By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    3 days ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    4 days ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    6 days ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 week ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: જન્માષ્ટમી મહોત્સવ 2026ની થીમનું અનાવરણ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવ 2026ની થીમનું અનાવરણ

Editor
Last updated: 2026/08/24 at 3:35 PM
2 hours ago
Share
જન્માષ્ટમી મહોત્સવ 2026ની થીમનું અનાવરણ
SHARE

જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા તાવા પ્રસાદ યોજાયો

જન્માષ્ટમી મહોત્સવ 2026ની થીમનું અનાવરણ

સમિતિ દ્વારા રથયાત્રા સુરક્ષા સંયોજકોની નિમણૂક

 

અગ્ર ગુજરાત, રાજકોટ

વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત ભવ્ય તાવા પ્રસાદ તથા સન્માન સમારોહ ઉત્સાહભેર સંપન્ન થયો હતો. પરમ પૂજ્ય અપૂર્વમુની સ્વામી ની ઉપસ્થિતિ હોવા ઉપરાંત માર્ગદર્શક સમિતિના માવજીભાઈ ડોડિયાં, નરેન્દ્રભાઈ દવે, ભુપતભાઇ ગોવાણી, હસુભાઈ ભગદેવ, હસુભાઈ ચંદારાણા, શાંતુંભાઈ રૂપારેલીયા, પ્રતાપભાઇ કોટક, વનરાજભાઈ ગરૈયા, નીતેશભાઈ કથિરિયા અને અશોકભાઇ મકવાણા ઉપરાંત સમીતીના અધ્યક્ષ રાજાભાઇ (વાવડી), ધર્મયાત્રા અધ્યક્ષ ધર્મેંદ્રસિંહ વાળા, કાર્યકારી અધ્યક્ષ તિર્થરાજસિંહ ગોહિલ તથા સમીતીના ઇનચાર્જ પરેશભાઇ રુપારેલીયા ઉપરાંત સંકલન સમિતિના પુ. રાધેશ્યામ બાપુ, લલીતભાઇ વડેરીયા (કાળુમામા), અશ્વિનભાઇ ગોસાઇ, ક્રુણાલભાઇ વ્યાસ, ડો. માધવ દવે, યોગેંદ્રસિહ જાડેજા, વલ્લભભાઇ દુધાત્રા, લલીતભાઇ વાડોલીયા, જયેશભાઇ ઉપાધ્યાય (બોલબાલા ટ્રસ્ટ), ગૌતમભાઇ ધમસાણીયા, ચમનભાઇ સિંધવ, રાજુભાઇ પિલ્લાઇ, વિક્રમસિંહ પરમાર, મંગેશભાઇ દેસાઇ, નિલેશભાઇ ગોલ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મા. પરેશભાઈ પીપળીયા, વિજયભાઈ વાંક, પૂર્વ મેયર નયનાબેન પેઢડીયા, ગુણવંતભાઈ ડેલાવાળા, રાજકોટ ગુડ ટ્રાન્સપોર્ટ એસોસિએશન ના રામાણીભાઈ, હિરેનભાઈ, કિશોરભાઈ, દુર્ગેશભાઈ સાકરીયા, સામાજિક અગ્રણીઓ વિજયભાઈ કારીયા, જયંતીભાઈ ખૂટ ઉપરાંત વિહિપ, બજરંગ દળ, દુર્ગાવાહીની અને માત્રુશક્તીના કાર્યકર્તાઓ ઉપરાંત શહેરના વિવિધ મંડળોના કાર્યકર્તાઓ, સામાજિક આગેવાનો તથા મોટી સંખ્યામાં ધર્મપ્રેમી નાગરિકોની ઉપસ્થિતિ રહી હતી. અપૂર્વમુની સ્વામીના હસ્તે જન્માષ્ટમી “સુદર્શન ચક્રધારી કા સંદેશ, નશા મુક્ત રહે સારા દેશ”નું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ સમગ્ર સ્થાન હજારો લોકોના જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણ ના ઘોષ સાથે ગુંજી ઉઠ્યું હતું. નશામુક્ત સમાજના નિર્માણનો સંદેશ આપતી આ થીમ દ્વારા યુવાનો અને સમગ્ર સમાજમાં નશામુક્તિ અંગે જનજાગૃતિ લાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન ગત જન્માષ્ટમી મહોત્સવમાં વિવિધ સ્પર્ધાઓ અને આયોજનમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ૫૦ થી વધુ મંડળોને શીલ્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમિતિ દ્વારા મંડળોના કાર્યકર્તાઓની મહેનત અને ઉત્સાહને બિરદાવવામાં આવ્યો હતો.

આ વર્ષે પણ રાજકોટ શહેરના તમામ ઉત્સાહી મંડળો અને યુવાનોને જન્માષ્ટમી કાર્યાલયે (નાગર બોર્ડીંગ, ટાગોર રોડ) લતા સુશોભન અને ફ્લોટ સુશોભનની મોટા પ્રમાણમા તુરંત નોંધણી કરાવવા કાર્યાલય મંત્રી દિલિપભાઇ દવે દ્વારા આહવાન કરવામા આવ્યુ હતુ. જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા દર વર્ષની જેમ શહેરના તમામ મંડળોને ફ્લોટ સુશોભન માટે નિ:શુલ્ક વાહનોની વ્યવસ્થા કરી આપવામા આવી રહી છે.

 

આ પ્રસંગે જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા આગામી રથયાત્રાના સુચારુ આયોજન અને સુરક્ષા વ્યવસ્થાના સંકલન માટે સુરક્ષા સંયોજકો ની નિમણૂક પણ કરવામાં આવી હતી. રથયાત્રા દરમિયાન વ્યવસ્થા, સંકલન અને સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે નિમણૂક કરાયેલા સંયોજકો હર્ષ મુથ્રેજા, વિનિત જાયસ્વાલ, જિતેંદ્રભાઇ કેશુર, સંજયરાજ સોલંકી, અલ્પેશ મોરડિયા, મનોજ કદમ, વિકાસસિંહ ઠાકુર, ડો. ગુરુભાઇ રાવલ, યોગિભાઇ ત્રિવેદી, હિતેશભાઇ વાણીયા, જીગ્નેશભાઇ સોલંકી, લોકેન્દ્રભાઇ વિશ્વકર્મા વગેરે બધા મહત્વની જવાબદારી નિભાવશે તેમ સમીતીના સહ ઇનચાર્જ કૌશીકભાઇ સરધારાએ જણાવ્યુ હતુ.

You Might Also Like

સ્વ.કિશોરભાઈ ટીલારાની પૂણ્યતિથી નિમિત્તે શનિવારે યોજાશે મેગા સર્વરોગ નિદાન કેમ્પ

કોઠારીયા કોલોનીના કોટેશ્વર મંદિરે જટાધારી મહાદેવના શ્રૃંગાર-દર્શન

લગ્નની લાલચે સંબંધ બાંધ્યો, સેંથો પૂરી પત્ની સ્વીકારી, અંતે સોરી કહી સંબંધ તોડી નાખ્યો

મેટોડામાં 6 વર્ષની માસૂમને હેવાનિયતનો શિકાર થતા બચાવતી પોલીસ

રાજકોટમાં રાષ્ટ્રીય કાનૂની સેમિનારમાં કાયદાના નિષ્ણાતોએ વકીલોને જ્ઞાન પીરસ્યું

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત ગેસના ભાવમાં રૂ.3.૭૫નો તોતીંગ વધારો
રાજકોટ

ગુજરાત ગેસના ભાવમાં રૂ.3.૭૫નો તોતીંગ વધારો

Editor By Editor 6 days ago
મંત્ર ફાઉન્ડેશનના દિવ્યાંગ બાળકોએ શૈક્ષણિક મુલાકાત લીધી
સાસુ સાથે બોલાચાલી બાદ 18 વર્ષની યુવતીએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
મંદિરમાં મોત, બસની ઠોકર, ઝેરી દવા અને તૂટેલો પિલ્લરઃ ચાર જિંદગીનો અંત
સ્વ.કિશોરભાઈ ટીલારાની પૂણ્યતિથી નિમિત્તે શનિવારે યોજાશે મેગા સર્વરોગ નિદાન કેમ્પ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?