By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    3 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    4 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    5 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: યુદ્ધમાં જામ્યો ત્રિપાખયો જંગ?અમેરિકાની ઈરાન-હિઝબુલ્લાહને ચેતવણી, કહ્યું-ઈઝરાયેલ પર હુમલો થશે તો…
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

યુદ્ધમાં જામ્યો ત્રિપાખયો જંગ?અમેરિકાની ઈરાન-હિઝબુલ્લાહને ચેતવણી, કહ્યું-ઈઝરાયેલ પર હુમલો થશે તો…

agragujaratnews
Last updated: 2023/11/07 at 2:02 AM
2 years ago
Share
યુદ્ધમાં જામ્યો ત્રિપાખયો જંગ?અમેરિકાની ઈરાન-હિઝબુલ્લાહને ચેતવણી, કહ્યું-ઈઝરાયેલ પર હુમલો થશે તો…
SHARE

  • હમાસ-ઇઝરાયેલ વચ્ચે ઘમાસાણ યુદ્ધ યથાવત
  • યુદ્ધ માટે અમેરિકા સંપૂર્ણપણે જવાબદારઃ હિઝબુલ્લાહ
  • હિઝબુલ્લાના ચીફે ઈઝરાયેલ-અમેરિકાને આપી હતી ધમકી 

અમેરિકાએ ઈરાન અને હિઝબુલ્લાને ચેતવણી આપી છે કે જો તેઓ ઈઝરાયેલ પર હુમલો કરશે તો તે ઈઝરાયેલ સામે જડબાતોડ જવાબ આપવા તૈયાર છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા હિઝબુલ્લાના ચીફ હસન નસરુલ્લાહે ઈઝરાયેલ અને અમેરિકાને ધમકી આપી હતી કે, ઈરાન સમર્થિત આતંકવાદી સંગઠન અમેરિકન યુદ્ધ જહાજોથી ડરતું નથી.

ઇઝરાયેલ-હમાસ યુદ્ધને એક મહિનો પૂરો

ઇઝરાયેલ-હમાસ યુદ્ધને એક મહિનો પૂરો થઇ જશે પરંતુ યુદ્ધનો કઇ અંત દેખાતો નથી. તેવામાં  ગાઝા પટ્ટીમાં હમાસ વિરૂદ્ધ ઈઝરાયેલી સૈનિકો દ્વારા સતત સૈન્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમેરિકા અને ઈઝરાયલ દ્વારા કહેવામાં આવ્યું છે કે, હમાસ વિરુદ્ધ આ યુદ્ધ અત્યારે અટકવાનું નથી. બીજી તરફ ઈરાન, ઈરાક, જોર્ડન સહિત અનેક ખાડી દેશો યુદ્ધવિરામની અપીલ કરી રહ્યા છે. આ યુદ્ધમાં ઈરાન હમાસના સમર્થનમાં ઉભું છે. તો આ બાજું અમેરિકાએ હવે ઈરાનને ખુલ્લેઆમ ચેતવણી આપી છે કે તે આ યુદ્ધમાં હસ્તક્ષેપ ન કરે, નહીં તો અમેરિકા સૈન્ય કાર્યવાહી કરવામાં જરાય ડરશે નહીં. 

અમેરિકા પીઠ પાછળ ઇઝરાયેલ સાથે યુદ્ધ લડી રહ્યું છેઃ હિઝબુલ્લાહ

નસરાલ્લાહે એક ટેલિવિઝન પ્રસારણમાં જણાવ્યું હતું કે, “ગાઝા અને તેના લોકો પર ચાલી રહેલા યુદ્ધ માટે અમેરિકા સંપૂર્ણપણે જવાબદાર છે. નસરાલ્લાહના મતે, અમેરિકા પડદા પાછળ ઈઝરાયેલ સાથે યુદ્ધ લડી રહ્યું છે. દરમિયાન, રશિયન ભાડૂતી સૈનિકો કે. વેગનરનું જૂથ હિઝબુલ્લાહને ટેકો આપવાનો ઈરાદો ધરાવે છે. એર-ડિફેન્સ સિસ્ટમ્સ, જેણે ઘણા દેશોમાં ચિંતા ઊભી કરી છે.

આ સમયે કોઈ યુદ્ધવિરામ થશે નહીં: એન્ટની બ્લિંકન

ઇઝરાયેલના સૈન્ય વડા હરઝી હલેવીએ જણાવ્યું હતું કે, તેમની સેના કોઈપણ સમયે જવાબી કાર્યવાહી કરવા માટે તૈયાર છે. તમને જણાવી દઈએ કે, રવિવારે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને ઘણા ખાડી દેશોની મુલાકાત લીધી હતી અને ઘણા નેતાઓ સાથે મુલાકાત કરી હતી. તેમણે ગાઝા પટ્ટીમાં માર્યા ગયેલા નિર્દોષ લોકોના મોત પર ચિંતા વ્યક્ત કરી પરંતુ કહ્યું કે અત્યારે યુદ્ધવિરામ થવાનો નથી.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટમાં રસ્તા ઓછા ભાજપના ભ્રષ્ટાચારના ખાડા વધારે : કોંગ્રેસ
રાજકોટ

રાજકોટમાં રસ્તા ઓછા ભાજપના ભ્રષ્ટાચારના ખાડા વધારે : કોંગ્રેસ

Editor By Editor 4 hours ago
ઓલ ઇન્ડિયા યુનિવર્સીટી યુવા મહોત્સવમાં વી.વી.પી. કોલેજના વિદ્યાર્થીઓ વન એક્ટ સ્કીટમાં પ્રથમ
 ભૂજના માધાપર અને ભૂજોડી ગામમાં ગાજવીજ અને કરા સાથે માવઠું ખાબકયું
‘રાષ્ટ્રીય વયોશ્રી યોજના’અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને જીવન સહાયક ઉપકરણોનું વિતરણ
 પેટ્રોલમાં રૂ.પ.3૦, ડિઝલમાં રૂ.3નો તોતિંગ વધારો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?