By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: દિવાળીના તહેવારોમાં રાજકોટમાં 120 કરોડના વાહનોનું જંગી વેચાણ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સિટી અપડૅટ

દિવાળીના તહેવારોમાં રાજકોટમાં 120 કરોડના વાહનોનું જંગી વેચાણ

agragujaratnews
Last updated: 2023/11/21 at 5:49 PM
2 years ago
Share
દિવાળીના તહેવારોમાં રાજકોટમાં 120 કરોડના વાહનોનું જંગી વેચાણ
SHARE

તહેવારના દિવસોમાં ટુ વ્હીલર્સથી માંડી ૬ વ્હીલના ૨૫૪૦ વાહનનું વેંચાણ થયુ: મહાપાલિકાની તિજોરીમાં વાહન વેરા પેટે રૂ.૧.૮ કરોડની જંગી આવક થઇ

અગ્ર ગુજરાત, રાજકોટ
સૌરાષ્ટ્રનું કેપીટલ પાટનગર રાજકોટની જનતા ગમે તેવી મોંઘવારી કે મંદીને પણ મહાત આપીને મોજશોખ પુરા કરનારી રંગીલી પ્રજા છે. કહેવાતા રાષ્ટ્રવ્યાપી મંદી વચ્ચે પણ આ વખતે દિવાળીમાં રાજકોટીયન હરવા ફરવા અને ફોરેન ટુર જેવી વૈભવી મોજ માણવામા તો અગ્રેસર રહ્યા છે જ પણ સાથે મોંઘેરા વાહન વસવવામા પણ પાછુ વળીને જોયુ નથી. દિવાળીના તહેવાર ચોથથી લઇને દસ દિવસ દરમિયાન વાહન ખરીદીના આંકડા આ વાતનો પુરાવો છે. તહેવારના આ ૧૦ દિવસ અને ખાસ કરીને ધનતેરસ તેમજ લાભ પાંચમના દિવસે વધુ વાહન વેંચાયા છે. મનપાને વાહનવેરા પેટે થયેલી આવકના સતાવાર રિપોર્ટ મુજબ તા.૧થી તા.૧૬ સુધીમાં ટુ વ્હીલથી માંડી ફોર વ્હીલ અને ૬ વ્હીલ સુધીના ૨૫૪૦ વાહન વેંચાયા છે. વાહનોની કુલ કિંમત થાય છે રૂ.૧૨૦ કરોડથી વધુ. અને તેના સરેરાશ દોઢ ટકા લેખે મનપાને રૂ.૧.૮ કરોડ જેટલી વાહન વેરા પેટેની આવક થાય છે.
કોઇ પણ નવા વાહન ખરીદી થાય એટલે રોડ ટેક્સના રૂપમાં વાહન વેરો મનપા વસુલે છે. વન ટાઇમ એટલે કે વાહન ખરીદ થાય ત્યાંરે એક જ વખત મનપાને ચુકવવાનો થાય છે. અગાઉ વાહનની કિંમત ઉપર વેર વસુલવામા આવતો હતો. પરંતુ એ પછીથી ટુ વ્હીલ, થ્રી વ્હીલ, ફોર વ્હીલ એમ વાહનના પ્રકાર મુજબ ફિક્સ વેરો વસુલ થાય છે. મંદી અને મોઘવારીના આ સમયમાં. પેટ્રોલ-ડિઝલના ભાવ ભલે આસમાને જાય. પણ રાજકોટવાસીઓ નવા વાહન ખરીદી કરવામા પાછુ વળીને જોતા નથી એ ફરી એકવખત સામે આવી ગયુ છે.

Contents
તહેવારના દિવસોમાં ટુ વ્હીલર્સથી માંડી ૬ વ્હીલના ૨૫૪૦ વાહનનું વેંચાણ થયુ: મહાપાલિકાની તિજોરીમાં વાહન વેરા પેટે રૂ.૧.૮ કરોડની જંગી આવક થઇકાર ઓછી વેંચાઇ, ટુ વ્હીલનું ધૂમ વેંચાણવાહન બજારને નવરાત્રિ પણ ફળી હતી, ૨૨૦૨ વાહન વેચાયાધનતેરસ અને લાભપાંચમે ડીલીવરી છોડાવવા ત્રણ મહિના અગાઉથી બુકીંગ થયા હતા

કાર ઓછી વેંચાઇ, ટુ વ્હીલનું ધૂમ વેંચાણ

કાર વેંચાણની સંખ્યા ૫૯૮, ટુ વ્હીલર ૧૮3૮ વેંચાયા

વાહન ખરીદી માટે અષાઢી બીજ, દશેરા, ધનતેરસ, લાભ પાંચમ શુભ દિવસ ગણવામા આવે છે. છેલ્લે દશેરા પર વાહન બજારમાં ફોર વ્હીલની જેટલી ખરીદી થઇ હતી તેટલી આ વખતે દિવાળીના તહેવારમાં ધનતેરસ અને લાભ પાંચમે ઓછી થઇ છે. કુલ ૨૫૪૦ વાહનોમાંથી ૫૯૮ વાહન ફોર વ્હીલ છે. તેની સામે ટુ વ્હીલ વેંચાણની સંખ્યા ૧૮3૮ છે.

વાહન બજારને નવરાત્રિ પણ ફળી હતી, ૨૨૦૨ વાહન વેચાયા

વેરા શાખાએ આપેલી વિગત મુજબ આ વર્ષે નવ નોરતા અને દશેરાના દિવસોમાં કુલ 2202 વાહનનું વેચાણ થયું છે. નવરાત્રી અને દશેરાના દિવસોમાં લોકો શુકનવંતી ખરીદી વધુ કરતા હોય છે. આ દસ દિવસમાં 1684 ટુ વ્હીલર વેચાયા હતા તો 376 મોટરકાર લોકોએ છોડાવી હતી.

ધનતેરસ અને લાભપાંચમે ડીલીવરી છોડાવવા ત્રણ મહિના અગાઉથી બુકીંગ થયા હતા

કોરોના કાળ પછી આર્થિક ગાડી પાટે ચડી છે. નવરાત્રિના નવ દિવસમાં જે રીતે વાહનોનું વેંચાણ થયુ હતુ એ જોયને ત્યારથી જ અંદાજ આવી ગયો હતો કે ધનતેરસ અને લાભ પાંચમે વાહન બજારમાં ખરીદીનો ચમકારો કંઇક અલગ જ હશે. ગત દિવાળી કરતા આ દિવાળીએ પણ વાહનના વેચાણમાં વધારો થવાની પૂરી ધારણા ઓટોમોબાઇલ માર્કેટને હતી. ધનતેરસ અને લાભપાંચમે ડીલીવરી છોડાવવા માટે ત્રણ મહિના અગાઉથી જ બુકીંગ થઇ ગયા હતા. ખાસ કરીને કાર માર્કેટમાં જેમનુ લાંબુ વેઇટીંગ હોય છે તેવા મોડલ માટે એડવાન્સ બુકીંગ થયા હતા.

 

 

 

You Might Also Like

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીમંડળના સભ્યોએ સોમનાથ મંદિર ખાતે સમૂહ સ્મૃતિ તસવીર સાથે સામૂહિક દર્શન કર્યા

રાજુ ફૂડ કોર્ટ, જલારામ બેકરી, ફોજી રેસ્ટોરન્ટ દ્વારા કરાયેલ ગેરકાયદે બાંધકામને લઈને કરાયા સીલ

પ્રકૃતિ પ્રેમ પ્રગટ કરતાં યુવાનો : ખોડલધામ યુવા સમિતિ દ્વારા વન સ્વચ્છતા, વન શિબિર યોજાઈ

મચ્છર જન્ય રોગચાળો વધતા અંતે કોર્પોરેશનના આરોગ્ય શાખા દ્વારા કામગીરી હાથ ધરાઇ

રાજકોટના શહેરી વિકાસ માટે દિલ્હી ખાતે આજ થી બે દિવસીય  વર્કશોપ નું આયોજન કરાયું.

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી પ્રેમમાં ફસાવી ધો.૧૨ની છાત્રા સાથે દુષ્કર્મ
સુરત

ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી પ્રેમમાં ફસાવી ધો.૧૨ની છાત્રા સાથે દુષ્કર્મ

Editor By Editor 2 hours ago
રાજકોટમાં ૨.૫ કી.મી. લાંબી ‘મા ઉમિયા’ની શોભાયાત્રા નીકળી
 વનવિભાગ દ્વારા 3૪થી વધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલી
સાવરકુંડલા-રાજકોટના 3૨ હજયાત્રીઓ સાથે રૂ.૨૧.૭૯ લાખની ઠગાઈ કરતો ટૂર અજન્ટ
 મેગા ડીસ કનેકશન ડ્રાઇવ છતાં ૨.૨3 લાખ ગ્રાહકોના વીજબીલ બાકી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?