By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    2 days ago
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    6 days ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    2 weeks ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    2 weeks ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    3 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: નરેન્દ્રભાઇ ત્રીજી વખત PM બને એટલે અર્થતંત્ર ત્રીજા ક્રમે: ભૂપેન્દ્ર પટેલ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

નરેન્દ્રભાઇ ત્રીજી વખત PM બને એટલે અર્થતંત્ર ત્રીજા ક્રમે: ભૂપેન્દ્ર પટેલ

agragujaratnews
Last updated: 2023/11/17 at 2:12 AM
3 years ago
Share
નરેન્દ્રભાઇ ત્રીજી વખત PM બને એટલે અર્થતંત્ર ત્રીજા ક્રમે: ભૂપેન્દ્ર પટેલ
SHARE

  • CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે કાર્યક્રમનું ઉદઘાટન
  • ગાગડિયા નદી પરના ચેકડેમનું ખાતમુહૂર્ત કર્યું
  • બોટનિકલ ગાર્ડન અને ટેન્ટ સિટીની પણ મુલાકાત લીધી

અમરેલીના દુધાળામાં જલ ઉત્સવ કાર્યક્રમ યોજાયો છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કાર્યક્રમનું ઉદઘાટન થયુ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહ્યાં છે. ત્યારે ગાગડિયા નદી પરના ચેકડેમનું ખાતમુહૂર્ત પણ કર્યું છે. ત્યારે CMએ દુધાળાના વોટરસપોર્ટની મુલાકાત લીધી છે.

બોટનિકલ ગાર્ડન અને ટેન્ટ સિટીની પણ મુલાકાત લીધી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોટનિકલ ગાર્ડન અને ટેન્ટ સિટીની પણ મુલાકાત લીધી છે. દુધાળામાં હેતની હવેલીમાં વિવિધ લોકાર્પણ કર્યા છે. ત્યારે જંગી સભાને સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે સૌને વિક્રમ સંવત 2080ના વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા. અમરેલી જિલ્લાની દરેક કચાશ દૂર કરવાની તૈયારી છે. ગુજરાતની પરિસ્થિતિ પાણી, વીજળીમાં કેવી હતી તે જોયુ. ધંધા રોજગારની સ્થિતિ શું હતી તે પણ જોઇ. નરેન્દ્રભાઇની દીર્ઘદૃષ્ટિથી બધુ બદલાયુ છે. ધોળકિયા ફાઉન્ડેશન, સરકારે સરસ આયોજન કર્યુ છે. નરેન્દ્રભાઇએ દરેક ગામમાં વીજળીની વ્યવસ્થા કરી છે. ગુજરાતમાં ડોક્ટર્સની સીટો 1375 હતી. આખા ગુજરાતમાં 1375 બેઠકો કઇ રીતે પહોંચી વળે. આજે આપણે 7000 સીટો સુધી પહોંચ્યા છીએ. દર વર્ષે ગુજરાતમાં 7000 ડોક્ટર્સ ઊભા થાય છે. રણોત્સવ માટે PMએ કહ્યું હતુ કે દેશ દુનિયાના લોકો આવશે. આજે રણોત્સવને વિશ્વના ફલક પર સ્થાન મળ્યુ છે.

આજે જલ ઉત્સવની શરૂઆત કરવામાં આવી છે

આજે જલ ઉત્સવની શરૂઆત કરવામાં આવી છે. લોકોની ખેતીની જમીન સુધરે તેવો પ્રયત્ન કરાયો છે. સરકાર તમારી સાથે છે, સરકાર સાથે મળી કામ કરો. નરેન્દ્રભાઇ ત્રીજી વખત PM બને એટલે અર્થતંત્ર ત્રીજા ક્રમે. આજે ગુજરાતનું બજેટ 3 લાખ કરોડનું થયું છે. આપણે સૌ સાથે મળી ગુજરાતને આગળ લઇ જઇએ. 2047માં ભારતને વિકસિત ભારત બનાવવાનું છે. તેના માટે ગુજરાતે પણ વિકસિત ગુજરાત બનવાનું છે. નાનામાં નાના માણસને યોજનાનો લાભ મળે તો વિકાસ થાય છે. નાનમાં નાના માણસને મુખ્ય પ્રવાહમાં જોડીશુ.

You Might Also Like

 BAPS સ્વામિનારાયણ મંદિરે ચોપડા પૂજન અને નૂતનવર્ષે ૧૫૦૦થી વધુ વાનગીઓનો અન્નકૂટ યોજાશે  

હોસ્પિટલના કેશ કાઉન્ટર પર જ હાથફેરો ; રિસેપ્શનિસ્ટે રૂ.5.20 લાખની ઉચાપત કરી

બીલીયાળા નજીક કંપનીમાં ટ્રક પરથી પટકાતાં 38 વર્ષીય યુવાનનું મોત

પાંચ કાર એકસાથે આગની લપેટમાં, બિલ્ડિંગના 10 માળ સુધી ધુમાડો ફેલાયો

ધનતેરસે ધન લાભ લેવા જુગારનો પાટલો માંડનાર 8 જુગારીઓને LCB એ દબોચ્યા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગીરમાં જળસંકટ, વન્યજીવો માટે પાણીની અછત
જૂનાગઢ

ગીરમાં જળસંકટ, વન્યજીવો માટે પાણીની અછત

Editor By Editor 13 hours ago
ટ્રકના પૈસાની ઉઘરાણી અને બે શખ્સોની ધમકીઓથી કંટાળી પ્રૌઢે ઝેર પી આપઘાત કર્યો
128 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં જામનગરના વેપારી પિતા-પુત્રને હાઇકોર્ટમાંથી રાહત
સમઢીયાળાની સીમમાં દારૂ ભરેલી ઇકો સાથે મહિલા સહિત બે ઝડપાયા
સમાધાનના રૂ.2.80 લાખ સહિત રૂ.5.61 લાખની ઠગાઈ, એક્ટિવા પણ પડાવી લીધું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?