By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    7 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: દિવાળી પહેલા ભેળસેળિયા તત્વોપર સરકારની લાલઆંખ, સીએમભૂપેન્દ્ર પટેલનો કડક નિર્ણય
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

દિવાળી પહેલા ભેળસેળિયા તત્વોપર સરકારની લાલઆંખ, સીએમભૂપેન્દ્ર પટેલનો કડક નિર્ણય

agragujaratnews
Last updated: 2023/11/07 at 3:26 PM
2 years ago
Share
દિવાળી પહેલા ભેળસેળિયા તત્વોપર સરકારની લાલઆંખ, સીએમભૂપેન્દ્ર પટેલનો કડક નિર્ણય
SHARE

  • ગુજરાતમાં મિલાવટનું ચલણ વધ્યું
  • કેબિનેટ બેઠકમાં થઈ ચર્ચા
  • સીએમ ભૂપેન્દ્ર પટેલે લીધો નિર્ણય

ગુજરાતમાં હાલના દિવસોમાં નકલી અને ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થોને રાફડો ફાટ્યો છે. મોટાભાગના શહેર અને ગામડાઓમાંથી પણ મિલાવટી ખાણીપીણીની ચીજો ઝડપાઈ હોવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે આ ઘટનાઓની નોંધ સરકારે પણ લીધી છે અને ખુદ સીએમ ભૂપેન્દ્ર પટેલે આ બાબતે આજે કેબિનેટ બેઠકમાં ચર્ચા કરી હતી.

આ મામલે વધુ માહિતી આપતા ગુજરાત સરકાર પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે હાલમાં જેવી રીતે ખાણીપીણીની નબળી ગુણવત્તાવાળી ચીજોની ઘટનાઓ સામે આવી છે તેની ચિંતા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે પણ કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ બાબતે લોકોના આરોગ્ય સાથે કોઈ ચેડાં ન થાય તેવી ખુદ સીએમ ભૂપેન્દ્ર પટેલની લાગણી છે અને જેને લઈને તેમણે મહત્વના નિર્દેશો પણ આપ્યા છે.

વધુ માહિતી આપતા પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે આજની રાજ્ય કેબિનેટ બેઠકમાં ખાણીપીણીની ચીજોમાં મિલાવટના મુદ્દે ચર્ચાઓ થઈ હતી. તેમણે કહ્યું હતું કે તહેવારોના દિવસોમાં આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ કોઈ ચેડાં ન કરે એનું ધ્યાન રાખે છે. આ પ્રક્રિયા સમગ્ર વર્ષ દરમિયાન સતત ચાલતી રહેનારી પ્રક્રિયા છે. ખુદ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની લાગણી છે કે આ ટેસ્ટિંગ સતત ચાલતું જ રહે અને વધુને વધુ ચીજોની ચકાસણી કરીને તેમના પરીક્ષણો કરવામાં આવે. આ ઉપરાંત ઝડપથી કાર્યવાહી કરીને કસૂરવારોને દંડ અને સજાની જોગવાઈનો અમલ થાય તેવી પણ વાત આજે કેબિનેટમાં ચર્ચાઈ હતી.

આમ આજે ગુજરાત રાજ્યની કેબિનેટ બેઠકમાં અનેક મુદ્દાઓ ચર્ચાયા હતા. જેમાંથી એક પ્રમુખ મુદ્દો નકલી ખાણીપીણીની ચીજો અને ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થોને લઈને હતો. ખુદ સીએમ ભૂપેન્દ્ર પટેલે આ મામલે જાહેર જનતાના આરોગ્યની ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ટેસ્ટિંગ વધારવાના નિર્દેશ આપ્યા હતા. આમ દિવાળી પહેલા નકલી ચીજોની મિલાવટ કરનારા તત્વોની સામે સરકાર કડક થઈ છે જેથી આવા તત્વોમાં ફફડાટ છે.

You Might Also Like

ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ

સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ

ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી પ્રેમમાં ફસાવી ધો.૧૨ની છાત્રા સાથે દુષ્કર્મ

 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર

 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા
ગુજરાત

 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા

Editor By Editor 4 days ago
રીબડા ગુરૂકૂળમાં શૈક્ષણિક પ્રિમીયર લીગ અને માતૃશકિત સ્પોર્ટસ ડેની ઉજવણી
ગોંડલમાં PGVCLનું મેગા ઓપરેશન: બાકી બિલ ધરાવતા સેંકડો વીજ જોડાણો કાપ્યા
જંગલેશ્વરમાંથી નશાકારક ગાંજાના જથ્થા સાથે યુવક ઝડપાયો
 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?