By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
    5 days ago
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
    6 days ago
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    1 week ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    1 week ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: સૌરાષ્ટ્રમાં સાત દિવસમાં પાંચ સિંહના મોત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

સૌરાષ્ટ્રમાં સાત દિવસમાં પાંચ સિંહના મોત

Editor
Last updated: 2026/11/25 at 3:18 PM
1 hour ago
Share
સૌરાષ્ટ્રમાં સાત દિવસમાં પાંચ સિંહના મોત
SHARE

વન વિભાગની કામગીરી સામે સવાલ કરતી ઘટનાઓ

સૌરાષ્ટ્રમાં સાત દિવસમાં પાંચ સિંહના મોત

ત્રણ સિંહના ટ્રેન અકસ્માતમાં, એકનું ખુલ્લા કુવામાં અને એકનું વિજ કરંટથી મોત: લોકોમાં રોષ

અગ્ર ગુજરાત, રાજકોટ

ગુજરાતમાં વન્યપ્રાણીઓના અકાળે થતાં મૃત્યુ અને માનવ-વન્યપ્રાણી સંઘર્ષની ઘટનાઓ સતત વધી રહી છે. છેલ્લા એક જ અઠવાડિયામાં પાંચ સિંહોનાં કમોત થતાં વન્યજીવ પ્રેમીઓ અને સ્થાનિકોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે. એક તરફ સિંહોના સંરક્ષણની વાતો થઈ રહી છે, તો બીજી તરફ ટ્રેન અકસ્માત, ખુલ્લા કૂવા અને વીજ કરંટ જેવી ઘટનાઓમાં સિંહોના જીવ જઈ રહ્યા છે. આ પરિસ્થિતિએ વન વિભાગની કામગીરી અને વહીવટી વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા કર્યા છે.

છેલ્લા સાત દિવસમાં પાંચ સિંહોનાં અલગ-અલગ કારણોસર મૃત્યુ થયાં છે. જેમાં ત્રણ સિંહોનાં મોત ટ્રેન અકસ્માતમાં થયાં હતાં. જ્યારે એક સિંહ ખુલ્લા કૂવામાં પડી જતાં અને અન્ય એક સિંહનું વીજ કરંટ લાગવાથી મોત થયું હતું. વારંવાર આવી ઘટનાઓ બનતી હોવા છતાં વન્યપ્રાણીઓની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે કે નહીં તે મુદ્દે સવાલો ઊઠી રહ્યા છે.

માત્ર વન્યપ્રાણીઓનાં મોત જ નહીં, પરંતુ માનવ-વન્યપ્રાણી સંઘર્ષની ઘટનાઓ પણ ચિંતાજનક બની રહી છે. તાજેતરમાં મેંદરડા પંથકમાં દીપડાએ એક માસૂમ બાળકનો શિકાર કર્યો હતો. બીજી તરફ, વિસાવદરના રબારીકા ગામે સિંહણે એક ખેડૂત પર હુમલો કરતાં તેનું મોત થયું હતું.

છેલ્લા એકાદ વર્ષ દરમિયાન સિંહ અને દીપડાના હુમલામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. જેના કારણે ગીર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોમાં ભયની સાથે વન વિભાગ સામે રોષ પણ જોવા મળી રહ્યો છે.

વન વિભાગની વહીવટી વ્યવસ્થાને લઈને પણ ગંભીર સવાલો ઊઠ્યા છે. હેડ ઓફ ફોરેસ્ટ સહિત ત્રણ મહત્ત્વના હોદ્દાઓનો હવાલો એક જ અધિકારી પાસે હોવાને કારણે અનેક મહત્ત્વના નિર્ણયો લેવામાં વિલંબ થતો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. વન્યજીવોનું સંરક્ષણ, માનવજીવનની સુરક્ષા અને વન્યપ્રાણી-માનવ સંઘર્ષ અટકાવવા માટે સમયસર નિર્ણયો લેવા જરૂરી છે. ત્યારે વન વિભાગના ઉચ્ચ સ્તરે વહીવટી ફેરફારો અને જવાબદાર અધિકારીઓની નિમણૂકની માગ ઊઠી રહી છે.

વન્યજીવોના સંરક્ષણ કરતાં પ્રવાસનને વધુ પ્રાધાન્ય આપવાનો આક્ષેપ

સ્થાનિક ગ્રામજનો, પર્યાવરણવિદો અને વન્યજીવ પ્રેમીઓનો આક્ષેપ છે કે વન્યપ્રાણીઓના સંરક્ષણ માટે જરૂરી પાયાની સુવિધાઓ ઊભી કરવામાં પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. ખાસ કરીને ખુલ્લા કૂવાઓ ફરતે ફેન્સિંગ, રેલવે ટ્રેક પર સુરક્ષાનાં પગલાં અને માનવ-વન્યપ્રાણી સંઘર્ષ ઘટાડવા માટે અસરકારક આયોજનની જરૂર છે.

તેમના મતે, વન્યજીવોની સુરક્ષા કરતાં પ્રવાસન (Tourism)ને પ્રોત્સાહન આપતા નિર્ણયો પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે. જો સમયસર જરૂરી પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓમાં વધારો થવાની આશંકા છે.

 

સિંહપ્રેમીઓની માંગણીઓ

(૧) રાજ્ય સરકાર તાત્કાલિક અસરથી એક અનુભવી અને સ્વતંત્ર સિનિયર અધિકારીને કાયમી ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન તરીકે નિયુક્ત કરે તે આવશ્યક છે, જેથી તેઓ સંપૂર્ણ ધ્યાન વન્યપ્રાણી સંરક્ષણ પર આપી શકે. (૨) રેલવે ટ્રેક, વીજ કરંટ અને ખુલ્લા કૂવાઓને કારણે થતા સિંહોના અકુદરતી મોત રોકવા માટે નક્કર એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવે. (૩) માનવ-વન્યપ્રાણી સંઘર્ષ રોકવા માટે અસરગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવામાં આવે અને મૃતકોના પરિવારજનોને યોગ્ય વળતર તથા સુરક્ષાની ખાતરી આપવામાં આવે.

You Might Also Like

શેરડીના ખેતરમાં ગાંજાની ખેતી; કાળીપાટમાં 10 છોડ સાથે ખેડૂત ઝડપાયો

ડિવાઈડર સાથે કારની જોરદાર ટક્કરથી મોરબીના 40 વર્ષીય યુવાનનું મોત

ઉત્તરાયણ પહેલાં જ પતંગના દોરાએ 20 વર્ષના યુવાનનો ભોગ લીધો

અમદાવાદમાં યોજાનારી ‘સંવિધાન રક્ષા માર્ચ’માં જોડાવા રાજકોટ શહેર કોંગ્રેસ રવાના

જંગલેશ્વરમાં ગુનાખોરીનો ‘દોસ્તી દરબાર’…!

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 રિયલ એસ્ટેટ માર્કેટમાં ફરી તેજી
અમદાવાદગુજરાત

 રિયલ એસ્ટેટ માર્કેટમાં ફરી તેજી

Editor By Editor 57 minutes ago
NH-754K પર ભારતીય સેનાની ટીમ માઉન્ટેન ઈગલ્સનું સફળ ટચડાઉન
 TAT-HS ઉમેદવારોના ન્યાય માટે રાજકોટના નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું
મવડી પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસમેનના ભત્રીજાનો ગળેફાંસો ખાઈ આપઘાત
હોક્રસ-ફ્રી પોલીસનો આજ સાંજથી કડક અમલ શરૂ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?