By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    2 hours ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    3 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: ચોમાસું અડધું વીત્યું છતાં રાજકોટ કોરૂધાકોર: સિઝનનો માત્ર ૧૫ ઇંચ વરસાદ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ચોમાસું અડધું વીત્યું છતાં રાજકોટ કોરૂધાકોર: સિઝનનો માત્ર ૧૫ ઇંચ વરસાદ

Editor
Last updated: 2026/08/17 at 4:38 PM
20 minutes ago
Share
ચોમાસું અડધું વીત્યું છતાં રાજકોટ કોરૂધાકોર: સિઝનનો માત્ર ૧૫ ઇંચ વરસાદ
SHARE

ચોમાસું અડધું વીત્યું છતાં રાજકોટ કોરૂધાકોર: સિઝનનો માત્ર ૧૫ ઇંચ વરસાદ

૨૬ ઓગસ્ટ સુધી ભારે વરસાદની કોઈ શક્યતા નહીં, બફારો યથાવત રહેશે; ઓગસ્ટના અંતમાં મેઘરાજાના નવા રાઉન્ડની આશા

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટમાં ચાલુ વર્ષે ચોમાસાની અડધી સિઝન પૂર્ણ થવા આવી છે છતાં મેઘરાજાએ હજુ સુધી મન મૂકીને મહેર કરી નથી. શહેરમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ માત્ર ૧૫ ઇંચ જેટલો જ વરસાદ નોંધાયો છે. છેલ્લા ૧૦ વર્ષના આંકડાકીય વિશ્લેષણ મુજબ રાજકોટનો સરેરાશ વાર્ષિક વરસાદ આશરે ૩૯.૯૨ ઇંચ રહ્યો છે, જેની સરખામણીએ હાલમાં ૨૪ ઇંચ જેટલો વરસાદ ઓછો પડ્યો છે.

હવામાન વિભાગના ફોરકાસ્ટ મુજબ આગામી ૨૬ ઓગસ્ટ સુધી રાજકોટમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે માત્ર હળવા ઝાપટાં પડવાની શક્યતા છે. હાલ કોઈ ભારે વરસાદનું એલર્ટ નથી. તાપમાન ૩૦°C થી ૩૨°C ની વચ્ચે રહેશે, જ્યારે ભેજનું પ્રમાણ ૯૨% સુધી પહોંચતાં ઉકળાટ અને બફારો યથાવત્ રહેશે.

“હવામાન ચાર્ટ અને સેટેલાઇટ તસવીરોના વિશ્લેષણ મુજબ ૨૨ ઓગસ્ટથી બંગાળની ખાડીમાં ચોમાસું સિસ્ટમ વધુ સક્રિય બની રહી છે, જેમાં લોકલ સર્ક્યુલેશન પણ જોવા મળી રહ્યું છે. બંગાળની ખાડી ૨૨ થી ૨૫ ઓગસ્ટ સુધી સતત સક્રિય રહેવાની સંભાવના હોવાથી, ૨૬ કે ૨૭ ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઈ શકે છે જે ૬ સપ્ટેમ્બર સુધી લંબાઈ શકે છે.”

ઓગસ્ટના મધ્ય સુધીમાં માત્ર ૧૫ ઇંચ વરસાદ થતાં રાજકોટના નાગરિકો અને ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો હવે ઓગસ્ટના અંતમાં સક્રિય થનારી નવી વરસાદી સિસ્ટમ પર મીટ માંડીને બેઠા છે.

છેલ્લા એક દાયકામાં રાજકોટનો વરસાદી ટ્રેન્ડ

વર્ષ કુલ નોંધાયેલ વરસાદ (ઇંચમાં)
૨૦૧૬ ૧૮.૮૮
૨૦૧૮ ૨૨.૪૦
૨૦૧૯ ૬૧.૦૦
૨૦૨૧ ૫૧.૬૫
૨૦૨૪ ૪૯.૭૫
ચાલુ વર્ષ (૨૦૨૬ – ઓગસ્ટ મધ્ય સુધી) ૧૫.૦૦

 

You Might Also Like

વ્યાજખોર શખ્સોએ મૃતકના પોલીસમેન ભાઈ પાસે 1.35 કરોડની ઉઘરાણી કરી આપી ધમકી

ચારના મોતથી ખુશી માતમમાં ફેરવાઈ

પ્રેમમાં નિષ્ફળતા બાદ શાપરના યુવાને ઝેરી દવા ગળી જીવન ટૂંકાવ્યું

ચાર વર્ષથી અપાતા ત્રાસનો અંત : વૃદ્ધ માતાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

14 વર્ષ જૂની રૂ.12 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો: ત્રણ શખ્સો ઝડપાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સોનામાં ઉછાળો, ચાંદીમાં ધમાકો; મોંઘા ક્રૂડ વચ્ચે શેરબજાર પર દબાણ
રાજકોટ

સોનામાં ઉછાળો, ચાંદીમાં ધમાકો; મોંઘા ક્રૂડ વચ્ચે શેરબજાર પર દબાણ

Editor By Editor 2 hours ago
કાળીપાટ પાસે ટ્રકની અડફેટે બાઈકસવાર યુવાનનું મોત
IA&AD પેન્શનર્સ એસોસિએશન અને RCGPA દ્વારા સદભાવના વૃદ્ધાશ્રમને રૂ. ૫૧,૦૦૦નું દાન
 યાત્રાધામ વીરપુરમાં ‘હર ઘર તિરંગા’ અંતર્ગત ૧ કિલોમીટર લાંબી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
સિવિલમાં થેલેસેમીયા મેજરોને પડતી હાલાકી અંગે આપનું કલેકટરને આવેદન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?