By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    4 hours ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    2 days ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    3 days ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: શ્રાવણમાં જુગારનો જુવાળ : રાજકોટ ગ્રામ્યમાં 10 દરોડા, 55 પત્તાપ્રેમીઓ પોલીસની ઝપટે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

શ્રાવણમાં જુગારનો જુવાળ : રાજકોટ ગ્રામ્યમાં 10 દરોડા, 55 પત્તાપ્રેમીઓ પોલીસની ઝપટે

Editor
Last updated: 2026/08/20 at 3:23 PM
25 minutes ago
Share
શ્રાવણમાં જુગારનો જુવાળ : રાજકોટ ગ્રામ્યમાં 10 દરોડા, 55 પત્તાપ્રેમીઓ પોલીસની ઝપટે
SHARE

શ્રાવણમાં જુગારનો જુવાળ : રાજકોટ ગ્રામ્યમાં 10 દરોડા, 55 પત્તાપ્રેમીઓ પોલીસની ઝપટે

સ્ટ્રીટ લાઇટથી વાડીની સીમ અને મકાન સુધી જુગારના અડ્ડા ધમધમ્યા; રોકડ, મોબાઈલ અને વાહનો સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત

અગ્ર ગુજરાત, રાજકોટ

શ્રાવણ માસ દરમિયાન રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં જુગારની પ્રવૃત્તિ સામે પોલીસે એકસાથે કડક કાર્યવાહી કરતાં જુગારના દસ અલગ-અલગ દરોડામાં કુલ 55 શખ્સ પોલીસની ઝપટે ચડ્યા હતા. સડકપીપળીયા, સાંગણવા, વાદીપરા, સમઢીયાળા, શાપર, અમરનગર, જેતપુર, દેરડી ધાર, વાસાવડ અને અરણી સહિતના વિસ્તારોમાં પોલીસે પત્તા રમતા શખ્સોને ઝડપી લઈ રોકડ રકમ, મોબાઈલ ફોન તથા વાહનો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ગોંડલ તાલુકા પોલીસે સડકપીપળીયા ગામે લિયોન સ્ટીલ કંપની નજીક જાહેરમાં જુગાર રમતા વિરેન્દ્ર રાજભર, ધર્મેન્દ્ર ભારતી, સુનીલ રાજભર, બિરજુ બીંદ અને અશ્વિન ભીલને ઝડપી રૂ.4,060 કબજે કર્યા હતા.
લોધિકા પોલીસે સાંગણવા ગામની છેવાડાની શેરીમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે પત્તા રમતા મનોજ દાફડા, કિશોર બગડા, જયદીપ રાખૈયા, કાનજી મકવાણા, ખોડા ખીમસુરીયા અને રવિ રાખૈયાને પકડી રોકડ તથા મોબાઈલ સહિત રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
કોટડા સાંગાણી પોલીસની ટીમે વાદીપરા ગામે માયાણીના મઢ પાસે દરોડો પાડી પ્રકાશ મકવાણા, પરબત માયાણી, મુકેશ વાઘેલા, વિપુલ માયાણી અને મનસુખ બારૈયાને ઝડપી રૂ.30,320નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
વિંછિયા પોલીસે સમઢીયાળા ગામની સીમમાં વાડી નજીક જુગારના અડ્ડા પર દરોડો પાડતાં અલ્પેશ જાદવભાઈ મીઠાપરા ઝડપાયો હતો, જ્યારે અન્ય પાંચ શખ્સો નાસી છૂટ્યા હતા. પોલીસે અહીંથી રોકડ અને બે વાહનો સહિત રૂ.35,450નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
શાપર પોલીસે ગંગા ફોર્જી ગેટની અંદર તળાવ પાછળના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ નીચે જુગાર રમતા કાસીમ બિહના, અભિષેક અહેરવાલ, ધર્મેન્દ્ર લોધી, સંતોષકુમાર પ્રસાદ, રામશંકર લોધી અને અરુણ જાદવને ઝડપી રોકડ તથા મોબાઈલ સહિત રૂ.46,460નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જેતપુર તાલુકા પોલીસે અમરનગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે શેરીમાં જુગાર રમતા ધર્મેશ આલાણી, રવજી સાવલિયા, સાગર વાઘમસિંહ અને પાર્થ ખુટને ઝડપી રૂ.2,050 રોકડ કબજે કરી હતી.
જેતપુર સિટી પોલીસે દેસાઈવાડી શેરી નં.5માં રવજી ઉર્ફે ચીનો મોતીભાઈ સોલંકીના મકાનમાં દરોડો પાડી રવજી સહિત દિનેશ રાવલ, વિજય ચાવડા, અશ્વિન સાવલિયા, સંજય સુબા અને વિપુલ ભૂતને ઝડપી રૂ.23,940નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જેતપુર ઉદ્યોગનગર પોલીસે દેરડી ધાર આવાસ યોજના નજીક સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા ભાવિક પરમાર, અયાઝ ઠાસરીયા, નઈમ મારફતિયા, વસીમ ગાંધી, એજાજ લાખાણી, વત્સલ સુચર, આયુષ ગોસાઈ, તુફેલ ખેડા અને અફઝલ શાહમદાર સહિત નવ શખ્સોને ઝડપી કાર્યવાહી કરી હતી.
સુલતાનપુર પોલીસે વાસાવડ ગામે ખાટવાડા શેરી પાસે દરોડો પાડી વિજય મૂળિયા, લાલજી ભાખોત્રા, ચેતન પરમાર, ગોપાલ સરવૈયા, અરવિંદ સરવૈયા, ભરત સરવૈયા, ગોપાલ ભાખોત્રા અને કિશન બાવળિયા સહિતના શખ્સોને ઝડપી લીધા હતા. અહીંથી રૂ.55,350 રોકડ તથા આઠ મોબાઈલ સહિત કુલ રૂ.95,350નો મુદ્દામાલ મળ્યો હતો.
અંતિમ કાર્યવાહીમાં ભાયાવદર પોલીસની ટીમે અરણી ગામે પ્લોટ વિસ્તારમાં નારણ કાંધા ખાંભલાના માલઢોર બાંધવાના વાડા પાસે દરોડો પાડી નારણ કાંધા ખાંભલા, આમદ ઉર્ફે કવો કાસમ નોઈડા, પંકજ ગાગજી સખીયા અને ઉમેશ અમરશીગ લખતરિયાને ઝડપી લીધા હતા. પોલીસે રોકડ, મોબાઈલ અને બાઈક સહિત રૂ.1,57,470નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. શ્રાવણ માસમાં જુગારની પ્રવૃત્તિ પર બ્રેક લગાવવા ગ્રામ્ય પોલીસે અલગ-અલગ વિસ્તારોમાં હાથ ધરેલી આ કાર્યવાહીએ પત્તાના અડ્ડાઓ ચલાવતા તથા જાહેરમાં જુગાર રમતા તત્વોમાં ફફડાટ ફેલાવ્યો છે.

You Might Also Like

સિધ્ધનાથ ટ્રસ્ટ દ્વારા લાઇબ્રેરીયન ડે અંતર્ગત પરીસંવાદ યોજાયો

સેરેનીટી ગાર્ડન લાફીંગ કલબ દ્વારા આરોગ્યલક્ષી ભવ્ય શિબિર યોજાઇ

રાજીવ ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે પ્રતિમાને પુષ્પાર્પણ

મંત્ર ફાઉન્ડેશનના દિવ્યાંગ બાળકોએ શૈક્ષણિક મુલાકાત લીધી

જન્માષ્ટમીની ધર્મ યાત્રાના અધ્યક્ષ તરીકે ધર્મેન્દ્રસિંહ વાળાની વરણી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
નાના વરાછાની પ્રાથમિક શાળાઓમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઇ
સુરત

નાના વરાછાની પ્રાથમિક શાળાઓમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઇ

Editor By Editor 3 days ago
કાળીપાટ પાસે ટ્રકની અડફેટે બાઈકસવાર યુવાનનું મોત
નવા હાઈ-વેના લોકાર્પણ પહેલા લેવાશે ત્રણ માસ ફિટનેશ ટેસ્ટ
પુજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા સ્વાતંત્ર પર્વની આન, બાન અને શાનથી ઉજવણી
સરસ્વતી શિશુમંદિરના વિવિધ સંકુલોમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?