By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    2 hours ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 day ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    3 days ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    4 days ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઉપવાસને ગ્રહણ લગાડતી ચાર પેઢીઓ સીલ : ૫૦ કિલો વાસી ખોરાકનો નાશ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ઉપવાસને ગ્રહણ લગાડતી ચાર પેઢીઓ સીલ : ૫૦ કિલો વાસી ખોરાકનો નાશ

Editor
Last updated: 2026/08/21 at 3:13 PM
7 minutes ago
Share
ઉપવાસને ગ્રહણ લગાડતી ચાર પેઢીઓ સીલ : ૫૦ કિલો વાસી ખોરાકનો નાશ
SHARE

ઉપવાસને ગ્રહણ લગાડતી ચાર પેઢીઓ સીલ : ૫૦ કિલો વાસી ખોરાકનો નાશ

જય રામાનાથ, ઓમ સાંઇ, એન્જલ ચાઇનીઝ અને હરેકૃષ્ણ રેસ્ટોરન્ટમાં ભેળસેળ વાળો ખોરાક ઝડપાયો : ૪૭ એકમોમાં દરોડા : પાંચને લાયસન્સ બાબતે નોટીસ ફટકારી : ૪ નમૂના લેવાયા

 

અગ્ર ગુજરાત, રાજકોટ

શ્રાવણ માસ નિમિતે ફરાળી ખાદ્યચીજોનું વ્યાપક પ્રમાણમાં વેચાણ થતું હોય રાજકોટ મહાનગર પાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ફરાળી પેટીસ તેમજ અન્ય ફરાળી ખાદ્યચીજોનું વેચાણ કરતાં એકમોનું તેમજ તેમાં વપરાશમાં લેવાતી સ્ટાર્ચ-ફરાળી તેમજ ફરાળી રો-મટિરિયલ વપરાશ થાય તે સુનિશ્ચિત કરવા બાબતે ચેકિંગ હાથ ધરવામાં આવેલ તેમજ ભેળસેળ અને ગંદકી કરતાં એકમો સામે કડક કાર્યવાહી અર્થે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કુલ મળી 47 પેઢીની તપાસ કરવામાં આવેલ તેમજ કાર્યવાહી દરમિયાન કુલ મળી અંદાજિત 50 Kg અખાદ્ય- વાસી જથ્થાનો નાશ કરવામાં આવેલ. તપાસ દરમિયાન કુલ 05 પેઢીને સ્ટોરેજ, લાઇસન્સ, હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપવામાં આવેલ તેમજ કૂલ મળી રૂ.17,000/- નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવેલ. તેમજ FSS-એક્ટ હેઠળ 04 ફરાળી પેટીસ/ફરાળી લોટ ના નમૂના લેવામાં આવેલ. 4 પેઢીને સીલ કરવામાં આવી છે.

જય રામનાથ ચાઇનીઝ & પંજાબી -માનવઆશ્રમ સામે, નાયરા પેટ્રોલપંપ પાસે, કોઠારીયા રોડ, રાજકોટ. મુકામે પેઢીમાં વાસી તથા અખાદ્ય મંચૂરિયન, અન્ય પ્રિપેર્ડ ફૂડ નો કુલ મળી 13 kg સ્થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ પેઢી ને હાઈજેનિક કન્ડિશન તથા યોગ્ય સ્ટોરેજ બાબતે નોટિસ આપેલ તથા રૂ.3000/- વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ. હરેકૃષ્ણ રેસ્ટોરન્ટ એન્ડ ફૂડ પાર્સલ  -શિરોમણી કોમ્પલેક્ષ, કવિ નાનાલાલ માર્ગ, રાજકોટ. મુકામે પેઢીમાં અમાન્ય ફૂડ કલર મળી આવેલ. વાસી ખાદ્ય ચીજ નો કુલ મળી 8 kg સ્થળ પર નાશ કરવામાં આવેલ. પેઢીને યોગ્ય સ્ટોરેજ બાબતે નોટિસ આપેલ તેમજ રૂ.3000/- વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે. ૐ સાંઈ ચાઇનીઝ પાઉંભાજી રેસ્ટોરન્ટ  -ભગતસિંહજી ગાર્ડન સામે, યુનિવર્સિટી રોડ, રાજકોટ મુકામે પેઢીમાં પ્રતિબંધિત ફૂડ કલર મળી આવેલ. ફ્રીજમાં સંગ્રહેલ વાસી ગ્રેવી, પાઉંભાજી તેમજ બાફેલા સલાડ નો કુલ મળી 11 kg જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ પેઢી ને હાઈજેનિક કન્ડિશન તથા યોગ્ય સ્ટોરેજ બાબતે નોટિસ આપેલ તથા રૂ.5000/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. એન્જલ ચાઇનીઝ પંજાબી -ભગતસિંહજી ગાર્ડન સામે, યુનિવર્સિટી રોડ, રાજકોટ મુકામે પેઢીમાં  પ્રતિબંધિત ફૂડ કલર મળી આવેલ. વાસી પ્રિપેર્ડ ફૂડ તેમજ સડેલા શાકભાજી નો કુલ મળી 18 kg સ્થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ પેઢી ને હાઈજેનિક કન્ડિશન તથા યોગ્ય સ્ટોરેજ બાબતે નોટિસ આપેલ તથા રૂ.5000/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.

આ ઉપરાંત સમૃદ્ધ ડેરી ફાર્મ, કૈલાશ ફરસાણ, મહેશ વિજય ડેરી ફાર્મ, શ્રી હરી ફરાળમાંથી ફરાળી પેટીસ (લુઝ)નો નમૂનો લેવામાં આવેલ તેમજ પટેલ ડેરી ફાર્મમાંથી લક્ષ્મીનગર કોર્નર, નાના મવા રોડ, રાજકોટ. પેઢીને લાઇસન્સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂ. 1000/- વહીવટી ચાર્જ વસૂલ કરવામ) આવેલ છે.

બાલાજી ઘુઘરા, પતિરા બ્રધર્સ, અતુલ બેકરી (મલ્ટી ગ્રેન ફૂડ પ્રા. લી), પાયલ ડેરી ફાર્મ: એસ્ટ્રોન ચોક,  પાયલ પંજાબી ફૂડ, શક્તિ ચેવડો વેફર, ભવાની ગાંઠિયા, બજરંગ ફરસાણ, સિયારામ સ્વીટ, રામ કૃપા ડેરી ફાર્મ, અંબિકા ફરસાણ, ખાના ખજાના, શ્રી જલારામ પ્રોવિઝન સ્ટોર, બિકાનેર સ્વીટ માર્ટ, સૂર્યા ઢોસા, સ્વાદની મહેક, સીતારામ રેસ્ટોરન્ટ, રામદેવ રાજસ્થાની સ્પેશિયલ રેસ્ટોરન્ટ, ફેમિલી ઢોસા પોઇન્ટ, ખોડીયાર રેસ્ટોરન્ટ, બાલાજી રેસ્ટોરન્ટ, ભરાડ કેન્ટીન, ખોડીયાર ફૂડ ઝોન, જલારામ અલ્પાહાર, ટ્વિલાઇટ સોડા, હરિકૃષ્ણ દાળપકવાન, રાકેશ સેલ્સ એજન્સી, જય બાલાજી પાઉંભાજી, શ્રી ગુરુકૃપા જમણવાર, જયઅંબે ગાંઠીયા, શ્રી ગણેશ ખમણ & ખીરું, મહાદેવ દેશી વઘાર, નાસ્તા ઘર, સોમનાથ પાઉંભાજી, અક્ષર દાળ પકવાન, ભાગ્યોદય ગાંઠિયા રથ, ભારત ડાઈનિંગ હૉલ, શ્રી રામવિજય ડેરીફાર્મમાં તપાસ કરાઇ હતી.

You Might Also Like

૫ સપ્ટેમ્બર બાદ વિદાયના સંકેત, સૌરાષ્ટ્ર-કચ્છ તરસ્યું

વ્યાજ માફી મળતા 3.૬૦ લાખ કરદાતાએ ૨૬3.૮૧ કરોડ વેરો ભર્યો

ધરાર માર્કેટ, પરાબજાર, ગુંદાવાડી, પેડક રોડ, કોઠારીયા, મવડી રોડ પર ફરી દબાણ

રાજકોટમાં બેફામ વેંચાતો દારૂ : કોંગ્રેસના આક્ષેપ

રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારમાં રાજકોટ ડિવિઝન ૬૬ વધારાની ST દોડાવશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વોર્ડ નં.૧પમાં ગંજીવાડા શેરી નં.૧ થી ૭માં રૂ.૧૪.૨૦ લાખના ખર્ચે ડ્રેનેજ લાઇન કામનું ખાતમુહૂર્ત
રાજકોટ

વોર્ડ નં.૧પમાં ગંજીવાડા શેરી નં.૧ થી ૭માં રૂ.૧૪.૨૦ લાખના ખર્ચે ડ્રેનેજ લાઇન કામનું ખાતમુહૂર્ત

Editor By Editor 3 days ago
રાજકોટમાં સંજયરાજ ગ્રુપ સાથે હિલ્ટનની પ્રથમ ફાઇવ સ્ટાર હોટેલ શરૂ થશે
ટેકનોલોજીની મદદથી શાપર પોલીસે ૬.૭૧ લાખના ચોરાયેલા મોબાઇલ શોધી કાઢયા
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટેલમાં હાઇપ્રોફાઇલ જુગારધામ પર દરોડો : ૯ શખ્સો ઝડપાયા
સર્વર ઠપ્પ થતાં સસ્તા અનાજની દુકાનો પર રેશનિંગ વ્યવસ્થા ખોરવાઈ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?