By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    2 minutes ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 day ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    3 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: દુબઈમાં પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદયના હસ્તે સ્વતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજવંદન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

દુબઈમાં પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદયના હસ્તે સ્વતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજવંદન

Editor
Last updated: 2026/08/18 at 4:40 PM
14 minutes ago
Share
દુબઈમાં પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદયના હસ્તે સ્વતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજવંદન
SHARE

દુબઈમાં પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદયના હસ્તે સ્વતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજવંદન

અગ્ર ગુજરાત, રાજકોટ

ભારતના ૮૦મા સ્વતંત્રતા દિવસના પાવન અવસરે દુબઈ ખાતે વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી ૧૦૮ વ્રજરાજકુમારજી મહોદયના પાવન સાનિધ્યમાં રાષ્ટ્રધ્વજ વંદનનો કાર્યક્રમ દેશભક્તિપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો.
આ પ્રસંગે પૂજ્યના હસ્તે ભારતના રાષ્ટ્રધ્વજ તિરંગાને ફરકાવવામાં આવ્યો અને ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગાન સાથે ભારતમાતાને વંદન કરી સ્વતંત્રતા સેનાનીઓ તથા રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપનાર મહાનુભાવોને કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કર્યા હતા.
આ વિશેષ પ્રસંગે પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદયના આશીર્વચન અને પ્રેરક વચનોનું શ્રવણ કરવા માટે દુબઈ તથા આસપાસના વિસ્તારોમાંથી ખૂબ મોટી સંખ્યામાં વૈષ્ણવો, ભારતીય પરિવારો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. વિદેશની ધરતી પર ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્રપ્રેમનો સુંદર સંગમ જોવા મળ્યો હતો.
પૂજ્યએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, “સ્વતંત્રતા માત્ર આપણો અધિકાર નથી, પરંતુ રાષ્ટ્ર પ્રત્યેની આપણી જવાબદારીનું પણ સ્મરણ કરાવે છે. આપણે વિશ્વના કોઈપણ દેશમાં વસતા હોઈએ, પરંતુ ભારતની સંસ્કૃતિ, સંસ્કાર અને રાષ્ટ્રપ્રેમ હંમેશાં આપણા હૃદયમાં જીવંત રહેવા જોઈએ.”
પૂજ્યએ વિશેષરૂપે યુવા પેઢીને ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવા, માતૃભૂમિ પ્રત્યે ગૌરવ રાખવા તથા પોતાના કાર્ય અને આચરણ દ્વારા ભારતનું નામ વિશ્વમાં ઉજ્જવળ કરવા પ્રેરણા આપી હતી.

You Might Also Like

સોના-ચાંદીમાં કડાકો, ક્રૂડમાં ઉછાળો; રૂપિયો 95.68એ નબળો, સેન્સેક્સ-નિફ્ટી દબાણમાં

ગાર્ડી વિદ્યાપીઠ ખાતે ૮૦ માં સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

વોર્ડ નં.૧પમાં ગંજીવાડા શેરી નં.૧ થી ૭માં રૂ.૧૪.૨૦ લાખના ખર્ચે ડ્રેનેજ લાઇન કામનું ખાતમુહૂર્ત

વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અને ઈકોનોમિક ફોરમના સ્વામી વિજ્ઞાનાનંદજી કરશે સૌરાષ્ટ્રનો પ્રવાસ

સ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું સન્માન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજ્યના વહીવટી માળખામાં ધરખમ ફેરફાર: ૧૪૪ ડેપ્યુટી કલેક્ટરોની સાગમટે બદલી
રાજકોટ

રાજ્યના વહીવટી માળખામાં ધરખમ ફેરફાર: ૧૪૪ ડેપ્યુટી કલેક્ટરોની સાગમટે બદલી

Editor By Editor 1 day ago
૮૦માં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વે શ્રી ખીજડીયા પ્રા.શાળાના શિક્ષક રામદેવસિંહ જાડેજાનું બહુમાન
વિદ્યાર્થીઓ માટે AI & Machine Learningના  વર્કશોપનો પ્રારંભ
રાજકોટ નમપા સંચાલિત ૩ અંગ્રેજી માધ્યમની શાળાઓના ૯૦૦થી વધુ બાળકોનું ભવિષ્ય જોખમમાં: સંચાલન બદલાવાની ચર્ચાથી વાલીઓમાં રોષ
કણસાગરા કોલેજમાં રાષ્ટ્રીય પર્વે ‘યશગાથા’ અંતર્ગત માતા-પિતાના હસ્તે વિદ્યાર્થીઓનું બહુમાન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?