- જાણો 2024માં કયા દિવસોએ બેંક રહેશે બંધ
- સરકારી કર્મચારીઓ આ દિવસોએ રાખશે ફરજિયાત રજા
- મરજીયાત રજાઓ માટેની તારીખો પણ કરાઈ જાહેર
વર્ષ 2023 પૂરું થવાને લગભગ 1 મહિનાનો સમય બાકી છે ત્યારે આવનારા નવા વર્ષ 2024ને માટે સરકારી કર્મચારીઓ અને બેંકિંગ વિભાગની રજાઓને જાહેર કરી દેવામાં આવી છે. તો જાણો કયા દિવસોએ રજા રહેશે. આ રજાઓ અનુસાર તમે તમારા કામનું પ્લાનિંગ સારી રીતે કરી શકશો.
આ દિવસોએ રહેશે સામાન્ય વહીવટી વિભાગમાં રજાઓ, નોંધી લો તારીખો





