By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 weeks ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: પાટણના રાધનપુર જેલમાં બંધ કેદીએ વીડિયો વાયરલ કર્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

પાટણના રાધનપુર જેલમાં બંધ કેદીએ વીડિયો વાયરલ કર્યો

agragujaratnews
Last updated: 2023/11/13 at 8:04 AM
3 years ago
Share
પાટણના રાધનપુર જેલમાં બંધ કેદીએ વીડિયો વાયરલ કર્યો
SHARE

  • જેલમાં બંધ કેદીએ વીડિયો સોશિયલ મીડિયામાં કર્યો અપલોડ
  • વિપુલ ભરવાડ નામની ઇન્સ્ટા ID પર વીડિયો કર્યો અપલોડ
  • રાધનપુર પોલીસ પર હુમલાના ગુનામાં આરોપી છે જેલમાં

પાટણના રાધનપુર જેલમાં બંધ કેદીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં જેલમાં બંધ કેદીએ વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો. વિપુલ ભરવાડ નામની ઇન્સ્ટા ID પર વીડિયો અપલોડ કર્યો હતો. રાધનપુર પોલીસ પર હુમલાના ગુનામાં જેલમાં આરોપી છે.

રાધનપુર પોલીસ સ્ટેશનના લોકઅપનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

રાધનપુર પોલીસ સ્ટેશનના લોકઅપનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિપુલ ભરવાડ નામની ઇન્સ્ટાગ્રામ આઈડિ પર વીડિયો અપલોડ કર્યો છે. રાધનપુર પોલીસ કર્મી પર હુમલા બાબતે લાવેલ આરોપીઓનો વીડિયો વાયરલ થયો છે. લોકપઅપ અંદર રહેલ આરોપીઓનો વીડિયો વાયરલ થતાં અનેક સવાલો ઉઠ્યા છે. જેમનાં વાયરલ વીડિયોમાં mafiya don 302 લખી આરોપીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

ધ્રાંગધ્રા સબજેલમાં પણ આ પ્રકારો વીડિયો બન્યો

અગાઉ સુરેન્દ્રનગર જિલ્લાની ધ્રાંગધ્રા સબજેલમાં પણ આ પ્રકારો વીડિયો બન્યો હતો. બન્યું એવું છે કે અહીં જેલમાં બંધ પાટડીના એક કેદીએ જેલની અંદરથી રીલનો વીડિયો બનાવ્યો છે અને તેને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી વાયરલ પણ કર્યો હતો. કેદીની ઓળખ વિશાલ ઠાકોર નામના કેદી તરીકે થઈ હતી. જે હત્યાના પ્રયાસ મામલે જેલમાં કેદ હતો અને પોતાની સજા કાપી રહ્યો હતો.

વિશાલ ઠાકોરે જે ગીત પર વીડિયો બનાવી વાયરલ કર્યો

વિશાલ ઠાકોરે જે ગીત પર વીડિયો બનાવી વાયરલ કર્યો હતો તેના અક્ષર જેના બાપનો છેડો મજબૂત હોય તેનો દીકરો વાઘ જ થશે અને થોડું માપમાં રહો તો જ સારું રહેશે. આ ગીત પર રીલ વીડિયો બનાવી કેદીએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જેલની અંદરથી કેદીને આવા પ્રકારની સુખસુવિધાઓ મળતા જેલરની કામગીરી સામે મોટા પ્રશ્નો ઉભા થયા હતા. એવો આક્ષેપ પણ થઈ રહ્યો છે કે જેલની અંદર કેદીઓ પાસેથી મોટી રકમ પડાવી તેમને તમામ સુખ સાહ્યબીઓ આપવામાં આવે છે. મહત્વનું છે કે આ સિવાય રાજકોટની એક જેલમાંથી પણ કેદીએ રીલ બનાવી હોવાના અહેવાલો સામે આવ્યા હતા.

You Might Also Like

કેશોદ એરપોર્ટ પર ધુમ્મસમાં પણ વિમાનોનું થશે સંચાલન, ઉત્તરશે એરબેસ 3૨૦

સીટીઝન કાઉન્સિલ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં ફરિયાદ : યોગ્ય તપાસની માંગ

તાલાલામાં હોસ્ટેલના ત્રીજા માળેથી નીચે પટકાતા ધો.૮ના છાત્રાનું મોત

જેતપુરની દેસાઈ વાડી વિસ્તારના રહીશો લારી ધારકોના ત્રાસથી ત્રાહિમામ

જેતપુર-જૂનાગઢ હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે જીઆરડી જવાનનું મોત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટના વિદ્યાર્થીઓએ પર્યાવરણના જતન માટે બનાવેલ ડિઝાઇન વિશ્વ ફલક પર ચમકશે
રાજકોટ

રાજકોટના વિદ્યાર્થીઓએ પર્યાવરણના જતન માટે બનાવેલ ડિઝાઇન વિશ્વ ફલક પર ચમકશે

Editor By Editor 5 days ago
અમીન માર્ગ પર મનપાએ ખોદેલા ખાડામાં તેનો ટ્રક જ ખાબકયો
અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારંભ યોજાયો
ભાવનગરમાં રામ દરબારમાંથી પરત ફરતા કાકા-ભત્રીજાના અકસ્માતમાં કરૂણ મોત
મંત્રી અમૃતિયાના ગામના ખેડૂતો પર પોલીસનો બળપ્રયોગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?