ભરતભાઈ મહેતા, કિર્તીભાઈ શાહ, નિશાંતભાઈ વોરા, પરાગભાઈ દોશી, હેનીલભાઈ કોઠારી, બીમલભાઈ મહેતા, છાયાબેન મહેતા, જીજ્ઞાબેન ધ્રુવ, જલ્પાબેન ધ્રુવ, સંગીતાબેન મહેતા, બીનાબેન ગાંધી, બીનાબેન શાહ, મયુરીબેન દોશી, રાજેશ્રીબેન કામદાર, ભાવનાબેન અદાણી, પ્રતિભાબેન મહેતા, રીધીકાબેન વોરા, નિકેતાબેન શાહ, મોનાબેન કોઠારી અને હેમાબેન મોદી સહિતના સાધર્મિકોએ જહેમત ઉઠાવી હતી.

આ ઉત્કૃષ્ટ ધાર્મિક અને સામાજિક કાર્ય બદલ વિપુલભાઈ દોશી, મહેશભાઈ મણીયાર, નીતેશભાઇ શાહ, દિલેશભાઈ શાહ, પંકજભાઈ મડિયા, દીપકભાઈ શેઠ, કપિલભાઈ જસાણી, ચિરાગભાઈ મહેતા, અશ્વિનભાઈ રૂપાપરા અને યતીનભાઈ સુરેજા સહિતના અગ્રણીઓએ સૌને હૃદયપૂર્વક અનુમોદના પાઠવી હતી.

 

You Might Also Like

સોશિયલ મીડિયામાં મિડલ ક્લાસની શોધખોળ પર નજર, પછી યુવતી મારફતે ફ્રોડ

કુવાડવા ચોકડી પાસે ગાંજાના જથ્થા સાથે બિહારી શખ્સ ઝડપાયો

લાયસન્સ વગર ફટાકડા વેચવાનું ભારે પડ્યું, શાપરમાં વેપારીની ધરપકડ

નામની ભૂલથી રાજકોટ સિવિલમાં 18 કલાક દર્દીઓ વચ્ચે મૃતદેહ રઝળ્યો

દોઢ વર્ષથી પોલીસને થાપ આપતો 13 લાખના દારૂકાંડનો આરોપી આખરે ઝડપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ મહાપાલિકામાં ડિમોલીશનના ખર્ચમાં સપાટી પર આવતો વિવાદ
ગુજરાતરાજકોટ

રાજકોટ મહાપાલિકામાં ડિમોલીશનના ખર્ચમાં સપાટી પર આવતો વિવાદ

Editor By Editor 2 days ago
 ગુજરાતમાં મંજૂરી સાથે ધમધમતા ૧૦,૭3પ કતલખાના
ચૈતર વસાવાના ૧૨ ગુનાઓનું લીસ્ટ હાઇકોર્ટમાં આપતી રાજય સરકાર
આંબરડીમાં માનવભક્ષી સિંહો માટે 100 હેક્ટરનું નેચરલ એન્ક્લોઝર તૈયાર થશે
પાણીના નિકાલમાં ઘાસ નાખતા અટકાવતાં ખેડૂતને પિતા-પુત્રની ધમકી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?