By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    1 day ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    6 days ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    1 week ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    2 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    3 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    10 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    10 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    10 months ago
  • EpaperEpaperEpaper
Reading: જેતપુરના પીઠડીયામાં વીજ ધાંધીયાથી ઢોલ, નગારા સાથે કચેરી બહાર સ્થાનિકોના ધરણા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

જેતપુરના પીઠડીયામાં વીજ ધાંધીયાથી ઢોલ, નગારા સાથે કચેરી બહાર સ્થાનિકોના ધરણા

Editor
Last updated: 2026/11/02 at 2:45 PM
1 day ago
Share
જેતપુરના પીઠડીયામાં વીજ ધાંધીયાથી ઢોલ, નગારા સાથે કચેરી બહાર સ્થાનિકોના ધરણા
SHARE

અમુ સિંગલ જેતપુર

જેતપુરના પીઠડીયામાં વીજ ધાંધીયાથી ઢોલ, નગારા સાથે કચેરી બહાર સ્થાનિકોના ધરણા

PGVCLની બેદરકારી સાથે ગ્રામજનો દ્વારા વિરોધ પ્રદર્શન: યોગ્ય કરવા માંગણી

અગ્ર ગુજરાત, જેતપુર

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પીઠડીયા ગામે વીજળીના ભારે અનિયમિત અને ખોરવાતા પ્રવાહથી પરેશાન થઈને ગ્રામજનો અને સ્થાનિક ખેડૂતો આક્રમક મૂડમાં જોવા મળ્યા છે. પીજીવીસીએલ (PGVCL) ની બેદરકારી અને નબળી વીજ પૂરવઠા વ્યવસ્થા સામે રોષે ભરાયેલા ગામલોકોએ આજે ઢોલ-નગારા વગાડીને અનોખી રીતે ધરણાં યોજી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

સ્થાનિક લોકો અને ખેડૂતોના જણાવ્યા અનુસાર, પીઠડીયા ગામમાં છેલ્લા લાંબા સમયથી વીજળી પુરતી મળતી નથી. અઠવાડિયામાં ૪ થી ૫ વખત ગમે ત્યારે અચાનક વીજળી ગુલ થઈ જાય છે. જ્યોતિગ્રામ યોજના અંતર્ગત મળતી વીજળીમાં વારંવાર થતા ટ્રીપિંગ અને અસહ્ય પાવર કટના કારણે રોજિંદુ જીવન અસ્તવ્યસ્ત બન્યું છે. રાત્રે પણ અચાનક વીજળી વઈ જવાથી ત્રણથી ચાર કલાક સુધી અંધારપટ છવાયેલો રહે છે, જેના કારણે ઘરોમાં રહેતા નાના બાળકો અને વડીલોને આ ગરમીની સિઝનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

આંદોલનકારીઓએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પીઠડીયાથી ધારેશ્વર સુધીની વીજ લાઈન અંદાજે ૨૫ વર્ષ જૂની છે. આ જૂની અને જર્જરિત એક જ લાઈન ઉપર જ્યોતિગ્રામનો પાવર, ઇન્ડસ્ટ્રીયલ (ઉદ્યોગ) પાવર તેમજ ખેતીવાડીના થ્રી-ફ્સે કનેક્શનોનો ભાર આપવામાં આવ્યો છે. આ લાઈનમાં અસંખ્ય આંધા (સાંધા) હોવાને કારણે જરાક પવન કે ભાર વધતા જ વીજ પુરવઠો ખોરવાઈ જાય છે. જો ખેતીવાડી, ઉદ્યોગ અને ગામની લાઈન અલગ અલગ કરી દેવામાં આવે, તો આ સમસ્યા કાયમી ધોરણે ઉકેલાઈ શકે તેમ છે.

ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે વીજળી બાબતે અવારનવાર PGVCL તંત્રને રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. લાઈટ વઈ ગયા બાદ વીજ કચેરીએ ફોન કરવાથી ફોન રિસીવ કરવામાં આવતા નથી, અને જો ફોન ઉપડે તો “અમારા માણસો લાઈન પર છે” તેવા ખાલી ખોટા ગોળગોળ જવાબ આપીને લોકોને કલાકો સુધી રાહ જોવડાવાય છે. બીજી બાજુ, વીજ બિલ ભરવામાં બે દિવસ પણ મોડું થાય તો વીજ કનેક્શન કાપી નાખવાની ધમકી આપતું તંત્ર સમયસર વીજળી આપવામાં કેમ નિષ્ફળ જાય છે તે મોટો સવાલ છે.

સમસ્યાનો વહેલી તકે ઉકેલ ન આવે તો ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે આ પ્રદર્શન માત્ર ગામ પૂરતું સીમિત નહીં રહે, પરંતુ આગામી દિવસોમાં પીજીવીસીએલની મુખ્ય કચેરીએ જઈને ઉગ્ર ધરણાં અને આંદોલન કરવામાં આવશે. તંત્ર દ્વારા કુંભકર્ણ નિંદ્રામાંથી જાગીને વહેલી તકે નવી લાઈન નાખવામાં આવે અને વીજ પુરવઠો નિયમિત કરવામાં આવે તેવી લોકમાં ઉગ્ર માંગ ઉઠી છે.

 

You Might Also Like

ગુજરાતની જેલો, DGP-કલેક્ટર કચેરી અને મંદિરને બોમ્બથી ઉડાવવાની ધમકી

 દુષ્કાળથી કચ્છના ૧૦૦થી વધુ પરિવારની હિજરત

દોઢ થી ચાર ઇંચના સમ્પ કનેકશનમાં 3.૭૫ લાખની વ્યાજમાફી

અંજીર, કાજુ, ગુલકંદ, દ્રાક્ષનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો

 ઘીની અછતથી ભાવમાં રૂ.૫૦ સુધીનો તોતિંગ વધારો, મોંઘવારીનો વધુ એક માર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 એરેના એનિમેશન દ્વારા ‘એલ્યુમની મીટ અને પદવીદાન સમારોહ-૨૦૨૬’ સંપન્ન
ગુજરાતરાજકોટ

 એરેના એનિમેશન દ્વારા ‘એલ્યુમની મીટ અને પદવીદાન સમારોહ-૨૦૨૬’ સંપન્ન

Editor By Editor 9 hours ago
 ‘માઁ તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમે’ કૃતિમાં શ્રોતાઓ મંત્રમુગ્ધ
ગાર્ડી વિદ્યાપીઠ ખાતે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત એક્સપર્ટ સેશન યોજાયા
 રાજુલા નાગરિક બેંકમાં લીધેલી લોન ન ભરનારને ૧ વર્ષની સાદી કેદ
 હિરાની ૮૦૦ ઓફિસો બંધ! ૧ લાખ કારીગરો બેરોજગાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?