By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    6 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    7 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: મુખ્ય અતિથિની હાજરીની મંજૂરી માટે પદવીદાન સમારંભ પાછો ઠેલાય તેવી શક્યતા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

મુખ્ય અતિથિની હાજરીની મંજૂરી માટે પદવીદાન સમારંભ પાછો ઠેલાય તેવી શક્યતા

agragujaratnews
Last updated: 2023/12/06 at 11:57 AM
3 years ago
Share
મુખ્ય અતિથિની હાજરીની મંજૂરી માટે પદવીદાન સમારંભ પાછો ઠેલાય તેવી શક્યતા
SHARE

  • પદવીદાન સમારંભ માટે એક માસ પહેલાં લેખિતમાં વિનંતી મોકલી હતી
  • અમિત શાહની હાજરીને લઈને પદવીદાન સમારંભની તારીખ લંબાય તેવી શક્યતા
  • યુનિવર્સિટીના સંચાલકોમાં અમિત શાહના જવાબની આતુરતાથી પ્રતિક્ષા

સરદાર પટેલ યુનિવર્સિટીનો પદવીદાન સમારંભમાં હાજરી આપવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મંજૂરી હજુ મળી નથી. તેથી આ વખતે તા. 15 ડિસેમ્બરના રોજ પદવીદાન સમારંભ યોજાશે કે કેમ ? તે હજુ અનિશ્ચિત છે. સરદાર પટેલ યુનિવર્સિટીનો પદવીદાન સમારંભ યુનિવર્સિટીના સ્થાપના દિન દર વર્ષે એટલે કે તા. 15 ડિસેમ્બરના રોજ ઉજવવાનો સિલસિલો ચાલ્યો આવે છે. ભાગ્યે જ કોઈવાર આમાં વિલંબ થયો છે. પણ આ વખતે અમિત શાહની હાજરીને લઈને યુનિવર્સિટીના પદવીદાન સમારંભની તારીખ લંબાય તેવી શક્યતા છે.

આધારભૂત વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ અમિત શાહની મંજૂરી માટે યુનિવર્સિટી તરફથી લેખિત જાણ કર્યાને એક માસ ઉપરાંતનો સમય વીતવા આવ્યો છે. છતાં તેમના તરફથી હજુ કોઈ જવાબ આપવામાં આવ્યો નથી તેથી સંચાલકો મુંજવણમાં મૂકાયા છે. બીજી બાજુ આ વખતે યુનિવર્સિટીના સત્તાધીશો વર્ષો જૂનો સિલસિલો તોડીને પણ અમિત શાહની હાજરીનો આગ્રહ રાખી રહ્યા છે. જોકે, હમણાં સુધી પાંચ રાજ્યોની ચૂંટણી સહિતની અન્ય જવાબદારીના બોજમાં રહેલા અમિત શાહ સરદાર પટેલ યુનિવર્સિટીને તેના પદવીદાન સમારંભમાં હાજરી આપવા માટે તારીખ ફાળવી શક્યા નથી. આના કારણે પદવીદાન સમારંભ બાબતે હજુ અનિશ્ચિતતા પ્રવર્તે છે.

ઉલ્લેખનીય છે કે બે વર્ષ અગાઉ 2021ના વર્ષમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીની આચારસંહિતાના કારણે સરદાર પટેલ યુનિવર્સિટીનો પદવીદાન સમારંભમાં દસેક દિવસોન વિલંબ થયો હતો. હવે આ વખતે અમિત શાહની હાજરીના આગ્રહના કારણે વિલંબ થવાની શક્યતા છે.

અમિત શાહની હાજરીથી કોને લાભ થશે ? તેની પાછળ પણ રાજકીય રહસ્ય

અમિત શાહની હાજરીથી કોને ફાયદો થાય એમ છે, તે સમજદારો સમજી ગયા છે. પણ અત્યારે તો અન્ય કોઈ લેખાંજોખામાં પડયા વિના યુનિવર્સિટીના સંચાલકો અમિત શાહના જવાબની આતુરતાથી પ્રતિક્ષા કરી રહ્યા છે. આની પાછળ રાજકીય રહસ્ય હોવાનું પણ કહેવાય છે.

15 ડિસેમ્બરના એક અઠવાડિયા અગાઉ મંજૂરી મળે તો પણ તૈયારી કરી દઈશું : ઈન્ચાર્જ કુલપતિ

ગૃહમંત્રી અમિતભાઈ શાહને પદવીદાન સમારંભમાં હાજરી આપવા વિનંતી કરવામાં આવી છે. પદવીદાન સમારંભના એક અઠવાડિયા અગાઉ પણ તેઓ મંજૂરી આપે તો તૈયારી કરી શકાય એમ છે. જો તેઓ 15 ડિસેમ્બર માટે મંજૂરી ન આપે તો એની તારીખમાં થોડો ફેરફાર થશે.

You Might Also Like

મોટાદડવા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી

MCXમાં સોનું-ચાંદી અને ક્રૂડમાં ઘટાડો, રૂપિયો મજબૂત બનતાં શેરબજારનો સેન્ટિમેન્ટ સુધર્યો

સુરતના માંડવીના જંગલમાં વસવાટ કરતા ૧૦૪ દિપડા માથે ગીરમાંથી ૬૫ હરણ મોકલાયા

ભુજના રણકાંધીમાં ચાલી આવતી ૭૦૦ વર્ષ જૂની પરંપરા યથાવત્

 ભાવનગરની મેડિકલ કોલેજ ફરી વિવાદમાં ઓર્થોપેડિક બાદ ગાયનેક વિભાગમાં રેગિંગ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ભારત તિબ્બત સંઘ આયોજીત કેમ્પમાં ૧૪૧ દર્દીની નાડીનું પરિક્ષણ
રાજકોટ

 ભારત તિબ્બત સંઘ આયોજીત કેમ્પમાં ૧૪૧ દર્દીની નાડીનું પરિક્ષણ

Editor By Editor 6 days ago
 SMCની રેડના ઘેરા પડઘા: કુવાડવામાં લાખોના દારૂ પ્રકરણમાં PI વસાવા સસ્પેન્ડ
દીવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઘોઘલા બીચ ખાતે ઉજવણી
ગોંડલમાં પ્રથમ વરસાદે નગરપાલિકાના પ્રિ-મોન્સૂન પ્લાનની પોલ ખોલી
સુરતના માંડવીના જંગલમાં વસવાટ કરતા ૧૦૪ દિપડા માથે ગીરમાંથી ૬૫ હરણ મોકલાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?